Shuru
Apke Nagar Ki App…
दक्षिण गुजरात में रेड अलर्ट के बीच तापी के डोलवण में पुलिस का रेस्क्यू अभियान, लोगों को सुरक्षित निकाला#SouthGujarat #Tapi #DolvanPolice #RescueOperation #RedAlert #HeavyRain दक्षिण गुजरात में रेड अलर्ट के बीच तापी के डोलवण में पुलिस का रेस्क्यू अभियान, लोगों को सुरक्षित निकाला#SouthGujarat #Tapi #DolvanPolice #RescueOperation #RedAlert #HeavyRain
INDIAnews24
दक्षिण गुजरात में रेड अलर्ट के बीच तापी के डोलवण में पुलिस का रेस्क्यू अभियान, लोगों को सुरक्षित निकाला#SouthGujarat #Tapi #DolvanPolice #RescueOperation #RedAlert #HeavyRain दक्षिण गुजरात में रेड अलर्ट के बीच तापी के डोलवण में पुलिस का रेस्क्यू अभियान, लोगों को सुरक्षित निकाला#SouthGujarat #Tapi #DolvanPolice #RescueOperation #RedAlert #HeavyRain
More news from ગુજરાત and nearby areas
- સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો1
- સુરતની ઈચ્છાપુર પોલીસ દ્વારા ઈચ્છાપુર વિસ્તારમાં ભારે વરસાદમાં ફસાયેલી પાડી ના અંદર ભેંસોને સહી સલામત છોડી દેતા ભેંસ ના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીર સાહેબ ,સેક્ટર 2 શ્રી મહેન્દ્ર બગડીયા sir ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ઝોન-07 ડીસીપી શ્રી શૈફાલી બારવાલ સાહેબ , તથા એસીપી શ્રી શ્વેતા ડેન્યલ્સ સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી PSI ગોહિલ સાહેબ, PSI દાયમા સાહેબ તથા તેમની ટીમ દ્વારા સમયસર અને ત્વરિત કામગીરી કરી પાણીમાં ફસાયેલા ભેંસો તથા નાના વાછરડાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા. ઈચ્છાપોર પોલીસ — હંમેશા આપની સેવામાં તત્પર. 🚔1
- सूरत ब्रेकिंग ओलपाड के कठोदरा क्षेत्र में जल प्रलय जैसे हालात। किम नदी के किनारे स्थित कठोदरा के आसियाना नगर में बाढ़ का पानी भर जाने से पूरा इलाका जलमग्न हो गया। बाढ़ प्रभावित क्षेत्र में राहत एवं बचाव कार्य के लिए सेना के जवान दो नावों के साथ मौके पर पहुंचे। बाढ़ प्रभावित लोगों को भोजन का वितरण किया गया। ओलपाड के प्रांत अधिकारी एवं प्रशासनिक अधिकारियों ने मौके पर पहुंचकर स्थिति का निरीक्षण किया और राहत कार्यों की समीक्षा की। सूरत ब्रेकिंग ओलपाड के कठोदरा क्षेत्र में जल प्रलय जैसे हालात। किम नदी के किनारे स्थित कठोदरा के आसियाना नगर में बाढ़ का पानी भर जाने से पूरा इलाका जलमग्न हो गया। बाढ़ प्रभावित क्षेत्र में राहत एवं बचाव कार्य के लिए सेना के जवान दो नावों के साथ मौके पर पहुंचे। बाढ़ प्रभावित लोगों को भोजन का वितरण किया गया। ओलपाड के प्रांत अधिकारी एवं प्रशासनिक अधिकारियों ने मौके पर पहुंचकर स्थिति का निरीक्षण किया और राहत कार्यों की समीक्षा की।1