Shuru
Apke Nagar Ki App…
સુરતને સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર અપાવનારા સફાઈ કર્મચારીઓનું જ કોન્ટ્રાક્ટર કરે છે શોષણ સુરત મહાનગર પાલિકાના ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીનો વિરોધ જીગર ટ્રાન્સપોર્ટ કમ્પની (JTC)ના કર્મચારીઓનો વિરોધ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવતું હોવાનું આક્ષેપ
Bharat Brahmbhatt

More news from ગુજરાત and nearby areas
- સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ઉધના પોલીસે 148 ગ્રામ ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ ગાંજા નું વેચાણ કરતા રંગેહાથ ઝડપી પડાયો ઉધના પ્રભુનગર સ્થિત પ્લોટ નંબર 192 માં છાપો છાપો મારી ગાંજાનું વેચાણ કરતા દીપક રાજપૂત ની કરી ધરપકડ ગાંજાના વેચાણ ના 6 લાખથી વધુની રોકડ પણ કરી જપ્ત કુલ 6.73 લાખનો મુદ્દામાલ ઉધના પોલીસે કર્યો જપ્ત વધુ કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી1
- જાહેર રોડ ઉપર રેનેતનું ગંદુ પાણી જવાબદાર કોણ ?1
- https://youtu.be/B2NS4E3PHPw1
- નવસારીમાં વધતી ગરમીને કારણે રસ્તાઓ પર ડામર ઓગળવાની સમસ્યા! 🛣️🔥 નગરપાલિકા (NMC) દ્વારા ઓગળેલા ડામર પર પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને અકસ્માત નિવારી શકાય. 📍 નવસારી #Navsari #NMC #RoadSafety #SummerUpdates #NavsariNews1
- Post by GUJARAT MANTRA NEWS1
- ભગવાનદાસ બેંક ના આરોપી કીર્તિ દેસાઈ એ કરોડો રૂપિયા ની વલસાડ નગરપાલિકા ની ડૈનેજની ઓફિસ પણ વેચી મારેલી મફત ના ભાવે અને સાથે ટાઊનહોલનો દાદર તો વેચેલો પાછો ટાઊન હોલના પાછળ અંદર જવાનો રસ્તો બંધ કરી દુકાનો બનાવી મફત ના ભાવે પોતાના મળતિયાઓ ને આપેલી.કીર્તિ દેસાઈ ને ખુલ્લો પાડતા કહેતો ફરે મે તો ઢગલા બંધ આ રીતે આપેલી.મારુ કય નહિ બગડે કલેક્ટર સાહેબ ભવ્ય વર્મા આ કિતિ દેસાઈ ની તપાસ સોંપી તેના પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરે વલસાડ ના હિતમાં1
- સુરત... ગરમીનો પારો વધતા આગ ના બનાવ વધ્યા. મહિધરપુરા ખાતે SP આંગડિયા ઓફિસમાં આગનો બનાવ. આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોંહચ્યો... આગ લાગવાનું કારણ અકબંધ.. સમગ્ર ઘટનામાં કોઈને જહાનહાની નહિ..4
- https://youtu.be/hcz2EmzL4q01
- નવસારી શહેરમાં તાપમાનનો પારો 41° પહોંચતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો,1