Shuru
Apke Nagar Ki App…
અમરેલી સાવરકુંડલા ન્યુઝ
Sanjay Vaghela
અમરેલી સાવરકુંડલા ન્યુઝ
More news from Amreli and nearby areas
- बिल्ली की शिकार करने की रफ्तार इंसान को हैरान कर देती है। वैज्ञानिकों के अनुसार, शिकार के दौरान बिल्ली का रिएक्शन टाइम सिर्फ़ 20 से 70 मिलीसेकंड होता है। तेज़ नज़र, संवेदनशील मूंछें और बिजली जैसी रिफ्लेक्स उसे पलक झपकने से पहले हमला करने की ताकत देती हैं। यही वजह है कि बिल्ली को प्रकृति का परफेक्ट हंटर माना जाता है। 😲👀 #cat #catreflexes #catreaction #cathunting #animalfacts #knowledge #viral #explore #nature1
- एक और जरुरी जानकारी।1
- સ્વ. ગીરીશ ભાઈ જીવણ ભાઈ પટેલ નાં સ્મરણાર્થે કૂતરા માટે રંગાડું બનાવ્યું રંગાડા નાં દાતા છે ઘનશ્યામ ભાઈ જીવણ ભાઈ પટેલ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ1
- प्रधानमंत्री मोदी के जाने के बाद लखनऊ के लोगों ने गमले चुरा लिए1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉https://geogujaratnews.com/24525/1
- ઉધના વિસ્તારમાં વેલકમ પાનની બાજુમાં આવેલી ભોલેનાથ આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી. અજાણ્યા તસ્કરોએ રોકડ અને અન્ય સામાન ચોરી કર્યો હોવાનું જાણવા મળ્યું.. ઉધના પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ ચાલી રહી છે.1
- દારૂનું દૂષણ ડામવા મહિલાઓ રણચંડી બની. સુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં રહેણાક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી.1
- ताज़ा खबर।1