*'ઉમંગ સે પતંગ' ફાઉન્ડેશનની અનોખી પહેલ* **** *પતંગ હોટેલમાં સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલોપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકો માટે ૪ જાન્યુઆરી એ સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન* **** અમદાવાદના 'ઉમંગ સે પતંગ' ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ડેવલોપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકો માટે ૪ જાન્યુઆરીના રોજ બપોરે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર' ઉમંગ સે પતંગ' ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,પતંગ હોટેલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી અંદાજીત એવા ૫૦ બાળકોને પતંગ હોટેલમાં લાવી રહ્યા છે, જે ઊંચાઈએ થી અમદાવાદનો નજારો સાથો-સાથ હોટેલની મુલાકાત અને ભોજનના આસ્વાદ પણ માણી શકે. આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં આ અઠવાડિયે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ડેવલોપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે. **

- વટવા ની મસાણી મેલડી માઁ1
- અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી આ આરોપી ઝ-ડપાયો!1
- Shri Umiya Dham Asarwa Ahmedabad1
- माउंट आबू में हुआ सड़क हादसा llबस अनियंत्रित होकर घर की सुरक्षा दीवार से टकराई llनक्की लेक आर्य समाज पार्किंग की घटना llघटना के बाद बस ड्राइवर मौके से हुआ फरार llगनीमत रही मार्ग पर कोई राहगीर नहीं था ll घटना की सूचना के बाद पुलिस पहुंची मौके पर llसड़क हादसे में एक महिला हुई घायल ll1
- सिंधी परम्परा पंचामृत आज अहमदाबाद में सरदार नगर विस्तार मे सिंधी समाज सांस्कृतिक कार्यक्रम सिंधी लोक उत्सव नृत्य सिंधी काव्यात्मन का आयोजन नरोडा ऐम ऐल ऐ MLA श्रीमती पायल बेन कुकराणी के द्वारा किया गया पायल बेन का अही कहना है सिंधी समाज की महीलाए हर क्षेत्र में अग्रणीय रहे जिसकी शुरुआत आज के दिन सिंधी फुड के द्वारा रखा गया1
- खटवाड़ा गांव गौशाला गुजरात अहमदाबाद1
- Post by Manojbai1
- Feeling તમારી શબ્દો અમારા Follow 👉 love_4_life_line ----------------------------------------------------------- 👉 આવી પ્રેમ ભરેલી પોસ્ટ ગમતી હોય તો Follow કરો (🙏) Like કરો (❤️) અને Share કરો (✈️) -----------------------------------------------------------1
- NEW POST 2025 🔥 જ્યોતિષ 🔥 Astrologer ગુરૂજી WHATSAPP: 9408249157 👉 નેતા, અભિનેતા, ઉધોગપતિ, ફિલ્મસ્ટાર, સિરિયલ સ્ટાર 👉 ગુરૂજીનો લાભ લીધેલ છે. 👉 વશીકરણ 👉 ગુપ્ત ધન 👉 લવ પ્રોબ્લમ 👉 બ્રેકઅપ 👉 દારૂ છોડાવો 👉 બિઝનેસ પ્રોબ્લમ 👉 દરેક વાત દરેક કામ ગુપ્ત રાખવામાં આવશો 👉 કોઈપણ સમસ્યાનું ચેલેન્જથી ૨૪ કલાકમાં ગેરંટીથી સમાધાન 👉 ALL PROBLEM SOLUTION 👉 A TO Z ફોન દ્વારા ઘરે બેઠા કામ કરવામાં આવશે. 👉 WHATSAPP : 94082491571