Shuru
Apke Nagar Ki App…
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલી ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.કંપનીના કર્મચારીઓ બારીમાંથી કુદી જીવ બચાવ્યો હતો. નાઈટ સ્વીફ્ટ ના કર્મચારીઓ ને લઇ બસ દહેજ જઈ રહી હતી.
SP
Sudhirbhai Padani

More news from Bharuch and nearby areas
- નેત્રંગના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપટમા આવેલ ૪ વર્ષના બાળકનુ સારવાર દરમિયાન મોત. ભરૂચ જીલ્લાનુ આરોગ્ય તંત્ર આવી ગયુ હરકતમાં. ગામમા દવાનો છંટકાવ સહિત સર્વેની કામગીરી હાથ ધરી.1
- ભરૂચ: બાયપાસ ચોકડી પર લૂંટની ઘટના., અજાણ્યાં બાઈક સવારોએ લૂંટની વારદાતને આપ્યો અંજામ.!!1
- જંબુસર: કોરા ગામે વરસાદી કાશમા ડૂબેલ યુવાનની લાશ જંબુસર અને ભરૂચ ફાયર વિભાગે શોધી કાઢી1
- રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ તરીકે રોટરીયન રચના પોદરનો શપથગ્રહણ સમારંભ યોજાયો* ભરૂચ, ભરૂચની હયાત પેલેસ હોટલ ખાતે ભરૂચ રોટરી ક્લબના નવા વર્ષના પ્રેસિડેન્ટની ઇન્સ્ટોલેશન સેરેમની પૂર્વ ધારાસભ્ય અને દાદરા નગર હવેલી અને દીવ-દમણના પ્રભારી દુષ્યાંતભાઈ પટેલ, તેમજ ઓનરરી મેમ્બર વિજય સમારા અને બાલકૃષ્ણ પાટીદારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.વિદાય લેતા પ્રેસિડેન્ટ રીઝવાના જમીનદારે સ્વાગત પ્રવચન કર્યું હતું અને માનદ સેક્રેટરી સંતોશે એક્ટિવિટી રિપોર્ટ આપ્યો હતો.ડી.જી. તુષાર શાહે રચના પોદારને પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવ્યા હતા. રોટરી1
- મનસુખભાઈએ 30 વર્ષથી લોકસભામાં ઊંઘવાનું જ કામ કર્યું। ચૈતર વસાવાએ કહ્યું- 'ભરૂચ અને નર્મદામાં શેના ઉજાગરા થયા છે, જેથી બજેટસત્રમાં નીંદર કાઢે છે' https://divya.bhaskar.com/CR2brBFHxLb1
- સિતપોણના નાળામાં પડી જતાં યુવક ડૂબ્યો ભરૂચ ફાયરબ્રિગેડે પાંચ કલાક ની જહેમત બાદ મૃતદેહ કાઢ્યો1
- ભરૂચ શહેરમાં ઘન કચરાના નિકાલ માટેનો પ્રશ્ન બન્યો વિકટ.. જુઓ શું કહી રહ્યા છે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર.....1
- જંબુસર: કોરા ગામે વરસાદી કાશમા ડૂબેલ યુવાનની લાશ જંબુસર અને ભરૂચ ફાયર વિભાગે શોધી કાઢી1