Shuru
Apke Nagar Ki App…
ભરૂચ : ઝનોર પાસે નર્મદા કિનારે બે મગર દેખાયા, ભયનો માહોલ ભરૂચના ઝનોર ગામ પાસે નર્મદા નદીના કિનારે એક સાથે બે મગર જોવા મળ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નદીમાં માછીમારી કરવા જતા માછીમારો તેમજ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધતી જોવા મળી રહી છે.
Gujarat Introverted day

More news from ગુજરાત and nearby areas
- આદિવાસી નેતાઓ ને પર કેટલાક સવાલો ઉભા કરી રેમલ વસાવાની આદિવાસી બોલી મા પ્રતિ ક્રિયા સામે આવી .1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by S v l news 241
- सूरत विस्तार डिंडोली में आज पुलिस कर्मचारी सब लोग मिल कर नवजात बच्चे पालने का निर्णय लिया1
- सूरत रूरल ब्रेक सूरत जिले से एक और फर्जी डॉक्टर पकड़ा गया SOG पुलिस ने एक फर्जी डॉक्टर को पकड़ा वह नवापुरा GIDC, मंगरोल में क्लिनिक चला रहा था वह गुजरात मेडिकल काउंसिल से बिना सर्टिफिकेट के क्लिनिक चला रहा था क्लिनिक में इलाज के लिए 2 बेड भी मिले पुलिस ने 4400 रुपये से ज़्यादा की दवाइयां ज़ब्त कीं पुलिस ने डॉक्टर को हिरासत में लेकर ज़मानत पर रिहा कर दिया1
- એકતરફી પ્રેમનું ખતરનાક રૂપ યુવતીને કેદ કરી હત્યાનો પ્રયાસ1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1