ઓલપાડના સરસાણા ગામથી રૂ.૪૦.૯૬ કરોડના ૧૩ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો -પૂર્વમંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ્દહસ્તે વિવિધ કામોના ખાતમુહૂત કરાયું ઓલપાડ તાલુકાના સરસાણા ગામે કોબા રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને ૧૫૫-ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ્દહસ્તે રૂ.૪૦.૯૬ કરોડના ૧૩ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વિગત મુજબ મોર જિલ્લા પંચાયત સીટ માં સમાવિષ્ટ ગામોમાં મંજૂર થયેલ રૂ.૪૦.૯૬ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરતાં પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે,રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દીર્ઘ દ્રષ્ટિથી પોલીસ તંત્ર રાજ્યમાં ચાલતા નશાના કાળા કારોબારને નાથવામાં સતત સફળ થઈ રહ્યા છે.જયારે સુરત જિલ્લામાં પણ હાટ બજારની આડમાં ડ્રગ્સનું દુષણ વધતા યુવાનોના માં-બાપે સતર્ક રહેવાની જરૂર છે.જે સાવચેતીના ભાગરૂપે મેં જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી મારા ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર ના સાયણ,ઓલપાડ, કીમ સહિતના વિવિધ વિસ્તારોમાં ચાલતા હાટ બજારો તાકીદે બંધ કરવા સૂચના આપી દીધી છે.તેમણે આ પ્રસંગે બે ગામોને જોડતા અનેક રસ્તા ઓ બનાવડાવી લોકોના સામાજિક સબંધોનું અંતર ઘટાડ્યું હોવાનું કહી નજીકના દિવસોમાં હજુ પણ બે ગામોને જોડતા નવા રસ્તાઓ બનાવવા લોકો નડતર રૂપ જમીનની સમસ્યા હલ કરે તેવો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઓલપાડ તા.પં.ના પ્રમુખ નીતાબેન પટેલની ટીમ,જિ.પં. ના સભ્યો,તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહની સંગઠન ટીમ,વિવિધ ગામોના સરપંચો સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
ઓલપાડના સરસાણા ગામથી રૂ.૪૦.૯૬ કરોડના ૧૩ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો -પૂર્વમંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ્દહસ્તે વિવિધ કામોના ખાતમુહૂત કરાયું ઓલપાડ તાલુકાના સરસાણા ગામે કોબા રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યકક્ષાના પૂર્વમંત્રી અને ૧૫૫-ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ્દહસ્તે રૂ.૪૦.૯૬ કરોડના ૧૩ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વિગત મુજબ મોર જિલ્લા પંચાયત સીટ માં
સમાવિષ્ટ ગામોમાં મંજૂર થયેલ રૂ.૪૦.૯૬ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરતાં પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે,રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દીર્ઘ દ્રષ્ટિથી પોલીસ તંત્ર રાજ્યમાં ચાલતા નશાના કાળા કારોબારને નાથવામાં સતત સફળ થઈ રહ્યા છે.જયારે સુરત જિલ્લામાં પણ હાટ બજારની આડમાં ડ્રગ્સનું દુષણ વધતા યુવાનોના માં-બાપે સતર્ક રહેવાની જરૂર છે.જે સાવચેતીના ભાગરૂપે મેં જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી મારા ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર ના સાયણ,ઓલપાડ, કીમ સહિતના વિવિધ વિસ્તારોમાં ચાલતા હાટ બજારો તાકીદે બંધ કરવા સૂચના આપી
દીધી છે.તેમણે આ પ્રસંગે બે ગામોને જોડતા અનેક રસ્તા ઓ બનાવડાવી લોકોના સામાજિક સબંધોનું અંતર ઘટાડ્યું હોવાનું કહી નજીકના દિવસોમાં હજુ પણ બે ગામોને જોડતા નવા રસ્તાઓ બનાવવા લોકો નડતર રૂપ જમીનની સમસ્યા હલ કરે તેવો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઓલપાડ તા.પં.ના પ્રમુખ નીતાબેન પટેલની ટીમ,જિ.પં. ના સભ્યો,તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહની સંગઠન ટીમ,વિવિધ ગામોના સરપંચો સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
- #ThemissionofSantRampalJiMaharaj जब सारी आशाएं और उम्मीदें खत्म हो जाती हैं तब अंतिम और आखिरी उम्मीद एकमात्र भगवान से ही रह जाती है। संत रामपाल जी महाराज के रूप में भगवान स्वयं विराजमान है जिनके भंडार में कोई कमी नहीं है। अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚💚ज्ञान गंगा💚 और 📚❤️जीने की राह❤️ 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825 या नीचे दिए गए लिंक पर हमें भेजें ⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link1
- શું લાગે છે કોના આશીર્વાદ હેઠળ.1
- રિજન 1ના ડીસીપી મેડમ દ્વારા ઉતરાણ પર્વમાં જીવન સુરક્ષા નિમિત્તે સેફટી ગાડ વિતરણ કરવામાં આવ્યું હતું... ગોડાદરા ચાર રસ્તાપાસે સેફટી ગાર્ડ વિતરણ અને ટ્રાફિક અવૅનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો..1
- https://youtu.be/bfqzkqejbhI અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- Post by RK News1
- પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી1
- https://youtube.com/shorts/-VK6MkBR04w?feature=share1
- Post by Shree Prakash Singh Singh1