logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના બોર ગામે મિલ્ક ડે ઉજવવામાં આવ્યો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના બોર ગામે મિલ્ક ડે ઉજવવામાં આવ્યો જેમાં આણંદ અમુલ ડેરીના ચેરમેન સાભેસિંહ પરમાર સાથે વડોદર જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક સાહેબ, મહીસાગર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ના પ્રતિનિધિ અને ભાજપ આગેવાન એસ બી ખાંટ, તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ડો. દિપકભાઈ તલાર, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ , ભાજપ મહામંત્રી બળવંતસિંહ યુવા મોરચા પ્રમુખ દિગ્વિજય બાર ગામના સરપંચ ધનપાલસિંહ, ચોરસા ગામના સરપંચ રાજુભાઈ, વિક્રમભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા..

3 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
3 hrs ago
de38799e-e3b0-4ea0-a635-eff135e60a28
1fa7aedb-e8a0-4fbb-9765-99b298f1e692
ce485756-9763-4929-84f3-5809ff7dea28

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના બોર ગામે મિલ્ક ડે ઉજવવામાં આવ્યો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના બોર ગામે મિલ્ક ડે ઉજવવામાં આવ્યો જેમાં આણંદ અમુલ ડેરીના ચેરમેન સાભેસિંહ પરમાર સાથે વડોદર જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક સાહેબ, મહીસાગર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ના પ્રતિનિધિ અને ભાજપ આગેવાન એસ બી ખાંટ, તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ડો. દિપકભાઈ તલાર, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ , ભાજપ મહામંત્રી બળવંતસિંહ યુવા મોરચા પ્રમુખ દિગ્વિજય બાર ગામના સરપંચ ધનપાલસિંહ, ચોરસા ગામના સરપંચ રાજુભાઈ, વિક્રમભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા..

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
  • દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    1
    દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના એક ભક્તનું મોત થયું મોત આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    1
    ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત
આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ 
આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન
ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના
એક ભક્તનું મોત થયું મોત  આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા
રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું 
ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી
કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી
જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા
આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી.
ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે
જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    7 hrs ago
  • કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    1
    કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત 
લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના 
ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના 
ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો
રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત 
મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા 
પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।
    1
    दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.
    1
    દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.