logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ડુમસ પોલીસે 28,13. ખંડની અને છેતરપિંડીના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની ડુમ્મસ પોલીસે મળેલી બાતમીના હકીકતના આધારે પંજાબ ખાતેથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જોકે આરોપીએ 28.13 લાખની ખંડની અને છેતરપિંડી કરી નાસી છૂટ્યો હતો તે અંગે તેના વિરુદ્ધ પોલીસ માત્ર કે ગુનો નોંધવામાં આવ્યો હતો.

49 min ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
49 min ago

ડુમસ પોલીસે 28,13. ખંડની અને છેતરપિંડીના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની ડુમ્મસ પોલીસે મળેલી બાતમીના હકીકતના આધારે પંજાબ ખાતેથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જોકે આરોપીએ 28.13 લાખની ખંડની અને છેતરપિંડી કરી નાસી છૂટ્યો હતો તે અંગે તેના વિરુદ્ધ પોલીસ માત્ર કે ગુનો નોંધવામાં આવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • रक्षाबंधन पर भावुक हुआ माहौल, ब्रह्माकुमारी बहनों ने अंकुर भाई देसाई को बांधी राखी#BrotherSisterLove #RakshaBandhan2026 #FestiveCelebration रक्षाबंधन पर भावुक हुआ माहौल, ब्रह्माकुमारी बहनों ने अंकुर भाई देसाई को बांधी राखी#BrotherSisterLove #RakshaBandhan2026 #FestiveCelebration
    1
    रक्षाबंधन पर भावुक हुआ माहौल, ब्रह्माकुमारी बहनों ने अंकुर भाई देसाई को बांधी राखी#BrotherSisterLove #RakshaBandhan2026 #FestiveCelebration
रक्षाबंधन पर भावुक हुआ माहौल, ब्रह्माकुमारी बहनों ने अंकुर भाई देसाई को बांधी राखी#BrotherSisterLove #RakshaBandhan2026 #FestiveCelebration
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    55 min ago
  • સુરત શહેરમાં રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં રાખડી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. વિવિધ ડિઝાઇન અને વેરાયટીઓની રાખડીઓ સાથે આ વર્ષે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટેનિયમની રાખડીઓ પણ ગ્રાહકોનું ખાસ આકર્ષણ બની રહી છે. સુરત શહેરમાં રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં રાખડી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. વિવિધ ડિઝાઇન અને વેરાયટીઓની રાખડીઓ સાથે આ વર્ષે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટેનિયમની રાખડીઓ પણ ગ્રાહકોનું ખાસ આકર્ષણ બની રહી છે.
    1
    સુરત શહેરમાં રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં રાખડી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. વિવિધ ડિઝાઇન અને વેરાયટીઓની રાખડીઓ સાથે આ વર્ષે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટેનિયમની રાખડીઓ પણ ગ્રાહકોનું ખાસ આકર્ષણ બની રહી છે.
સુરત શહેરમાં રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં રાખડી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. વિવિધ ડિઝાઇન અને વેરાયટીઓની રાખડીઓ સાથે આ વર્ષે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટેનિયમની રાખડીઓ પણ ગ્રાહકોનું ખાસ આકર્ષણ બની રહી છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड
    1
    श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही
    1
    कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही
कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • સુરત... શહેરમાં આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓના ત્યાં તપાસ યથાવત સુરત... શહેરમાં આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓના ત્યાં તપાસ યથાવત વધુ 12 જેટલા મીઠાઈ વિક્રેતાઓના ત્યાં તપાસ કરાઇ 77 હજારનો 420 કિલો અખાધ જથ્થો નાશ ઉપરાંત 40,800 નો શંકાસ્પદ 170 કિલો જથ્થો જપ્ત *અગાઉ 20 ઓગસ્ટમાં રોજ દૂધના માવાના 16 નમૂના લેવાયા હતા* *તપાસ દરમ્યાન કોટસફિલ રોડ સ્થિત નંદકિશોર એસ.માવાવાળા* *ખટોદરા સ્થિત જય માં વૈષ્ણવી સ્વીટમાંથી લેવાયેલા નમૂના સબ સ્ટાન્ડર્ડ* *બંને સંસ્થાઓ સામે ફૂડ એડજ્યુકેટિંગ ઑફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ* વરાછા ફૂડ પોઈઝનિંગ ની ઘટના બાદ તંત્ર સત્તત પ્રયત્નશીલ
    1
    સુરત...

શહેરમાં આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ

અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓના ત્યાં તપાસ યથાવત
સુરત...
શહેરમાં આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ
અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓના ત્યાં તપાસ યથાવત
વધુ 12 જેટલા મીઠાઈ વિક્રેતાઓના ત્યાં તપાસ કરાઇ 
77 હજારનો 420 કિલો અખાધ જથ્થો નાશ
ઉપરાંત 40,800 નો શંકાસ્પદ 170 કિલો જથ્થો જપ્ત
*અગાઉ 20 ઓગસ્ટમાં રોજ દૂધના માવાના 16 નમૂના લેવાયા હતા*
*તપાસ દરમ્યાન કોટસફિલ રોડ સ્થિત નંદકિશોર એસ.માવાવાળા*
*ખટોદરા સ્થિત જય માં વૈષ્ણવી સ્વીટમાંથી લેવાયેલા નમૂના સબ સ્ટાન્ડર્ડ*
*બંને સંસ્થાઓ સામે ફૂડ એડજ્યુકેટિંગ ઑફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ*
વરાછા ફૂડ પોઈઝનિંગ ની ઘટના બાદ તંત્ર સત્તત પ્રયત્નશીલ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    43 min ago
  • पिज्जा में निकला कॉकरोच! पाल के टॉर्निटोस पिज्जा का वीडियो वायरल, ग्राहक ने पुलिस में की शिकायत#PoliceComplaint #GujaratNews #SuratBreaking #LocalNews पिज्जा में निकला कॉकरोच! पाल के टॉर्निटोस पिज्जा का वीडियो वायरल, ग्राहक ने पुलिस में की शिकायत#PoliceComplaint #GujaratNews #SuratBreaking #LocalNews
    1
    पिज्जा में निकला कॉकरोच! पाल के टॉर्निटोस पिज्जा का वीडियो वायरल, ग्राहक ने पुलिस में की शिकायत#PoliceComplaint #GujaratNews #SuratBreaking #LocalNews
पिज्जा में निकला कॉकरोच! पाल के टॉर्निटोस पिज्जा का वीडियो वायरल, ग्राहक ने पुलिस में की शिकायत#PoliceComplaint #GujaratNews #SuratBreaking #LocalNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતમાં ઈદે મિલાદની ધૂમધામક ઉજવણી, ભવ્ય જુલુસ નીકળ્યો ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જન્મદિવસની યાદમાં ઈદે મિલાદુન્નબીનો પવિત્ર પર્વ સુરતમાં અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. ઈદે મિલાદુન્નબી ચેરિટેબલ ટ્રસ્ટ અને સીરતુન્નબી કમિટીના સંયુક્ત નેજા હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ભવ્ય જુલુસ નીકળ્યો હતો સુરતમાં ઈદે મિલાદની ધૂમધામક ઉજવણી, ભવ્ય જુલુસ નીકળ્યો ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જન્મદિવસની યાદમાં ઈદે મિલાદુન્નબીનો પવિત્ર પર્વ સુરતમાં અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. ઈદે મિલાદુન્નબી ચેરિટેબલ ટ્રસ્ટ અને સીરતુન્નબી કમિટીના સંયુક્ત નેજા હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ભવ્ય જુલુસ નીકળ્યો હતો
    1
    સુરતમાં ઈદે મિલાદની ધૂમધામક ઉજવણી, ભવ્ય જુલુસ નીકળ્યો


ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જન્મદિવસની યાદમાં ઈદે મિલાદુન્નબીનો પવિત્ર પર્વ સુરતમાં અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. ઈદે મિલાદુન્નબી ચેરિટેબલ ટ્રસ્ટ અને સીરતુન્નબી કમિટીના સંયુક્ત નેજા હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ભવ્ય જુલુસ નીકળ્યો હતો 
સુરતમાં ઈદે મિલાદની ધૂમધામક ઉજવણી, ભવ્ય જુલુસ નીકળ્યો
ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જન્મદિવસની યાદમાં ઈદે મિલાદુન્નબીનો પવિત્ર પર્વ સુરતમાં અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. ઈદે મિલાદુન્નબી ચેરિટેબલ ટ્રસ્ટ અને સીરતુન્નબી કમિટીના સંયુક્ત નેજા હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ભવ્ય જુલુસ નીકળ્યો હતો
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર સામા પક્ષે ત્રણ યુવકોને ચપ્પુના ઘા ઝીંક્યાના આક્ષેપ મારામારી અને ચપ્પુબાજીના CCTV સામે આવ્યા બાઈકની લાઈટ મોં પર પાડવા અને વાહન લેવા બાબતે થયો હતો વિવાદ કડોદરા GIDC પોલીસ મથક હદની હોરીઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મધરાતે બનાવ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી કડોદરા GIDC પોલીસ દ્વારા હથિયાર વડે હુમલો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોમાં સવાલ—કડોદરા વિસ્તારમાં નાની-નાની બાબતે વારંવાર ચપ્પુ અને લાકડીઓથી હુમલાની ઘટનાઓ સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા કેમ?
    1
    કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું

પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર
કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું
પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર
સામા પક્ષે ત્રણ યુવકોને ચપ્પુના ઘા ઝીંક્યાના આક્ષેપ
મારામારી અને ચપ્પુબાજીના CCTV સામે આવ્યા
બાઈકની લાઈટ મોં પર પાડવા અને વાહન લેવા બાબતે થયો હતો વિવાદ
કડોદરા GIDC પોલીસ મથક હદની હોરીઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મધરાતે બનાવ
બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી
કડોદરા GIDC પોલીસ દ્વારા હથિયાર વડે હુમલો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
સ્થાનિકોમાં સવાલ—કડોદરા વિસ્તારમાં નાની-નાની બાબતે વારંવાર ચપ્પુ અને લાકડીઓથી હુમલાની ઘટનાઓ સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા કેમ?
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • ઉધના 3 નંબર રોડ પર અકસ્માત ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલી મળી આવતા ડ્રાઇવર સામે સવાલો ઉધના રોડ પર અકસ્માત કે નશામાં ડ્રાઇવિંગ? સુરતના ઉધના ત્રણ નંબર રોડ પર ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો! ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પણ અકસ્માત બાદ ટેમ્પોમાંથી મળી આવી દેશી દારૂની પોટલીઓ! હવે સૌથી મોટો સવાલ—શું ટેમ્પો ચાલક દારૂના નશામાં હતો? જો ખરેખર નશામાં ડ્રાઇવિંગ થયું હોય, તો રસ્તા પર દોડતું આ વાહન કેટલા લોકો માટે જોખમી બની શકે? પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તેના પર સૌની નજર! ઉધના પોલીસે અકસ્માત સાથે દારૂના મુદ્દે પણ કડક તપાસ કરવી જરૂરી છે.
    1
    ઉધના 3 નંબર રોડ પર અકસ્માત ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલી મળી આવતા ડ્રાઇવર સામે સવાલો
ઉધના રોડ પર અકસ્માત કે નશામાં ડ્રાઇવિંગ?
સુરતના ઉધના ત્રણ નંબર રોડ પર ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો!
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.
પણ અકસ્માત બાદ ટેમ્પોમાંથી મળી આવી દેશી દારૂની પોટલીઓ!
હવે સૌથી મોટો સવાલ—શું ટેમ્પો ચાલક દારૂના નશામાં હતો?
જો ખરેખર નશામાં ડ્રાઇવિંગ થયું હોય, તો રસ્તા પર દોડતું આ વાહન કેટલા લોકો માટે જોખમી બની શકે?
પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તેના પર સૌની નજર!
ઉધના પોલીસે અકસ્માત સાથે દારૂના મુદ્દે પણ કડક તપાસ કરવી જરૂરી છે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.