બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે મોટર સાઇકલ ચોરીના આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય, બારડોલી રૂરલ પોલીસ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે મોટર સાઇકલ ચોરીના આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય, બારડોલી રૂરલ પોલીસ મે.પેલીસ મહાનિરીક્ષકશ્રી શ્રી પ્રેમ વીર સિંહ સાહેબશ્રી સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ,મે પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ શ્રી, સુરત ગ્રામ્ય સુરત નાઓ દ્વારા સુરત ગ્રામ્ય જીલ્લામાં મિકલત સબંધી તથા વણશોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એચ.એલ. રાઠોડ સાહેબ નાઓના દિશા નિર્દેશ મુજબ બારડોલી રૂરલ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર પી.એન.જાડેજા નાં નેતૃત્વ હેઠળ ટીમવર્ક કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તારીખ.૧૯/૦૪/૨૦૨૬ સમય:- કલાક ૧૨/૦૦ થી કલાક ૧૨/૩૦ દરમ્યાન હરકોઇ વખતે મૌજે જુનવાણીગામ, ભાટી ફળીયામાં ફરીયાદીના ઘરની બહારથી તા.બારડોલી જી.સુરત ખાતેથી અજાણ્યા ચોર ઇસમો ફરીયાદીની બજાજ કંપનીની બોક્ષર મો.સા. રજી.નં.GJ-19-J-2559 જેની અંદાજીત કિ.રૂ.૧૦,000/- ની તથા સાહેદ નાઓની હીરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-05-DL-6627 કિ.રૂ.૧૦,૦૦૦/- ની બે મો.સા ચોરી કરી નાશી જઈ ગુનો કરેલ હોય જે બાબતનો બારડોલી રૂરલ પોલી સ્ટેશન ખાતે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૫૬૦ /૨૦૨૬ ભારતીય ન્સયાય સહિતા કલિ.૩૦૩(૨) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આમ ઉપરોક્ત ચોરીના ગુનો વણશોધાયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.જાડેજા નાઓએ સદર ગુનામાં સંડોવાયેલ અજાણ્યા ચોર ઇસમો તથા ચોરીમાં ગયેલ મુદામાલ શોધી કાઢવા સારૂ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ એક્શન પ્લાન મુજબ અંગત હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી, વાહન ચેકિન કરી શંકાસ્પદ ઇસમો તમજ ચોરીમાં ગયેલ મો.સાની તપાસ હાથ ધરવામાં આવી અને સદર ચોરીમાં ગયેલ મુદામાલની તપાસમાં હતા તે દરમ્યાન બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. પી.ડી.ચૌધારી સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે, “બારડોલી રૂરલ પોલી સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૫૬૦ /૨૦૨૬ ભારતીય ન્સયાય સહિતા કલિ.૩૦૩(૨) મુજબમાં ગયેલ મુદામાલ તથા ચોર ઇસમો જુનવાણગામની સીમમાં દેખાયેલ છે.” જે બાતમી હકિકત આધારે હયુમન સોર્સ મદદથી પોલીસ ઇન્સ્પેકટર પી.એન.જાડેજા નાંઓના નેતૃત્વમાં બારડોલી રૂરલ પોલીસ દ્વારા અલગ અલગ તપાસ ટીમ બનાવી, હયુમન સોર્સ અને ટેકનીકલ મદદથી આરોપીઓને જુનવાણ ગામેથી ચોરેમાં ગયેલ (૧) બજાજ કંપનીની બોક્ષર મો.સા. રજી.નં.GJ-19-J-2559 તથા (૨) હીરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-05-DL-6627 સાથે બે આરોપીઓને પકડી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢી બન્ને આરોપીઓને ગુના કામે અટક કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલ આરોપીની વિગત ૐ <. (૧) સુભાષ s/o0 વિજયબહાદૂર ખુશીયાલ યાદવ ઉ.વ.૨૫ રહે.હાલ નાની ભટલાવગામની સીમમાં આંબાવાડીમાં તા.બારડોલી જી.સુરત મુળ રહે.બેસારગામ થાના સુજાનગંજ તા. બદલાપુર જી.જોનપુર (ઉત્તરપ્રદેશ) . (૨) ચેતનભાઇ નારણભાઈ ચૌધરી ઉ.વ.૫૦ રહે.નાની ભટલાવગામ ભગત ફળીયુ, તા.બારડોલી જી.સુરત .મુદામાલની વિગત જી *. (૧) એક બજાજ કંપનીની બોક્ષર મો.સા. રજી.નં.GJ-19-J-2559 જેની કિ.રૂ.૧૦,૦૦0/- <. (૨) એક હીરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-05-DL-6627 જેની કિ.રૂ.૧૦,૦૦૦/- કુલ કિ.રૂ.૨૦,૦૦૦/- ૐ શોધી કાઢેલ ગુનાની વિગત ® બારડોલી રૂરલ પોલી સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૫૬૦ /૨૦૨૬ ભારતીય ન્સયાય સહિતા કલિ ૩૦૩(૨) મુજબ [0 ∞ ઉપરોક્ત પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી 50 > પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી પી.એન.જાડેજા પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી પી.ડી.ચૌધરી - એ.એસ.આઇ ધનસુખભાઇ કરશનભાઇ Π એ.એસ.આઇ ભરતભાઇ ગાંગજીભાઇ - અ.હે.કો.મેહુલભાઈ ચંપકભાઇ અ.હે.કો તેજસભાઇ વિનોદભાઇ - અ.હે.કો. બંકીમભાઇ રમેશભાઇ અ.પો.કો સહદેવસિંહ નારસંગભા
બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે મોટર સાઇકલ ચોરીના આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય, બારડોલી રૂરલ પોલીસ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે મોટર સાઇકલ ચોરીના આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય, બારડોલી રૂરલ પોલીસ મે.પેલીસ મહાનિરીક્ષકશ્રી શ્રી પ્રેમ વીર સિંહ સાહેબશ્રી સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ,મે પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ શ્રી, સુરત ગ્રામ્ય સુરત નાઓ દ્વારા સુરત ગ્રામ્ય જીલ્લામાં મિકલત સબંધી તથા વણશોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એચ.એલ. રાઠોડ સાહેબ નાઓના દિશા નિર્દેશ મુજબ બારડોલી રૂરલ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર પી.એન.જાડેજા નાં નેતૃત્વ હેઠળ ટીમવર્ક કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તારીખ.૧૯/૦૪/૨૦૨૬ સમય:- કલાક ૧૨/૦૦ થી કલાક ૧૨/૩૦ દરમ્યાન હરકોઇ વખતે મૌજે જુનવાણીગામ, ભાટી ફળીયામાં ફરીયાદીના ઘરની બહારથી તા.બારડોલી જી.સુરત ખાતેથી અજાણ્યા ચોર ઇસમો ફરીયાદીની બજાજ કંપનીની બોક્ષર મો.સા. રજી.નં.GJ-19-J-2559 જેની અંદાજીત કિ.રૂ.૧૦,000/- ની તથા સાહેદ નાઓની હીરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-05-DL-6627 કિ.રૂ.૧૦,૦૦૦/- ની બે મો.સા ચોરી કરી નાશી જઈ ગુનો કરેલ હોય જે બાબતનો બારડોલી રૂરલ પોલી સ્ટેશન ખાતે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૫૬૦ /૨૦૨૬ ભારતીય ન્સયાય સહિતા કલિ.૩૦૩(૨) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આમ ઉપરોક્ત ચોરીના ગુનો વણશોધાયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.જાડેજા નાઓએ સદર ગુનામાં સંડોવાયેલ અજાણ્યા ચોર ઇસમો તથા ચોરીમાં ગયેલ મુદામાલ શોધી કાઢવા સારૂ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ એક્શન પ્લાન મુજબ અંગત હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી, વાહન ચેકિન કરી શંકાસ્પદ
ઇસમો તમજ ચોરીમાં ગયેલ મો.સાની તપાસ હાથ ધરવામાં આવી અને સદર ચોરીમાં ગયેલ મુદામાલની તપાસમાં હતા તે દરમ્યાન બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. પી.ડી.ચૌધારી સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે, “બારડોલી રૂરલ પોલી સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૫૬૦ /૨૦૨૬ ભારતીય ન્સયાય સહિતા કલિ.૩૦૩(૨) મુજબમાં ગયેલ મુદામાલ તથા ચોર ઇસમો જુનવાણગામની સીમમાં દેખાયેલ છે.” જે બાતમી હકિકત આધારે હયુમન સોર્સ મદદથી પોલીસ ઇન્સ્પેકટર પી.એન.જાડેજા નાંઓના નેતૃત્વમાં બારડોલી રૂરલ પોલીસ દ્વારા અલગ અલગ તપાસ ટીમ બનાવી, હયુમન સોર્સ અને ટેકનીકલ મદદથી આરોપીઓને જુનવાણ ગામેથી ચોરેમાં ગયેલ (૧) બજાજ કંપનીની બોક્ષર મો.સા. રજી.નં.GJ-19-J-2559 તથા (૨) હીરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-05-DL-6627 સાથે બે આરોપીઓને પકડી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢી બન્ને આરોપીઓને ગુના કામે અટક કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલ આરોપીની વિગત ૐ <. (૧) સુભાષ s/o0 વિજયબહાદૂર ખુશીયાલ યાદવ ઉ.વ.૨૫ રહે.હાલ નાની ભટલાવગામની સીમમાં આંબાવાડીમાં તા.બારડોલી જી.સુરત મુળ રહે.બેસારગામ થાના સુજાનગંજ તા. બદલાપુર જી.જોનપુર (ઉત્તરપ્રદેશ) . (૨) ચેતનભાઇ નારણભાઈ ચૌધરી ઉ.વ.૫૦ રહે.નાની ભટલાવગામ ભગત ફળીયુ, તા.બારડોલી જી.સુરત .મુદામાલની વિગત જી *. (૧) એક બજાજ કંપનીની બોક્ષર મો.સા. રજી.નં.GJ-19-J-2559 જેની કિ.રૂ.૧૦,૦૦0/- <. (૨) એક હીરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-05-DL-6627 જેની કિ.રૂ.૧૦,૦૦૦/- કુલ કિ.રૂ.૨૦,૦૦૦/- ૐ શોધી કાઢેલ ગુનાની વિગત ® બારડોલી રૂરલ પોલી સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૫૬૦ /૨૦૨૬ ભારતીય ન્સયાય સહિતા કલિ ૩૦૩(૨) મુજબ [0 ∞ ઉપરોક્ત પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી 50 > પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી પી.એન.જાડેજા પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી પી.ડી.ચૌધરી - એ.એસ.આઇ ધનસુખભાઇ કરશનભાઇ Π એ.એસ.આઇ ભરતભાઇ ગાંગજીભાઇ - અ.હે.કો.મેહુલભાઈ ચંપકભાઇ અ.હે.કો તેજસભાઇ વિનોદભાઇ - અ.હે.કો. બંકીમભાઇ રમેશભાઇ અ.પો.કો સહદેવસિંહ નારસંગભા
- દહેજ ખાતે ભુતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ભાથીજી યુવક મંડળ દ્વારા 12 મો સમૂહ લગ્ન યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો1
- Post by Prasar sandesh news1
- SRT _SOG FLOATING GOLD AROPI FEED:TVU FORMAT :CRIME PACKAGE સુરત બ્રેકિંગ.... સુરતમાંથી ઝડપાઈ "સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી ની તસ્કરી ત્રણ આરોપીઓની શહેર sog એ કરી ધરપકડ Sog એ 1.71 કિલોગ્રામ ફ્લોટિંગ ગોલ્ડ કબ્જે કર્યું Sog એ અમબ્રીશ મિશ્રા,સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય ની કરી ધરપકડ આરોપીઓ પાસેથી 1.7 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત ફરાર આરોપીએ વેચાણ અર્થે આપી હોવાનું પૂછપરછ માં આવ્યું સામે ફરાર આરોપી કાવી કંબોઈ ખાતે માછીમારી કરવા જતો, જ્યાંથી તેને તરતું ફ્લોટિંગ ગોલ્ડ મળી આવ્યું હતું જે ગોલ્ડ આરોપીઓને વેચાણ અર્થે આપ્યું હતું જે વેચાણ અર્થે આરોપીઓ સુરત આવ્યા હતા ફ્લોટિંગ ગોલ્ડ નો આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત જે ફ્લોટિંગ ગોલ્ડના વેચાણ પર ભારતમાં પ્રતિબંધ ફ્લોટિંગ ગોલ્ડ નો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે જેનો ઉપયોગ ફ્લેક્સ્ટિવ તરીકે થાય છે ફ્લોટિંગ ગોલ્ડ શરૂવાત માં દુર્ગંધ મારે છે,જે બાદ મીઠી સુગંધ માં પરિવર્તિત થઈ જાય છે *બાઈટ :રાજદીપસિંહ નકુમ (ડીસીપી સુરત sog )*4
- सूरत शहर में लोकल इलेक्शन को लेकर आईजी के आदेश पर एसपी साहब ने पूरी टीम को अलर्ट होने के लिए आदेश दिए गए हैं छापी छापी पर नजर रखने के लिए कई टुकड़ियों में टीम में बनाई गई है जो की शांतिपुरी बनाने के आदेश भी दिए गए हैं1
- पलसाना पुलिस ने पलसाना और काडोदरा जीआईडीसी पुलिस थाना क्षेत्रों में अपराधों और अवैध गतिविधियों में शामिल कुख्यात आरोपी निखिल सिंह रमेश सिंह राजपूत को गिरफ्तार कर वडोदरा पासा में केंद्रीय जेल भेज दिया गया पलसाना पुलिस स्टेशन क्षेत्र में आरोपी निखिल सिंह रमेश सिंह राजपूत के खिलाफ शारीरिक अपराधों का मामला दर्ज किया है, जिसे "अड़ियल व्यक्ति" होने के कारण गिरफ्तार किया गया है। जिसके आधार पर अवैध गतिविधियों में शामिल तत्वों को "अड़ियल लोगों" के रूप में गिरफ्तार किया है - गुजरात असामाजिक गतिविधियां निवारण अधिनियम- 1985 के तहत। वारंट जारी करते समय, पलसाना पुलिस स्टेशन के अलग-अलग टीमें बनाकर आरोपी की तलाश शुरू की। इसी दौरान, सहायक पुलिस अधिकारी निकेतकुमार खुमनसांगभाई, पुलिस अधिकारी नीलेशभाई जगदीशभाई और पुलिस अधिकारी संजयभाई हेमतभाई को निजी तौर पर एक संयुक्त खुफिया रिपोर्ट मिली कि, “निखिलसिंह रमेशसिंह राजपूत बागुमरा गांव के साई दर्शन सोसाइटी स्थित अपने घर में मौजूद है।” इसी सूचना के आधार पर आरोपी को गिरफ्तार किया गया, वारंट के तहत हिरासत में लिया और पासा करके बड़ोदरा जेल भेज दिया गया सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- कड़ोदरा वार्ड नंबर 5 बना चुनावी रणक्षेत्र। शाम होते ही साईं रेसिडेंसी और रामकबीर सोसायटी में बढ़ता जोश। नारे, भीड़ और सियासी गर्मी चरम पर। कांग्रेस उम्मीदवार तेजस मिस्त्री का जोरदार प्रचार। कांताबेन जैन और भावना बेन भी मैदान में सक्रिय। युवा प्रभारी प्रमोद शर्मा की रणनीति से मुकाबला हाई-वोल्टेज। घर-घर संपर्क और जनसंपर्क अभियान तेज। हर गली में गूंज रहा है तेजस मिस्त्री का नाम। हर वर्ग में दिख रही समर्थन की लहर। अब नजर आखिरी पल के बड़े उलटफेर पर! 🔥1
- सूरत शहर SOG ने "एम्बरग्रीस" (स्पर्म व्हेल की उल्टी) की तस्करी करने वाले एक और रैकेट का भंडाफोड़ किया और 1.07 करोड़ रुपये से अधिक के माल के साथ 03 लोगों को गिरफ्तार किया। पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलोत, सूरत शहर द्वारा दिए गए निर्देशों के अनुसार—कि उन लोगों पर नज़र रखी जाए जो एम्बरग्रीस (व्हेल की उल्टी) को सूरत शहर में लाते हैं और इसे सूरत के बाज़ार में बेचते हैं—डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम (SOG) के मार्गदर्शन में, और SOG के पुलिस इंस्पेक्टर ए.एस. सोनारा के निर्देशों के तहत, SOG द्वारा निम्नलिखित कार्रवाई की गई है: PI जे.एम. परमार द्वारा प्राप्त उपरोक्त जानकारी के आधार पर, PSEMD सरवैया की टीम ने RJD बिज़नेस प्लाज़ा के पास, चार रास्तों वाले चौराहे पर स्थित श्रीनाथ सोसाइटी, कराडवा रोड, डिंडोली में निगरानी (वॉच) लगाई। आरोपी (1) अंबरीश पुत्र जयप्रकाश मिश्रा, उम्र 34, पेशा: नौकरी, निवास: मकान नंबर-08, वाघरीवाड़, भेस्तान, तीन रास्ते, भेस्तान, सूरत शहर; मूल निवास: गांव मुस्तफाबाद, पुलिस थाना मछलीशहर, जिला जौनपुर (उत्तर प्रदेश); और (2) सोनू उर्फ बबलू पुत्र देवीप्रसाद उपाध्याय, उम्र 40, पेशा: व्यापार, निवास: मकान नंबर-59, बजरंगनगर, मिलेनियम पार्क गेट नंबर-05 के सामने, कराडवा रोड, डिंडोली, सूरत; मूल निवास: गांव भद्रऊ, पुलिस थाना बरछठी, जिला जौनपुर (उत्तर प्रदेश); और (3) संदीप पुत्र कृपाशंकर उपाध्याय, उम्र 35, पेशा: व्यापार, निवास1
- સુરત સચીન પોલીસની મોટી સફળતા સચીન હોજીવાલા રોડ પર મજૂરને ચપ્પુ મારી લૂંટ કરનાર બે રીઢા આરોપીઓ અને એક કિશોર ગણતરીના કલાકોમાં પકડાયા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના રોકડા રૂપિયા ગુનામાં વપરાયેલ છરી અને એક્સેસ મોપેડ કબજે કર્યું પકડાયેલ આરોપી રૂપેશ મરાઠે વિરુદ્ધ અગાઉ હત્યા (૩૦૨) અને હત્યાના પ્રયાસ (૩૦૭) જેવા ગંભીર ૭ ગુનાઓ નોંધાયેલા છે સીસીટીવી અને ટેકનિકલ સોર્સની મદદથી સચીન પોલીસે ગુનાહિત ટોળકીને દબોચી *વાઈટ એન પી ગોહિલ એસીપી સુરત શહેર પોલીસ*3