મારો જિલ્લો, રક્તપિત્ત મુક્ત જિલ્લો જૂનાગઢ જિલ્લાના ૪૯૫ ગામોમાં ગ્રામસભાઓ અને ૪૪૭ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અપાયો રક્તપિત્ત નાબૂદીનો સંદેશ : વહેલું નિદાન અને સારવાર જ શ્રેષ્ઠ ઉપાય જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત જિલ્લાના ૯ તાલુકા અને ૪૯૫ ગામોમાં કુલ ૪૬૨ ગ્રામસભાઓ તથા ૪૪૭ શાળાઓમાં રક્તપિત્ત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. ઉપરાંત રક્તપિત્ત રોગની નાબૂદી સદર્ભે રેલી પોસ્ટર, બેનર, શાળાકીય પ્રવૃત્તિઓ, ટોક શો, ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકો, આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાતો તેમજ સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. આ સાથે PHC, પેટા કેન્દ્રો અને તાલુકા સ્તરે વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનની થીમ “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને કોઈ પણ રક્તપિત્તગ્રસ્ત દર્દી વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ.” રાખવામાં આવી છે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ જિલ્લાના તમામ ગામોમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરી રક્તપિત્ત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગ્રામસભામાં જિલ્લા કલેક્ટર નો સંદેશ વાંચવામાં આવ્યો તેમજ સરપંચ દ્વારા રક્તપિત્ત નાબૂદી માટે અપીલ કરવામાં આવી હતી. સભ્યોએ પણ રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લીધી હતી. આ સાથે ગામમાં જો કોઈ રક્તપિત્તગ્રસ્ત દર્દી હોય તો તેનો સન્માન કરવામાં આવશે અને કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે તેવો સંદેશ આપવામાં આવ્યો. સમગ્ર દેશ સાથે રાજ્ય તથા જૂનાગઢ જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી ચાલેલા આ અભિયાનમાં ગ્રામસભા તથા વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રીશન કમિટીની બેઠકોમાં રક્તપિત્તગ્રસ્ત દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા રાખવા અને કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી દ્વારા જનસહભાગિતાનો અનુરોધ કરવામાં આવ્યો છે. રક્તપિત્ત એક બેક્ટેરિયાથી થતો ધીમો ચેપી રોગ છે, જે ચામડી અને બહારની ચેતાઓ પર અસર કરે છે. ચામડી પર આછા રંગનું ચાઠું હોય અને તે સ્થળે સંવેદનાનો અભાવ જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી હિતાવહ છે. જેની સારવારનો સમયગાળો ૬ થી ૧૨ મહિના છે. વહેલા નિદાનથી હાથ, પગ અથવા આંખોની વિકૃતિ અટકાવી શકાય છે. પગમાં સંવેદનાનો અભાવ હોય તો દર્દીઓને માઇક્રોસેલ્યુલર રબર શૂઝ વિનામૂલ્યે આપવામાં આવે છે. ઉપરાંત ચાંદા પડેલા દર્દીઓને અલ્સર કિટ આપવામાં આવે છે તથા વિકૃતિની શરૂઆત માં મફત ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. રક્તપિત્ત કોઈ પાપ, બુરી નજર કે ગ્રહ પીડા નું પરિણામ નથી, પરંતુ સંપૂર્ણપણે સારવાર યોગ્ય રોગ છે. રક્તપિત્તમુક્ત સમાજના નિર્માણ માટે સૌનો સહયોગ જરૂરી છે. રક્તપિત્તનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તેમ જિલ્લા લેપ્રસી અધિકારીની યાદીમાં જણાવાયું છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
મારો જિલ્લો, રક્તપિત્ત મુક્ત જિલ્લો જૂનાગઢ જિલ્લાના ૪૯૫ ગામોમાં ગ્રામસભાઓ અને ૪૪૭ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અપાયો રક્તપિત્ત નાબૂદીનો સંદેશ : વહેલું નિદાન અને સારવાર જ શ્રેષ્ઠ ઉપાય જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત જિલ્લાના ૯ તાલુકા અને ૪૯૫ ગામોમાં કુલ ૪૬૨ ગ્રામસભાઓ તથા ૪૪૭ શાળાઓમાં રક્તપિત્ત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. ઉપરાંત રક્તપિત્ત રોગની નાબૂદી સદર્ભે રેલી પોસ્ટર, બેનર, શાળાકીય પ્રવૃત્તિઓ, ટોક શો, ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકો, આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાતો તેમજ સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. આ સાથે PHC, પેટા કેન્દ્રો અને તાલુકા સ્તરે વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનની થીમ “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને કોઈ પણ રક્તપિત્તગ્રસ્ત દર્દી વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ.” રાખવામાં આવી છે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ જિલ્લાના તમામ ગામોમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરી રક્તપિત્ત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગ્રામસભામાં જિલ્લા કલેક્ટર નો સંદેશ વાંચવામાં આવ્યો તેમજ સરપંચ દ્વારા રક્તપિત્ત નાબૂદી માટે અપીલ કરવામાં આવી હતી. સભ્યોએ પણ રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લીધી હતી. આ સાથે ગામમાં જો કોઈ રક્તપિત્તગ્રસ્ત દર્દી હોય તો તેનો સન્માન કરવામાં આવશે અને કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે તેવો સંદેશ આપવામાં આવ્યો. સમગ્ર દેશ સાથે
રાજ્ય તથા જૂનાગઢ જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી ચાલેલા આ અભિયાનમાં ગ્રામસભા તથા વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રીશન કમિટીની બેઠકોમાં રક્તપિત્તગ્રસ્ત દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા રાખવા અને કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી દ્વારા જનસહભાગિતાનો અનુરોધ કરવામાં આવ્યો છે. રક્તપિત્ત એક બેક્ટેરિયાથી થતો ધીમો ચેપી રોગ છે, જે ચામડી અને બહારની ચેતાઓ પર અસર કરે છે. ચામડી પર આછા રંગનું ચાઠું હોય અને તે સ્થળે સંવેદનાનો અભાવ જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી હિતાવહ છે. જેની સારવારનો સમયગાળો ૬ થી ૧૨ મહિના છે. વહેલા નિદાનથી હાથ, પગ અથવા આંખોની વિકૃતિ અટકાવી શકાય છે. પગમાં સંવેદનાનો અભાવ હોય તો દર્દીઓને માઇક્રોસેલ્યુલર રબર શૂઝ વિનામૂલ્યે આપવામાં આવે છે. ઉપરાંત ચાંદા પડેલા દર્દીઓને અલ્સર કિટ આપવામાં આવે છે તથા વિકૃતિની શરૂઆત માં મફત ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. રક્તપિત્ત કોઈ પાપ, બુરી નજર કે ગ્રહ પીડા નું પરિણામ નથી, પરંતુ સંપૂર્ણપણે સારવાર યોગ્ય રોગ છે. રક્તપિત્તમુક્ત સમાજના નિર્માણ માટે સૌનો સહયોગ જરૂરી છે. રક્તપિત્તનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તેમ જિલ્લા લેપ્રસી અધિકારીની યાદીમાં જણાવાયું છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- સોમનાથ સ્વાભિમાન પર્વ બાદ પ્રથમ મહાશિવરાત્રી | Somnath Temple માં ભવ્ય ભંડારો | PM Narendra Modi | CM Bhupendra Patel 📝 Description (SEO Description) ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રી નિમિત્તે Somnath Temple ખાતે ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ સર્જાયો. વડાપ્રધાન Narendra Modi ની પ્રેરણાથી ઉજવાયેલા સ્વાભિમાન પર્વ દરમિયાન દેશભરમાંથી હજારો ભક્તો સોમનાથ ધામ પહોંચ્યા હતા. “કોઈ ભક્ત ભૂખ્યો ન જાય”ના સંકલ્પ સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવસ-રાત નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. મહાશિવરાત્રિના પાવન અવસરે મુખ્યમંત્રી Bhupendra Patel ની ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને રૂ. 1.08 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો. 1951ના પુનઃનિર્માણથી શરૂ થયેલી યાત્રાના 75 વર્ષ પૂર્ણ થતા આ પર્વે ઐતિહાસિક મહત્વ મેળવ્યું છે. 📍 સ્થળ: સોમનાથ ધામ, ગીર-સોમનાથ 🎥 અહેવાલ: પ્રકાશભાઈ કારણી, બ્યુરો ચીફ વેરાવળ સોમનાથ 🔎 SEO Keywords / Tags Somnath Mahashivratri 2026 Somnath Swabhiman Parv Narendra Modi Somnath Bhupendra Patel Gujarat Somnath Temple Live Somnath Trust News Gir Somnath News Gujarat Breaking News Somnath Bhandara Mahashivratri Gujarat Prakash Karani News Veraval Somnath News 📢 Hashtags #Somnath #Mahashivratri #NarendraModi #BhupendraPatel #SomnathTemple #GujaratNews #GirSomnath #SwabhimanParv #BreakingNews #PujaraNewsNetwork1
- મધુવન ગીફ્ટ કેશોદ ઓડોનીલ રૂમ ફ્રેશનર એમઆરપી 169 ફક્ત અને ફક્ત રૂપિયા 95 માં લિમિટેડ સ્ટોક પહેલા તે પહેલાના ધોરણે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ હજારો પ્રોડક્ટ રાહત દરે મેળવો 99 244 74 853 અમારો whatsapp નંબર1
- માંગરોળ તાલુકાના નગીચાણા ગામમા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી પ્રથમ સારવાર માટે ૧૦૮ મારફતે કેસોદ અને વધું સારવાર અર્થે જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા1
- વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા1
- Post by Nagesh Modedara1
- Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar1
- સુરત પોલીસે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો જાહેરમાં બે હાથજોડીને માંગી માફી1
- AAP નેતા યુવરાજસિંહ જાડેજા એ પકડ્યું નકલી દૂધનું ટેન્કર | હુમલાનો આક્ષેપ | Amreli Breaking News | Pujaraa News અથવા નકલી દૂધ કૌભાંડનો પર્દાફાશ! યુવરાજસિંહ જાડેજા પર 3 વાર હુમલો | Gujarat Breaking | Pujaraa News Network 📝 Description (SEO Friendly) અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધના ટેન્કરને પકડી ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. ટેન્કરનો પીછો કરતી વખતે તેમના પર ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. એક સાથીને કારમાંથી ઢસેડી માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ નકલી દૂધમાં યુરિયા, પામ તેલ અને શેમ્પુ જેવી વસ્તુઓ ભેળવવામાં આવતી હતી અને તે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સપ્લાય થતું હતું. આ મામલે પોલીસ તપાસ શું કહે છે? ટ્રક કોની છે? સહકારી ડેરીઓ બહારનું દૂધ શા માટે સ્વીકારે છે? જુઓ સંપૂર્ણ અહેવાલ – માત્ર પુજારા ન્યુઝ નેટવર્ક પર. 📍 રિપોર્ટર: ફારૂક બિલખીયા 📍 સ્થળ: અમરેલી 👉 Channel Subscribe કરો 👉 Video Like & Share કરો 👉 Bell Icon દબાવો તાજા સમાચાર માટે 🔥 Hashtags (વાયરલ માટે) #AmreliNews #BreakingNews #FakeMilk #YuvrajsinhJadeja #AAPGujarat #MilkScam #GujaratNews #PujaraaNewsNetwork #GujaratiNews #LiveNews 🔎 Keywords (Search Ranking માટે) Amreli fake milk case Yuvrajsinh Jadeja news AAP Gujarat breaking news Fake milk tanker caught Milk adulteration Gujarat Hanuman Khijadiya news Amreli latest news Pujaraa News Network1