Shuru
Apke Nagar Ki App…
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 76માં જન્મદિવસ નિમિત્તે સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને ખેડબ્રહ્મા વિધાનસભા ભાજપ સંગઠન પરિવાર દ્વારા શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ,લક્ષ્મીપુરા,શંકુસ મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ,હિંમતનગર તથા હૃદયમ્ હોસ્પિટલ,હિંમતનગર ના સહયોગથી નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો દ્વારા મેડીકલ સારવાર તેમજ ઓપરેશન ફ્રી કેમ્પમાં લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા વિનંતી. તારીખ : 17-09-2026,ગુરુવાર સમય : સવારે 8.30 . થી 1-00 કલાક સુધી સ્થળ : શેઠ કે.એલ.લાલભાઈ હોસ્પિટલ,લક્ષ્મીપુરા, ખેડબ્રહ્મા
મેમણ ફઝલભાઈ વલીભાઈ
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 76માં જન્મદિવસ નિમિત્તે સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને ખેડબ્રહ્મા વિધાનસભા ભાજપ સંગઠન પરિવાર દ્વારા શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ,લક્ષ્મીપુરા,શંકુસ મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ,હિંમતનગર તથા હૃદયમ્ હોસ્પિટલ,હિંમતનગર ના સહયોગથી નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો દ્વારા મેડીકલ સારવાર તેમજ ઓપરેશન ફ્રી કેમ્પમાં લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા વિનંતી. તારીખ : 17-09-2026,ગુરુવાર સમય : સવારે 8.30 . થી 1-00 કલાક સુધી સ્થળ : શેઠ કે.એલ.લાલભાઈ હોસ્પિટલ,લક્ષ્મીપુરા, ખેડબ્રહ્મા
More news from ગુજરાત and nearby areas
- માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ પ્રસંગે રમણલાલ વોરા સાહેબનુ સંબોધન1
- અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે સતત પાંચમા વર્ષે વિસામો નું આયોજન કરાયું અરવલ્લી જિલ્લામાં અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામા શરૂ થયા છે. શામળાજી રોડ પર અરવલ્લી જિલ્લા ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા સતત પાંચમા વર્ષે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનું ઉદ્ઘાટન મંત્રી પી. સી. બરંડાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી પી. સી. બરંડાએ કેમ્પ ખાતે પહોંચેલા પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પદયાત્રીઓને ખીચડી પીરસી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મીડિયા એસોસિએશન ના પ્રમુખ શૈલેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિસામા ખાતે પદયાત્રીઓ માટે ખીચડી, બટાકા પૌઆ, ચા અને શરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ સેવા, મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ થાકેલા પદયાત્રીઓ માટે આરામ કરવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અંબાજી જતા પદયાત્રીઓ માટે માર્ગમાં આરામ અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી આયોજિત આ સેવા કેમ્પમાં મીડિયા એસોસિએશનના સભ્યો દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમારે પણ ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી હતી. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર પણ સેવા કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા. સતત પાંચમા વર્ષે આયોજિત આ વિસામા થકી અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓને રસ્તામાં આરામની સાથે ભોજન, પીણું અને આરોગ્યલક્ષી સેવા મળી રહી છે.4
- અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન1
- મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત, ભાજપ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા1
- દહેગામ તાલુકાના ખેડૂતો પરેશાન... જમવાના સમયે જ પાવર કટ... Ugvcl ની નીતિ સામે ખેડૂતોની ભારે નારાજગી.. પાવર કટ બંધ કરો....અથવા સમય બદલો.. જો દિવસ 2માં આ નીતિ સુધવામાં નહીં આવે તો Ugvcl ની કચેરીએ ધરણા પર બેસીશું... #trending #vairalreels #pgvcl #live #UGVCL #DEHGAMGEB #gandhinagar #gujarat1
- દહેગામ તાલુકાના ખેડૂતો પરેશાન... જમવાના સમયે જ પાવર કટ... Ugvcl ની નીતિ સામે ખેડૂતોની ભારે નારાજગી.. પાવર કટ બંધ કરો....અથવા સમય બદલો.. જો દિવસ 2માં આ નીતિ સુધવામાં નહીં આવે તો Ugvcl ની કચેરીએ ધરણા પર બેસીશું... #trending #vairalreels #pgvcl #live #UGVCL #DEHGAMGEB #gandhinagar #gujarat દહેગામ તાલુકાના ખેડૂતો પરેશાન... જમવાના સમયે જ પાવર કટ... Ugvcl ની નીતિ સામે ખેડૂતોની ભારે નારાજગી.. પાવર કટ બંધ કરો....અથવા સમય બદલો.. જો દિવસ 2માં આ નીતિ સુધવામાં નહીં આવે તો Ugvcl ની કચેરીએ ધરણા પર બેસીશું... #trending #vairalreels #pgvcl #live #UGVCL #DEHGAMGEB #gandhinagar #gujarat1
- दुनिया का एक मात्र मसीहा बनकर आए जगतगुरू तत्वदर्शी संत रामपालजी महाराज जी 🙏 संत रामपालजी महाराज जी ने बाढ़ पीड़ीतो किसानों को अरबों रुपए की पाइप मोटर देकर नया जीवन दिया। गरीब परिवारों को सदा के लिए राशन सामग्री ओर मकान बनाकर दिया। गोमाता के लिए सेड बनवाए400/600/700/ क्विंटल घास चारा दिया 🙏🙏✅1
- અરવલ્લી: શાહીકોટની શાળામાં સમાજ પરિવર્તનની પાઠશાળા! 45 વિદ્યાર્થીઓ બન્યા ‘લિટલ સોશિયલ રિફોર્મર્સ’ અરવલ્લી: શાહીકોટની શાળામાં સમાજ પરિવર્તનની પાઠશાળા! 45 વિદ્યાર્થીઓ બન્યા ‘લિટલ સોશિયલ રિફોર્મર્સ’ સરકારી યોજનાઓથી લઈને સામાજિક સમરસતા અને માનવસેવા સુધીનું વ્યવહારુ શિક્ષણ; બાળકોને અપાઈ પ્રેક્ટિકલ તાલીમ1