મહિલા અને બાળ વિભાગ કચેરી નડિયાદ દ્વારા એસ.પી. પટેલ આર્ટસ કોલેજ, વસો ખાતે સાયબર સેફટી વિષે કાર્યક્રમ યોજાયો આજ રોજ મહિલા અને બાળ વિભાગ કચેરી નડિયાદ દ્વારા એસ.પી. પટેલ આર્ટસ કોલેજ, વસો ખાતે સાયબર સેફટી વિષે કાર્યક્રમ યોજાયો એસ.પી. પટેલ આર્ટસ કોલેજ, વસોના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને સાયબાર સેફટી અંગે જીણવટથી સમજણ આપવામાં આવી હતી. જે અંતર્ગત સિસ્ટમ અને નેટવર્કને જોખમોથી બચાવવાની પ્રક્રિયા છે જેમાં સામાન્ય નિયમો મજબૂત પાસવર્ડ વાપરવા (અક્ષર, અંક, સિમ્બોલ).અજાણી લિંક પર ક્લિક ન કરવા, કોઈ પણ વ્યક્તિને ઓ.ટી.પી. ન આપવા તથા ઓનલાઈન શોપિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવા માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી એન.એન. રાઠોડ, પી.એસ. આઈ.શ્રી- સાયબર સેફટી, નડીયાદ, જાનકીબેન ભટ્ટ- ડબ્લ્યુ.પી.સી. સાયબર સેફટી, હેતલબેન રાઠોડ- ડબ્લ્યુ.પી.સી., નડીયાદ, કોલેજનાં પ્રિન્સીપાલશ્રી, ફેકલ્ટી, શૈલેશ કુમાર, મહિલા અને બાળ વિભાગ તથા મિતુલ ભાઈ વાઘેલા- એફ.ઓ. અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા...
મહિલા અને બાળ વિભાગ કચેરી નડિયાદ દ્વારા એસ.પી. પટેલ આર્ટસ કોલેજ, વસો ખાતે સાયબર સેફટી વિષે કાર્યક્રમ યોજાયો આજ રોજ મહિલા અને બાળ વિભાગ કચેરી નડિયાદ દ્વારા એસ.પી. પટેલ આર્ટસ કોલેજ, વસો ખાતે સાયબર સેફટી વિષે કાર્યક્રમ યોજાયો એસ.પી. પટેલ આર્ટસ કોલેજ, વસોના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને સાયબાર સેફટી અંગે જીણવટથી સમજણ આપવામાં આવી હતી. જે અંતર્ગત સિસ્ટમ અને નેટવર્કને જોખમોથી બચાવવાની પ્રક્રિયા છે જેમાં સામાન્ય નિયમો
મજબૂત પાસવર્ડ વાપરવા (અક્ષર, અંક, સિમ્બોલ).અજાણી લિંક પર ક્લિક ન કરવા, કોઈ પણ વ્યક્તિને ઓ.ટી.પી. ન આપવા તથા ઓનલાઈન શોપિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવા માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી એન.એન. રાઠોડ, પી.એસ. આઈ.શ્રી- સાયબર સેફટી, નડીયાદ, જાનકીબેન ભટ્ટ- ડબ્લ્યુ.પી.સી. સાયબર સેફટી, હેતલબેન રાઠોડ- ડબ્લ્યુ.પી.સી., નડીયાદ, કોલેજનાં પ્રિન્સીપાલશ્રી, ફેકલ્ટી, શૈલેશ કુમાર, મહિલા અને બાળ વિભાગ તથા મિતુલ ભાઈ વાઘેલા- એફ.ઓ. અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા...
- अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक2
- लखीमपुर खीरी: डीएम दुर्गा शक्ति नागपाल ने फूलबेहड़ क्षेत्र के कई परिषदीय विद्यालयों का औचक निरीक्षण कर पठन-पाठन, साफ-सफाई, मिड-डे मील व उपस्थिति की जांच की। कम उपस्थिति वाले स्कूलों पर नाराजगी जताते हुए अधिकारियों को सुधार के निर्देश दिए, जबकि बेहतर व्यवस्था पर प्रधानाध्यापिका को प्रशंसा पत्र देने को कहा। डीएम के निर्देश पर 18 फरवरी को जनपद के सभी परिषदीय विद्यालयों में “अभिभावक संग संवाद” कार्यक्रम आयोजित होगा, जिसमें अधिक उपस्थिति वाले छात्रों के अभिभावकों को सम्मानित कर शिक्षा व नियमित उपस्थिति पर जोर दिया जाएगा। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी1
- ગુજરાતમાં SIR પ્રક્રિયાનું સફળ સમાપન – તમામ સહયોગીઓને હાર્દિક આભાર! પ્રેસ નોટ આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પ્રકાશિત થયો છે. આ લાંબી અને મહેનતભરી પ્રક્રિયામાં ચૂંટણી આયોગ, BLO, ERO, કલેક્ટર સાહેબ અને આખી ટીમે મળીને મતદાર યાદીને પારદર્શી, સચોટ અને નિષ્પક્ષ બનાવવાનું શાનદાર કાર્ય કર્યું છે. રાજ્ય સ્તરે લગભગ 14 લાખથી વધુ ફોર્મ 7 (ડિલીશન રિક્વેસ્ટ) આવ્યા હતા, પરંતુ કડક તપાસ, ફીલ્ડ વેરિફિકેશન અને સુનાવણી પછી મોટા ભાગના ગેરરીતિ અથવા ખોટા સાબિત થયા અને રિજેક્ટ કરવામાં આવ્યા. ડ્રાફ્ટ રોલમાં 4.34 કરોડ મતદારો હતા (પહેલી યાદીમાંથી 73.73 લાખ નામ કપાયા હતા), પરંતુ ક્લેઇમ્સ, ઓબ્જેક્શન્સ અને નવા ઇન્ક્લુઝનથી ફાઇનલ રોલમાં 5.60 લાખ નવા નામ જોડાઈને કુલ 4.40 કરોડ (4,40,30,725) મતદારો થયા છે. નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ 17,000+ ફોર્મ 7 ભરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ BLO વાન, BLO ટીમ, ચૂંટણી આયુક્તના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને તમામ સંબંધિત વિભાગોએ મળીને ઉત્તમ સહયોગ આપ્યો. તેમણે દરવાજા-દરવાજા વેરિફિકેશન, ગુમરાહ કરાયેલા લોકો સાથે વાતચીત અને સત્યાપન દ્વારા ઘણા ખોટા ફોર્મ્સને પરત લીધા, રિજેક્ટ કર્યા અને યોગ્ય મતદારોના નામ સુરક્ષિત રાખ્યા/જોડાવ્યા. જેમના નામ ભૂલથી કપાયા હતા, તેમને Form 6 દ્વારા સમાવેશ કરવામાં મદદ મળી. આ આખી પ્રક્રિયામાં BLO, એન્યુમરેશન વાન ટીમ, ERO, કલેક્ટર સાહેબ, ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અને સ્ટાફને ખૂબ-ખૂબ આભાર! તમારી નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાએ લોકશાહીની બુનિયાદને મજબૂત કરી છે. જેમના નામ જોડાયા, ફોર્મ 7 પરત/રિજેક્ટ થયા અથવા આ અભિયાનમાં સહયોગ આપ્યો – તમામને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! હવે ફાઇનલ વોટર લિસ્ટમાં પોતાનું નામ તપાસો (CEO ગુજરાત વેબસાઇટ અથવા પર EPIC નંબરથી સર્ચ કરો) અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નિભાવો. આવો, મળીને એક મજબૂત, જાગૃત અને નિષ્પક્ષ ભારત બનાવીએ! જય હિંદ! જય લોકશાહી! 🇮🇳 ફૈસલ અલી સિદ્દીકી CPM તરફથી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં કાલે તા. 17/2/2026ના રોજ મીટિંગમાં હાજર રહેલ1
- દેશની GDPમાં ગુજરાતનો ફાળો 8.2% છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં અંદાજે 60% વધુ છે. આ આંકડા રાજ્યની મજબૂત આર્થિક વૃદ્ધિ, ઉદ્યોગ વિકાસ અને સુશાસનની પ્રતિબદ્ધતા દર્શાવે છે1
- પ્રતિબંધિત ગાંજા અને કોડીન સીરપના જથ્થા સાથે એક એક યુવકની ધરપકડ.1
- નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરીનો મોટો ભંડાફોડ સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો રિપોર્ટર દ્વારા નસવાડી તાલુકાના ચોરામલ ચોકડી 00 21 000 નજીક છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે વહેલી સવારે આશરે ૩થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન કરાયેલી રેડમાં લાખો રૂપિયાના દારૂ સાથે અનેક ફોરવ્હીલ વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. + ૪ માહિતી અનુસાર, એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડો પાડયો હતો. સ્થળ પરથી મળેલા દારૂના જથ્થા અને વાહનોના આધારે ગેરકાયદેસર હેરાફેરીનું જાળું લાંબા સમયથી સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બહારની એજન્સી દ્વારા2
- ભારતીય જનતા પાટી ગુજરાત અમદાવાદ કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- Post by BHARAT NEWS1