logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં કલેકટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા અપાયેલા જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિકાસકાર્યો અને જનપ્રશ્નોના ઝડપી ઉકેલ માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, જિલ્લા કલેકટર પાસે મળેલી વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી સમીક્ષા લેવામાં આવી હતી અને કામની પ્રગતિનો અહેવાલ ચકાસવામાં આવ્યો હતો. મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ નિર્દેશ આપ્યો હતો કે, જિલ્લામાં આવતા નાના-મોટા તમામ પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ થવું અત્યંત જરૂરી છે. તેમણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન સાધીને તમામ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અને વિકાસકાર્યો સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. મંત્રીશ્રીએ પ્રિ-મોન્સુન કામગીરીના આયોજન અંગે ચર્ચા કરી હતી અને સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તમામ તળાવોની ૧૦૦ ટકા માપણી પૂર્ણ કરવા તથા દરેક તાલુકામાં જળ સંચયના કાર્યોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત, વરસાદની સિઝનમાં વિદ્યાર્થીઓને શાળાએ જવામાં કોઈ તકલીફ ન પડે તે માટે અગાઉથી આયોજન કરવા પણ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં બનાસકાંઠાના દરેક તાલુકા દીઠ એક મોડેલ રમતગમત મેદાન વિકસાવવામાં આવશે અને તે માટે અધિકારીઓને આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં નેશનલ હાઈવે, વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સંબંધિત અગત્યના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય સર્વ શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે, અધિક નિવાસી કલેક્ટર શ્રી સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

10 hrs ago
user_સોમાભાઈ. જે. રાવળ
સોમાભાઈ. જે. રાવળ
ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
10 hrs ago
8551335d-a47f-451c-8867-f7e5a021db4f

રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં કલેકટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા અપાયેલા જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિકાસકાર્યો અને જનપ્રશ્નોના ઝડપી ઉકેલ માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, જિલ્લા કલેકટર પાસે મળેલી વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી સમીક્ષા લેવામાં આવી હતી અને કામની પ્રગતિનો અહેવાલ ચકાસવામાં આવ્યો હતો. મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ નિર્દેશ આપ્યો હતો કે, જિલ્લામાં આવતા નાના-મોટા તમામ પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ થવું અત્યંત જરૂરી છે. તેમણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન સાધીને તમામ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અને વિકાસકાર્યો સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. મંત્રીશ્રીએ પ્રિ-મોન્સુન કામગીરીના આયોજન અંગે ચર્ચા

10379e22-c8c9-460b-b5ee-6551f9cdbe2c

કરી હતી અને સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તમામ તળાવોની ૧૦૦ ટકા માપણી પૂર્ણ કરવા તથા દરેક તાલુકામાં જળ સંચયના કાર્યોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત, વરસાદની સિઝનમાં વિદ્યાર્થીઓને શાળાએ જવામાં કોઈ તકલીફ ન પડે તે માટે અગાઉથી આયોજન કરવા પણ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં બનાસકાંઠાના દરેક તાલુકા દીઠ એક મોડેલ રમતગમત મેદાન વિકસાવવામાં આવશે અને તે માટે અધિકારીઓને આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં નેશનલ હાઈવે, વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સંબંધિત અગત્યના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય સર્વ શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે, અધિક નિવાસી કલેક્ટર શ્રી સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

More news from Banas Kantha and nearby areas
  • વાવ થરાદ જિલ્લામાં આવેલા ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી એચ.એલ. જોશીએ વીડિયોના માધ્યમથી એક અપીલ કરી છે.
    1
    વાવ થરાદ જિલ્લામાં આવેલા ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી એચ.એલ. જોશીએ વીડિયોના માધ્યમથી એક અપીલ કરી છે.
    user_Gangaram thakor
    Gangaram thakor
    Deodar, Banas Kantha•
    10 hrs ago
  • આ ન્યૂઝ પોસ્ટમાં શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે બોલિવૂડ સ્ટાર સંજય કપૂરનું નામ પણ જોડવામાં આવ્યું છે.
    1
    આ ન્યૂઝ પોસ્ટમાં શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે બોલિવૂડ સ્ટાર સંજય કપૂરનું નામ પણ જોડવામાં આવ્યું છે.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    18 hrs ago
  • વાવ-થરાદ જિલ્લામાં ચાલતી મંદિર ચોરીઓની ગૂંચ સુઈગામ પોલીસે સફળતાપૂર્વક ઉકેલી છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આ ચોરીઓ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પકડી પાડીને જેલભેગા કરવામાં આવ્યા, જેના પરિણામે વાવ-થરાદ જિલ્લામાં મંદિર ચોરીનો આતંક સમાપ્ત થયો છે. સુઈગામ પોલીસ માટે આ એક મોટી સફળતા છે.
    1
    વાવ-થરાદ જિલ્લામાં ચાલતી મંદિર ચોરીઓની ગૂંચ સુઈગામ પોલીસે સફળતાપૂર્વક ઉકેલી છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આ ચોરીઓ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પકડી પાડીને જેલભેગા કરવામાં આવ્યા, જેના પરિણામે વાવ-થરાદ જિલ્લામાં મંદિર ચોરીનો આતંક સમાપ્ત થયો છે. સુઈગામ પોલીસ માટે આ એક મોટી સફળતા છે.
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • વાવ થરાદથી મળેલા અહેવાલ મુજબ, ભાભર પોલીસની કામગીરી તેની અસરકારકતાનો પુરાવો આપે છે. પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી જાહેર કરવામાં આવી છે કે જો આરોપીઓ નજરે પડશે તો તેમને કોઈ પણ ભોગે બક્ષવામાં આવશે નહીં.
    1
    વાવ થરાદથી મળેલા અહેવાલ મુજબ, ભાભર પોલીસની કામગીરી તેની અસરકારકતાનો પુરાવો આપે છે. પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી જાહેર કરવામાં આવી છે કે જો આરોપીઓ નજરે પડશે તો તેમને કોઈ પણ ભોગે બક્ષવામાં આવશે નહીં.
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • એક ઇન્સ્ટાગ્રામ રીલ ઝડપથી વાયરલ થઈ છે, જેને માત્ર ત્રણ કલાકમાં 100k (એક લાખ) થી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સફળતા પર ખુશી વ્યક્ત કરતાં, પોસ્ટ કરનારે તેના મિત્રને 'સુપરસ્ટાર હીરો' ગણાવ્યો હતો અને આ સિદ્ધિ માટે તેના તમામ ઇન્સ્ટાગ્રામ મિત્રોનો આભાર માન્યો હતો.
    1
    એક ઇન્સ્ટાગ્રામ રીલ ઝડપથી વાયરલ થઈ છે, જેને માત્ર ત્રણ કલાકમાં 100k (એક લાખ) થી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સફળતા પર ખુશી વ્યક્ત કરતાં, પોસ્ટ કરનારે તેના મિત્રને 'સુપરસ્ટાર હીરો' ગણાવ્યો હતો અને આ સિદ્ધિ માટે તેના તમામ ઇન્સ્ટાગ્રામ મિત્રોનો આભાર માન્યો હતો.
    user_Suthar mukeshbhai nagjibh
    Suthar mukeshbhai nagjibh
    Fitness Trainer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • સહારનપુરમાં નાગ-નાગિનના અદભુત પ્રેમની કહાણી જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આ અનોખો નજારો દેહરાદૂન રોડ પર આવેલા એક પાણી ભરેલા નાળામાં જોવા મળ્યો હતો, જ્યાં સાપનું આ જોડું કલાકો સુધી પ્રેમમાં મસ્ત અને બેહોશ જોવા મળ્યું. આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ બેહોશ નાગ-નાગિનનું જોડું પાણીમાં જાણે નૃત્ય કરી રહ્યું હોય અને પોતાની પ્રેમ કહાણી લખી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આ અદભુત દ્રશ્યનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમણે આ નાગ-નાગિનની પ્રેમ કહાણીનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
    1
    સહારનપુરમાં નાગ-નાગિનના અદભુત પ્રેમની કહાણી જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આ અનોખો નજારો દેહરાદૂન રોડ પર આવેલા એક પાણી ભરેલા નાળામાં જોવા મળ્યો હતો, જ્યાં સાપનું આ જોડું કલાકો સુધી પ્રેમમાં મસ્ત અને બેહોશ જોવા મળ્યું. આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ બેહોશ નાગ-નાગિનનું જોડું પાણીમાં જાણે નૃત્ય કરી રહ્યું હોય અને પોતાની પ્રેમ કહાણી લખી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આ અદભુત દ્રશ્યનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમણે આ નાગ-નાગિનની પ્રેમ કહાણીનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • વાવ થરાદના ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં પોલીસે એક અનોખી અને સંવેદનશીલ પહેલ કરી છે, જેમાં આરોપી અને ભોગ બનનાર બંનેને પોલીસ સમક્ષ હાજર થવા માટે સોશિયલ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ભાવુક અપીલ કરવામાં આવી છે. સામાન્ય રીતે ગુનેગારોને પકડવા માટે કડક વલણ અપનાવતી પોલીસ આ કેસમાં નવતર અભિગમ અપનાવતી જોવા મળી છે. ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એલ. જોશીએ એક સત્તાવાર વીડિયો સંદેશ જાહેર કરીને આ ગુનાની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, ગત તારીખ ૧૧/૦૧/૨૦૨૫ ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર ૧૮/૨૦૨૫ થી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૩૭(૨) અને ૮૭ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાના આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પલ્લો બળદેવભાઈ ઠાકોર (રહે. બેડા, તાલુકો: ભાભર, જી. વાવ થરાદ) અને આ કેસમાં ભોગ બનનાર યુવતીની પોલીસ દ્વારા વ્યાપક શોધખોળ કરવા છતાં હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. ગુનો દાખલ થયો ત્યારે ભોગ બનનારની ઉંમર ૧૬ વર્ષ, ૧૦ મહિના અને ૨૯ દિવસ હતી, જે હાલમાં ૧૮ વર્ષની થઈ ગઈ છે. પી.આઈ. જોશીએ વીડિયોના માધ્યમથી આરોપી પ્રવિણ અને ભોગ બનનારને સીધો સંદેશ આપતા જણાવ્યું હતું કે, "તમે બંને ઘરે ન હોવાને કારણે તમારા માતા-પિતા ખૂબ જ ચિંતિત છે. તમે જ્યાં પણ હોવ ત્યાંથી તાત્કાલિક ભાભર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ જાવ. જો કોઈ કારણસર ભાભર પોલીસ સ્ટેશન આવવા ન માંગતા હોવ, તો ગુજરાતમાં તમે જ્યાં પણ રહેતા હોવ ત્યાંના નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને હાજર થઈ જાવ અને પોલીસનો સંપર્ક કરો." પોલીસે આ વીડિયોને સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં વધુમાં વધુ શેર કરવા માટે જનતા અને પત્રકાર મિત્રોને પણ વિનંતી કરી છે. સાથે જ એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે આ બંને યુવક-યુવતીની ચોક્કસ ભાળ મેળવી આપનાર વ્યક્તિને પોલીસ તરફથી યોગ્ય વળતર (ઈનામ) આપવામાં આવશે અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ અંગે કોઈ પણ નાગરિકને માહિતી મળે તો પી.આઈ. શ્રી ભાભરના 6359625924 અથવા ડી.વાય.એસ.પી. શ્રી દીયોદરના 9978408264 નંબર પર ૨૪ કલાકમાં ગમે ત્યારે સંપર્ક કરવા જણાવાયું છે.
    1
    વાવ થરાદના ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં પોલીસે એક અનોખી અને સંવેદનશીલ પહેલ કરી છે, જેમાં આરોપી અને ભોગ બનનાર બંનેને પોલીસ સમક્ષ હાજર થવા માટે સોશિયલ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ભાવુક અપીલ કરવામાં આવી છે. સામાન્ય રીતે ગુનેગારોને પકડવા માટે કડક વલણ અપનાવતી પોલીસ આ કેસમાં નવતર અભિગમ અપનાવતી જોવા મળી છે.

ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એલ. જોશીએ એક સત્તાવાર વીડિયો સંદેશ જાહેર કરીને આ ગુનાની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, ગત તારીખ ૧૧/૦૧/૨૦૨૫ ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર ૧૮/૨૦૨૫ થી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૩૭(૨) અને ૮૭ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાના આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પલ્લો બળદેવભાઈ ઠાકોર (રહે. બેડા, તાલુકો: ભાભર, જી. વાવ થરાદ) અને આ કેસમાં ભોગ બનનાર યુવતીની પોલીસ દ્વારા વ્યાપક શોધખોળ કરવા છતાં હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. ગુનો દાખલ થયો ત્યારે ભોગ બનનારની ઉંમર ૧૬ વર્ષ, ૧૦ મહિના અને ૨૯ દિવસ હતી, જે હાલમાં ૧૮ વર્ષની થઈ ગઈ છે.

પી.આઈ. જોશીએ વીડિયોના માધ્યમથી આરોપી પ્રવિણ અને ભોગ બનનારને સીધો સંદેશ આપતા જણાવ્યું હતું કે, "તમે બંને ઘરે ન હોવાને કારણે તમારા માતા-પિતા ખૂબ જ ચિંતિત છે. તમે જ્યાં પણ હોવ ત્યાંથી તાત્કાલિક ભાભર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ જાવ. જો કોઈ કારણસર ભાભર પોલીસ સ્ટેશન આવવા ન માંગતા હોવ, તો ગુજરાતમાં તમે જ્યાં પણ રહેતા હોવ ત્યાંના નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને હાજર થઈ જાવ અને પોલીસનો સંપર્ક કરો."

પોલીસે આ વીડિયોને સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં વધુમાં વધુ શેર કરવા માટે જનતા અને પત્રકાર મિત્રોને પણ વિનંતી કરી છે. સાથે જ એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે આ બંને યુવક-યુવતીની ચોક્કસ ભાળ મેળવી આપનાર વ્યક્તિને પોલીસ તરફથી યોગ્ય વળતર (ઈનામ) આપવામાં આવશે અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ અંગે કોઈ પણ નાગરિકને માહિતી મળે તો પી.આઈ. શ્રી ભાભરના 6359625924 અથવા ડી.વાય.એસ.પી. શ્રી દીયોદરના 9978408264 નંબર પર ૨૪ કલાકમાં ગમે ત્યારે સંપર્ક કરવા જણાવાયું છે.
    user_Laxman Solanki
    Laxman Solanki
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસે જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ તસવીરમાં દેખાતા એક યુવક અંગે માહિતી આપવા માટે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે આ યુવક વિશે કોઈ પણ પ્રકારની માહિતી હોય, તો તાત્કાલિક ધોરણે ભાભર પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે.
    1
    બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસે જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ તસવીરમાં દેખાતા એક યુવક અંગે માહિતી આપવા માટે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે આ યુવક વિશે કોઈ પણ પ્રકારની માહિતી હોય, તો તાત્કાલિક ધોરણે ભાભર પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે.
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • ભાભર પોલીસે જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ તસવીરમાં દેખાતા એક યુવક અંગેની માહિતી માટે છે, અને પોલીસે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે આ યુવક વિશે કોઈ પણ જાણકારી હોય તો તાત્કાલિક તેમનો સંપર્ક કરવામાં આવે.
    1
    ભાભર પોલીસે જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ તસવીરમાં દેખાતા એક યુવક અંગેની માહિતી માટે છે, અને પોલીસે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે આ યુવક વિશે કોઈ પણ જાણકારી હોય તો તાત્કાલિક તેમનો સંપર્ક કરવામાં આવે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.