Shuru
Apke Nagar Ki App…
સાહિલ
Sahilvsavsa
સાહિલ
More news from ગુજરાત and nearby areas
- Post by Parimal Pawar1
- ઘરફોડ ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતી નિઝર પોલીસ આરોપી દત્તુ રામદાસ પવાર નાઓને અટક કરી તેની પાસેથી મળી કુલ્લે રૂપિયા.૧.૬૪.૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીમાં ગયેલ મુદામાલ ૧૦૦% રીકવર કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી1
- gemli1
- https://youtu.be/lKjS6cO0xQI1
- तेरा तुझको अर्पण": कडोदरा GIDC पुलिस ने CEIR पोर्टल की मदद से ₹6.17 लाख कीमत के 31 खोए हुए मोबाइल उनके असली मालिकों को लौटाए1
- Post by Liveindiasuratnews241
- સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતનાં સિટીલાઈટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં પ્રિન્સિપાલ અને શિક્ષક સામે વિદ્યાર્થીએ શારીરિક અત્યાચાર ગુજારવા અંગે ગંભીર આક્ષેપો કરતાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા એક વર્ષથી પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક તેને માર મારતા હોવાથી તેમનો અત્યાચાર સહન નહીં થતાં આત્મહત્યા કરવા જાઉં છું એવી ચીઠ્ઠી વિદ્યાર્થીએ લખતાં તેનાં પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતાં. વિદ્યાર્થીને સારવાર તેમજ કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તો ત્યાં પણ તેણે ડોક્ટરને પ્રિન્સિપાલ અને શિક્ષકનાં અત્યાચારની કેફિયત વર્ણવતાં ડોક્ટર પણ ચોંકી ઉઠ્યાં હતાં.3
- https://youtu.be/kPQS15uhI1w1