logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

NEW GUJARAT SAMACHAR advertise shital 98750 51223

on 20 September
user_New Gujarat (Samachar)
New Gujarat (Samachar)
Advertising Photographer Rajkot•
on 20 September
03d2476e-4586-4df9-b82b-9f95ccd4348e

NEW GUJARAT SAMACHAR advertise shital 98750 51223

More news from Botad and nearby areas
  • ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    1
    ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    8 hrs ago
  • Radhe🙏❤️
    1
    Radhe🙏❤️
    user_Rameshbhai keshabhai Hadiyel
    Rameshbhai keshabhai Hadiyel
    Surendranagar•
    20 hrs ago
  • r j devki સાથે આજની વાત.
    1
    r j devki સાથે આજની વાત.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Bhavnagar•
    3 hrs ago
  • • સાબરમતી રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ખુબ મોટા છબરડા... • વાયરલ વીડિયોની હકીકત તમે ધ્યાનથી સાંભળો...!! • ફરીવાર શું વાડજ ટેકરા ઉપર રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં RTI એક્ટિવિસ્ટનું મૃત્યુ થયું. • તેવા બનાવવાની રાહ જોઈ રહી છે સરકાર....?? • હિતેશ ઠક્કર નામ ના વ્યક્તિ ને જાન નું જોખમ છે...?? • સ્વ. બચાવ માટે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલ છે. • આવા વધુ વીડિયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરો.
    1
    • સાબરમતી રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ખુબ મોટા છબરડા... • વાયરલ વીડિયોની હકીકત તમે ધ્યાનથી સાંભળો...!! • ફરીવાર શું વાડજ ટેકરા ઉપર રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં RTI એક્ટિવિસ્ટનું મૃત્યુ થયું. • તેવા બનાવવાની રાહ જોઈ રહી છે સરકાર....?? • હિતેશ ઠક્કર નામ ના વ્યક્તિ ને જાન નું જોખમ છે...?? • સ્વ. બચાવ માટે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલ છે. • આવા વધુ વીડિયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરો.
    user_Rathod Pramodsinh
    Rathod Pramodsinh
    Journalist Ahmedabad•
    23 hrs ago
  • *દ્વારકાની યાત્રા અધૂરી રહી! પીપળીયા નજીક વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના 4 પદયાત્રીઓને ટ્રકે કચડતા કરુણ મોત* આ અકસ્માતમાં જાન ગુમાવનાર ચારેય મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે: દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર) અમજભાઈ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર) પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે, જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા જ બનાસકાંઠાના તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
    1
    *દ્વારકાની યાત્રા અધૂરી રહી! પીપળીયા નજીક વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના 4 પદયાત્રીઓને ટ્રકે કચડતા કરુણ મોત*
આ અકસ્માતમાં જાન ગુમાવનાર ચારેય મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે:
દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર)
અમજભાઈ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર)
પોલીસ કાર્યવાહી 
ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે, જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા જ બનાસકાંઠાના તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Journalist Banaskantha•
    2 hrs ago
  • આમોદ નજીક હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શમા હોટલ સામે ટ્રકની ટક્કરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. જંબુસરથી ભરૂચ તરફ જઈ રહેલા બાઈક ચાલકને આમોદથી કરજણ તરફ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગ સાથે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ યુવકને જંબુસર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જોકે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
    1
    આમોદ નજીક હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.
શમા હોટલ સામે ટ્રકની ટક્કરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. જંબુસરથી ભરૂચ તરફ જઈ રહેલા બાઈક ચાલકને આમોદથી કરજણ તરફ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગ સાથે અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ યુવકને જંબુસર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જોકે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
    user_Daily amod news
    Daily amod news
    Bharuch•
    7 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana•
    12 hrs ago
  • मोदी जी का जोर्डन दौरा। रिपोर्ट।
    1
    मोदी जी का जोर्डन दौरा। रिपोर्ट।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Bhavnagar•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.