logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ટ્રેપીંગ અધિકારી :- શ્રી આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ સુપરવિઝન અધિકારી :- શ્રી એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, અમદાવાદ એકમ *એ.સી.બી. સફળ ટ્રેપ* ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- (૧) મહેશકુમાર અમૃતભાઇ પટેલ, હોદ્દો – ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર, વર્ગ-ર, નોકરી – સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, ભાવનગર રીજીયન, ભાવનગર તથા આરોપી નં. (ર) પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ (પ્રજાજન), રહેવાસી – આનંદનગર, વિમાના દવાખાના પાસે, ભાવનગર ટ્રેપની તારીખ :- તા.૨૦/૦૪/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂા.૫,૦૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૨,૦૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૨,૦૦,૦૦૦/- ગુનાનુ સ્થળ :- મોજે સર ટી હોસ્પીટલના ગેટ નંબર – ર પાસે, એસ.બી.આઇ. એટીએમ સામે, જાહેર રોડ ઉપર ભાવનગર ટુંક વિગત :- આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીએ ભાવનગર જીલ્લાના અલગ અલગ તાલુકામાં આવેલ અલગ અલગ સરકારી શાળાઓની બિલ્ડીંગમાં ફાયર સેક્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલમેન્ટ કરવા અંગેનો પેટા કોન્ટ્રાક્ટ રાખી ૭૯ જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટીના લગતા સાધનોનુ ઇન્સ્ટોલમેન્ટનુ કામ પુર્ણ કરી ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફીસર પાસેથી ફાયર સેક્ટી પ્લાન એપ્રુવલ તથા ફાયર સેક્ટી સર્ટીફીકેટ એપ્રુવલ મેળવવા ઓન લાઇન અરજીઓ કરેલ. જે મંજુર થયેલ અરજીઓ તથા મંજુર થવા પર બાકી અરજીઓના વ્યવહાર પેટે આરોપી નં. (૧) રૂ. ૫,૦૦,૦૦૦/- માંગણી કરેલ. જે પૈકી અગાઉ આરોપી નં. (ર) મારફતે રૂ.૫૦,૦૦૦/- લઇ લીધેલ અને બાકીના રૂપિયા રૂ.૪,૫૦,૦૦૦/- આરોપી નં. (ર) ને આપી દેવાનુ જણાવતા ફરીયાદી પાસે રૂ.૨,૦૦,૦૦૦/- ની સગવડ થયેલ હોય આજ રોજ લાંચના રૂપિયા આપવાનો વાયદો કરેલ હતો પરંતુ ફરીયાદીશ્રી આ લાંચના નાણા આપવા માંગતા ન હોય ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી નં. (ર) એ ફરીયાદીશ્રી સાથે લાંચની માંગણી અંગેની હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ. ૨,૦૦,૦૦૦/- સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ તથા આરોપી નં. (૧) નાઓ તેઓની કચેરી ખાતેથી હાજર મળી આવતા બન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપી નં. (૧) એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યા બાબત. ટ્રેપીંગ અધિકારી :- શ્રી આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ સુપરવિઝન અધિકારી :- શ્રી એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, અમદાવાદ એકમ ઇન્ચાર્જ અધિકારી :- શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ

2 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
2 hrs ago
308f5f93-a8d4-49eb-b262-d462f0d497f9

More news from ગુજરાત and nearby areas
  • Brand : Vivo v60 Model : v 60 Asking Price (₹) : 40000 City / Locality : Surat Device Category : Smartphone Variant (RAM / Storage) : 8GB / 256GB Body Condition : New Device Age : Less than 1 year Network Connectivity : 5G ok
    1
    Brand : Vivo v60
Model : v 60
Asking Price (₹) : 40000
City / Locality : Surat 
Device Category : Smartphone
Variant (RAM / Storage) : 8GB / 256GB
Body Condition : New
Device Age : Less than 1 year
Network Connectivity : 5G
ok
    user_Indar rajput
    Indar rajput
    પલસાણા, સુરત, ગુજરાત•
    12 min ago
  • Post by Super fast news channel
    1
    Post by Super fast news channel
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    22 min ago
  • अलथाण क्षेत्र में उस समय अफरा-तफरी मच गई जब अचानक पानी की पाइपलाइन फट गई और सड़क पर तेज़ी से पानी भरने लगा। देखते ही देखते पूरा रास्ता जलमग्न हो गया, जिससे लोगों का आना-जाना मुश्किल हो गया। सुबह के समय काम पर जाने वाले लोगों और वाहन चालकों को काफी परेशानी का सामना करना पड़ा। कई जगहों पर ट्रैफिक धीमा हो गया और गंदा पानी सड़कों पर फैल गया। स्थानीय लोगों ने तुरंत प्रशासन को सूचना दी और जल्द मरम्मत की मांग की। अब नगर निगम की टीम के पहुंचने और पाइपलाइन ठीक होने का इंतजार किया जा रहा है।
    1
    अलथाण क्षेत्र में उस समय अफरा-तफरी मच गई जब अचानक पानी की पाइपलाइन फट गई और सड़क पर तेज़ी से पानी भरने लगा। देखते ही देखते पूरा रास्ता जलमग्न हो गया, जिससे लोगों का आना-जाना मुश्किल हो गया।
सुबह के समय काम पर जाने वाले लोगों और वाहन चालकों को काफी परेशानी का सामना करना पड़ा। कई जगहों पर ट्रैफिक धीमा हो गया और गंदा पानी सड़कों पर फैल गया।
स्थानीय लोगों ने तुरंत प्रशासन को सूचना दी और जल्द मरम्मत की मांग की। अब नगर निगम की टीम के पहुंचने और पाइपलाइन ठीक होने का इंतजार किया जा रहा है।
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    37 min ago
  • डिंडोली में व्हेल की उल्टी एम्बरग्रीस बेचने वाला गैंग पकड़ा गया, SOG पुलिस ने सारा सामान ज़ब्त किया
    1
    डिंडोली में व्हेल की उल्टी एम्बरग्रीस बेचने वाला गैंग पकड़ा गया, SOG पुलिस ने सारा सामान ज़ब्त किया
    user_गुजरात 24 न्यूज़
    गुजरात 24 न्यूज़
    પલસાણા, સુરત, ગુજરાત•
    52 min ago
  • દહેજ ખાતે ભુતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ભાથીજી યુવક મંડળ દ્વારા 12 મો સમૂહ લગ્ન યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
    1
    દહેજ ખાતે ભુતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ભાથીજી યુવક મંડળ દ્વારા 12 મો સમૂહ લગ્ન યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
    user_Dinesh Chauhan
    Dinesh Chauhan
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Prasar sandesh news
    1
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • SRT _SOG FLOATING GOLD AROPI FEED:TVU FORMAT :CRIME PACKAGE સુરત બ્રેકિંગ.... સુરતમાંથી ઝડપાઈ "સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી ની તસ્કરી ત્રણ આરોપીઓની શહેર sog એ કરી ધરપકડ Sog એ 1.71 કિલોગ્રામ ફ્લોટિંગ ગોલ્ડ કબ્જે કર્યું Sog એ અમબ્રીશ મિશ્રા,સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય ની કરી ધરપકડ આરોપીઓ પાસેથી 1.7 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત ફરાર આરોપીએ વેચાણ અર્થે આપી હોવાનું પૂછપરછ માં આવ્યું સામે ફરાર આરોપી કાવી કંબોઈ ખાતે માછીમારી કરવા જતો, જ્યાંથી તેને તરતું ફ્લોટિંગ ગોલ્ડ મળી આવ્યું હતું જે ગોલ્ડ આરોપીઓને વેચાણ અર્થે આપ્યું હતું જે વેચાણ અર્થે આરોપીઓ સુરત આવ્યા હતા ફ્લોટિંગ ગોલ્ડ નો આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત જે ફ્લોટિંગ ગોલ્ડના વેચાણ પર ભારતમાં પ્રતિબંધ ફ્લોટિંગ ગોલ્ડ નો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે જેનો ઉપયોગ ફ્લેક્સ્ટિવ તરીકે થાય છે ફ્લોટિંગ ગોલ્ડ શરૂવાત માં દુર્ગંધ મારે છે,જે બાદ મીઠી સુગંધ માં પરિવર્તિત થઈ જાય છે *બાઈટ :રાજદીપસિંહ નકુમ (ડીસીપી સુરત sog )*
    4
    SRT _SOG FLOATING GOLD AROPI 
FEED:TVU 
FORMAT :CRIME PACKAGE 
સુરત બ્રેકિંગ....
સુરતમાંથી ઝડપાઈ "સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી ની તસ્કરી
ત્રણ આરોપીઓની શહેર sog એ કરી ધરપકડ
Sog એ 1.71 કિલોગ્રામ ફ્લોટિંગ ગોલ્ડ કબ્જે કર્યું
Sog એ અમબ્રીશ મિશ્રા,સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય ની કરી ધરપકડ
આરોપીઓ પાસેથી 1.7 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
ફરાર આરોપીએ વેચાણ અર્થે આપી હોવાનું પૂછપરછ માં આવ્યું સામે
ફરાર આરોપી કાવી કંબોઈ ખાતે માછીમારી કરવા જતો, 
જ્યાંથી તેને તરતું ફ્લોટિંગ ગોલ્ડ મળી આવ્યું હતું
જે ગોલ્ડ આરોપીઓને વેચાણ અર્થે આપ્યું હતું 
જે વેચાણ અર્થે આરોપીઓ સુરત આવ્યા હતા 
ફ્લોટિંગ ગોલ્ડ નો આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત 
જે ફ્લોટિંગ ગોલ્ડના વેચાણ પર ભારતમાં પ્રતિબંધ
ફ્લોટિંગ ગોલ્ડ નો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે
જેનો ઉપયોગ ફ્લેક્સ્ટિવ તરીકે થાય છે
ફ્લોટિંગ ગોલ્ડ શરૂવાત માં દુર્ગંધ મારે છે,જે બાદ મીઠી સુગંધ માં પરિવર્તિત થઈ જાય છે
*બાઈટ :રાજદીપસિંહ નકુમ (ડીસીપી સુરત sog )*
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Post by Super fast news channel
    1
    Post by Super fast news channel
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    24 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.