Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજનું પ્રસિદ્ધ લોક નૃત્ય "#મેરાયો"નું બાળકોને નિખાલસભાવે પરિચય કરાવનાર માડકા પ્રાથમિકશાળાના #શિક્ષકશ્રી અલ્પેશજી ઠાકોર(વાતમ, દિયોદર) આ નૃત્ય વાવ થરાદ ના ઠાકોર સમાજ દ્વરા આજ થી 30,40 વર્ષ પહેલા દિવાળી ના તહેવાર ના દિવસો મા નૃત્ય કરવામાં આવતું તેમજ કારતક સુદ ભાઈ બીજ ના દિવસે મેળામા દેશી ઢોલના તાલે નૃત્ય કરવામાં આવતું આ મેરાયું એ મોજાળી નામના ઘાસ માંથી બનાવામાં આવે છે
AT
Ajay Thakor
બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજનું પ્રસિદ્ધ લોક નૃત્ય "#મેરાયો"નું બાળકોને નિખાલસભાવે પરિચય કરાવનાર માડકા પ્રાથમિકશાળાના #શિક્ષકશ્રી અલ્પેશજી ઠાકોર(વાતમ, દિયોદર) આ નૃત્ય વાવ થરાદ ના ઠાકોર સમાજ દ્વરા આજ થી 30,40 વર્ષ પહેલા દિવાળી ના તહેવાર ના દિવસો મા નૃત્ય કરવામાં આવતું તેમજ કારતક સુદ ભાઈ બીજ ના દિવસે મેળામા દેશી ઢોલના તાલે નૃત્ય કરવામાં આવતું આ મેરાયું એ મોજાળી નામના ઘાસ માંથી બનાવામાં આવે છે
More news from Tharad and nearby areas
- થરાદ- સાંચોર હાઇવે પર તંત્રની વધું એક ઘોર બેદરકારીથી અકસ્માતની ભિતી સેવાઇ short news1
- community price 26-07-2024|આજના થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ|બજાર ભાવ આજના| Tharad market yard1
- *રાજનગરે सद्धाए ચાતુર્માસ - 2024* જો *Best Song* અને *Speech* માટે *Once More* થઈ શકે, તો *સિદ્ધિતપ* માટે કેમ ન થઈ શકે ? ..... *પધારો* ..... તપ ની *યાત્રામાં* આપનું અહોભાવે સ્વાગત છે.... સકળ શ્રી સંઘને સમર્પિત *સુખદાયી સિદ્ધિતપ* *ઘર-ઘર સિદ્ધિતપ* *મારે કરવો સિદ્ધિતપ* ..:: પ્રારંભ, પ્રથમ પચ્ચખાણ, વિજય તિલક, વધામણાં ::::: *27.07.24 (પુણ્ય સપ્તમી* ) 09.00 કલાકે ::::::*આજ્ઞાપ્રદાતા*:::: પ.પૂ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય *નિત્યસેનસૂરીશ્વરજી* મ.સા પ. પૂ આચાર્ય શ્રીમદ્ વિજય *જયરત્નસૂરીશ્વરજી* મ.સા ::::: *પાવન નિશ્રા* ::::: *પુણ્યસમ્રાટ્* ગુરુદેવ શ્રી *જયન્તસેનસૂરીશ્વરજી* મ.સા. ના શિષ્ય *સમતાગુણરસિક* મુનિરાજ શ્રી *નિપુણરત્નવિજયજી* મ.સા. વિજય તિલક લાભાર્થી - *નાવીદેવી મિશ્રિમલજી બાલગોતા મેંગલવા (રાજસ્થાન)* ::::: *આયોજક-નિમંત્રક* ::::: શ્રી સૌધર્મબૃહત્તપોગચ્છીય જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘ, અમદાવાદ (થરાદ તીર્થ)1
- બનાસ ડેરી સાથે જાપાનની suzuki કંપનીએ ગોબર ગેસ પ્લાન્ટ માટે એમઓયુ કર્યા.. #parliamentsession2024 #banastaknewsnetwork #monsoon2024 #Govabhaidesai #chandipuravirus #banaskantha #gujarati Geniben Thakor #GujaratiNews #gujaratsarkar #APMC Shankar Chaudhary Gulabsinh Rajput બનાસકાંઠા1
- પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા બનાસડેરી સાથે ગોબરગેસના પ્લાન્ટ માટે જાપાનની સુઝુકી કંપનીએ કર્યાં MOU....... #parliamentsession2024 #banastaknewsnetwork #gujaratsarkar #gujarati #banaskantha #japan #chandipuravirus #Govabhaidesai #GujaratiNews Geniben Thakor Banas TAK News Network બનાસકાંઠા Gulabsinh Rajput Jagdish Thakor Shankar Chaudhary1
- જાપાનના suzuki કંપનીના ચેરમેને બનાસ ડેરી સાથે મળીને બનાસકાંઠામાં ગોબર ગેસ પ્લાન્ટના નિર્માણ માટે ભાગીદારી કરી.... #parliamentsession2024 #banastaknewsnetwork #monsoon2024 #Govabhaidesai #GujaratiNews #gujaratsarkar #chandipuravirus #gujarati #banaskantha Prakash Chaudhary PK Geniben Thakor બનાસકાંઠા Shankar Chaudhary Banas TAK News Network1
- શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ.. નાના ભૂલકાઓ સાથે આનંદ1
- TV 18 media બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અને મિની દ્વારકાથી ઓળખાતો યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતિ અનુસાર1