કાલોલ- ડેરોલ વૈષ્ણવ સમાજ દ્વારા વૈષ્ણવાચાર્ય ની પ્રેરક ઉપસ્થિતિમાં ડેરોલ થી અંબાલા દ્વારિકાધીશ હવેલી સુધીની પદયાત્રા નીકળી. કાલોલ તા ૧૨/૦૧/૨૫ કાલોલ- ડેરોલ વૈષ્ણવ સમાજ અને ડેરોલસ્ટેશન મહિલા સત્સંગ મંડળ તથા શ્રી સુધા સત્સંગ મંડળ દ્વારા રવિવારે વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પુ.પા. ગૌ ૧૦૮ શ્રી રવીકુમારજી મહારાજ અને યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગો. 108 શ્રી મધુરમકુમારજી મહોદયશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં ડેરોલ થી અંબાલા દ્વારિકાધીશ હવેલી સુધીની ૧૨ કી.મી. ની પદયાત્રા નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. સવારે ૧૧ કલાકે પુ. શ્રી નુ આગમન થયુ સર્વે વૈષ્ણવો દ્વારા સ્વાગત કરાયુ ત્યારબાદ ડેરોલસ્ટેશન મહિલા સત્સંગ મંડળ હોલ ખાતે વચનામૃત આપ્યા ડેરોલ સ્ટેશન ગોવર્ધનનાથજી હવેલીમાં ઠાકોરજી ની રાજભોગ આરતીના દર્શન કરાવી પદયાત્રા નો પ્રારંભ થયો વૈષ્ણવો સાથે પદયાત્રામાં પુ.પા. ગૌ ૧૦૮ શ્રી રવીકુમારજી મહારાજ પૂ.પા. ગો. 108 શ્રી મધુરમકુમારજી મહોદયશ્રી પણ જોડાયા હતા. અંબાલા ખાતે પહોંચી મહિલા મંડળ ના પાઠ અને પૂજ્યશ્રી ના વચનામૃત અને દ્વારિકાધીશ પ્રભુના ના દર્શન બાદ મહાપ્રસાદી નુ આયોજન કરાયુ છે.

- VMVirendra MehtaPanch Mahals, Gujarat👌3 hrs ago
- VMVirendra MehtaPanch Mahals, Gujarat🙏3 hrs ago
- મકરસંક્રાંતિ પર્વની શાંતીપુર્ણ રીતે ઊજવણી થાય તે માટે કાલોલ પોલીસે નગરનાં માર્ગો પર ફુટ માર્ચ યોજી આગામી દિવસોમાં આવનાર મકરસંક્રાંતિ નો તહેવાર શાંતિપુર્ણ માહોલમાં ઉજવાય અને કાયદાનુ પાલન થાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય.લોકોમાં સલામતીનો અહેસાસ થાય તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી કે ક્રિશ્ચયન તથા ટાઉન પોલીસ સ્ટેશનના એ એસ આઇ ભાવેશભાઇ અને પોલીસ સ્ટાફ સાથે આજ રોજ રવિવારે કાલોલના વિવિધ માર્ગ પર થી ફુટ માર્ચ યોજી હતી.1
- MAA_❤️🔥❤️🔥1
- પંચમહાલ : ગોધરા માં કપિરાજ ના આતંક નો મામલો1
- Badminton GOVT ITI GODHRA | Sport Week 20251
- 🙇🏻🙏🏻 બાબારી સેવક વાશા પૂર ગોધરા જય રામા પીર 🙇🏻🙏🏻1
- #Godhra સિવિલ હોસ્પિટલ વિવાદમાં, RMOની કેબીન બહાર તબીબ દ્વારા કાર પાર્ક | Bharat Times News1