logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ડ્રેનેજ ની લાઇન ખોદતા જેસીબી દ્વારા ગુજરાત ગેસની મેના લાઈનમાં લીકેજ.. ગોપીપુરા ફિસલ્લીમસ્જિદની સામેની ગલીમાં ડ્રેનેજની લાઈનો કામ ચાલુ હતું.. ખોદકામ સમયે જેસીબી વાળાની બેદરકારી થી ગેસ લાઇનમાં લીકેજ.. વિસ્તારની આજુબાજુ ની લાઇટો બંધ કરાવી તકેદારી શરૂ..

2 hrs ago
user_Surat Braking news
Surat Braking news
Reporter Udhna, Surat•
2 hrs ago

ડ્રેનેજ ની લાઇન ખોદતા જેસીબી દ્વારા ગુજરાત ગેસની મેના લાઈનમાં લીકેજ.. ગોપીપુરા ફિસલ્લીમસ્જિદની સામેની ગલીમાં ડ્રેનેજની લાઈનો કામ ચાલુ હતું.. ખોદકામ સમયે જેસીબી વાળાની બેદરકારી થી ગેસ લાઇનમાં લીકેજ.. વિસ્તારની આજુબાજુ ની લાઇટો બંધ કરાવી તકેદારી શરૂ..

More news from Gujarat and nearby areas
  • https://youtube.com/shorts/I7inBQBrj4Y?feature=share
    1
    https://youtube.com/shorts/I7inBQBrj4Y?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    12 hrs ago
  • जानना-समझना जरुरी।
    1
    जानना-समझना जरुरी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    1 hr ago
  • *પાલનપુરમાં ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી.* *આ હત્યારાઓને પોલીસે લાકડીઓથી ફટકાર્યા છે.* *હત્યારાઓને મેથીપાક આપ્યો તો સ્થાનિકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં હતાં**
    1
    *પાલનપુરમાં ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી.*
*આ હત્યારાઓને પોલીસે લાકડીઓથી ફટકાર્યા છે.*
*હત્યારાઓને મેથીપાક આપ્યો તો સ્થાનિકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં હતાં**
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    Journalist Vejalpur, Ahmadabad•
    12 hrs ago
  • સમાસોયેયાસીનભાઈ
    1
    સમાસોયેયાસીનભાઈ
    user_Soyab Sama
    Soyab Sama
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    29 min ago
  • શ્રી રામ ફાઉન્ડેશન શ્રી રામ કથા ભાઇજીપુરા પાટીયા પી. ડી. પી. યુ. ચાર રસ્તા. ગાંધીનગર
    1
    શ્રી રામ ફાઉન્ડેશન 
શ્રી રામ કથા 
ભાઇજીપુરા પાટીયા  પી. ડી. પી. યુ. ચાર રસ્તા. ગાંધીનગર
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. ************************************************************************************ દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
    1
    દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.
************************************************************************************ 
દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
    user_મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    Journalist દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    21 hrs ago
  • વિસાવદરમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવીને તેમની પાસે પૈસા માગવામાં આવતા હોવાની ફરિયાદ મળતા જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અને ટીમ ખેડૂતોની મદદ કરવા પહોંચ્યા હતા ત્યાં તેમની ઉપર કાવતરા રૂપ છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે આ ખોટી FIR મુદ્દે હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા, ભદ્રેશભાઈ બાબરીયાએ આજે વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતે ધરપકડ કરાવી. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પોલીસ અધિકારીને અનેક સવાલ કર્યા અને જણાવ્યું કે ખેડૂતો સાથે બળજબરી કરનારા નહીં પરંતુ એ બળજબરી કરનારા વિરુદ્ધ લડનારા લોકો સામે ફરિયાદ નોંધાઈ ગઈ કેમકે ગુજરાતમાં જે પણ લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં નાખે છે.
    1
    વિસાવદરમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવીને તેમની પાસે પૈસા માગવામાં આવતા હોવાની ફરિયાદ મળતા જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અને ટીમ ખેડૂતોની મદદ કરવા પહોંચ્યા હતા ત્યાં તેમની ઉપર કાવતરા રૂપ છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આજે આ ખોટી FIR મુદ્દે હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા, ભદ્રેશભાઈ બાબરીયાએ આજે વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતે ધરપકડ કરાવી.
આ દરમિયાન ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પોલીસ અધિકારીને અનેક સવાલ કર્યા અને જણાવ્યું કે ખેડૂતો સાથે બળજબરી કરનારા નહીં પરંતુ એ બળજબરી કરનારા વિરુદ્ધ લડનારા લોકો સામે ફરિયાદ નોંધાઈ ગઈ કેમકે ગુજરાતમાં જે પણ લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં નાખે છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • https://youtube.com/shorts/QaXHXI0oinY?feature=share
    1
    https://youtube.com/shorts/QaXHXI0oinY?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    12 hrs ago
  • मणिपुर अवैध कारोबार और प्रशासन पर सवाल ?
    1
    मणिपुर अवैध कारोबार और प्रशासन पर सवाल ?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.