logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

DAHOD..AAP नेता,युवराज सिंह जाडेजा का लिमखेड़ा मे धमाकेदार भाषण। #dahodnews #aap #breaking #gujarat

7 hrs ago
user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
RJ BHARAT NEWS7...सदैव सत्य के
દાહોદ, દાહોદ, ગુજરાત•
7 hrs ago

DAHOD..AAP नेता,युवराज सिंह जाडेजा का लिमखेड़ा मे धमाकेदार भाषण। #dahodnews #aap #breaking #gujarat

More news from ગુજરાત and nearby areas
  • હાલોલના દેસાઈ ફળિયા ખાતે આજે સવારે સર્જાયેલી ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર આજે સોમવારે સવારે અંદાજે 8:30 વાગ્યાના આસપાસ એક અજાણ્યા ટેમ્પો ચાલક દેસાઈ ફળિયા પાસે થી પસાર થતો હતો. તે દરમિયાન ટેમ્પો અચાનક વીજપોલ સાથે અથડાતા વીજપોલ તૂટી ગયો હતો. તૂટી પડેલો વીજપોલ સામે આવેલ મકાન પર અડી જતા મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક જાણ MGVCL ને કરી હતી.જાણ થતાં MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કરી જતી રહી હતી. વીજ કર્મચારીઓ દ્વારા બપોર સુધી વધુ નુકસાન અટકાવવા અને વીજ પુરવઠો સલામત રીતે પુનઃસ્થાપિત કરવા કોઈજ નક્કર કામગીરી ન કરતા સ્થાનિક રહીશો માં ભારે રોષ જોવા ફેલાયો છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
    1
    હાલોલના દેસાઈ ફળિયા ખાતે આજે સવારે સર્જાયેલી ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર આજે સોમવારે સવારે અંદાજે 8:30 વાગ્યાના આસપાસ એક અજાણ્યા ટેમ્પો ચાલક દેસાઈ ફળિયા પાસે થી પસાર થતો હતો. તે દરમિયાન ટેમ્પો અચાનક વીજપોલ સાથે અથડાતા વીજપોલ તૂટી ગયો હતો. તૂટી પડેલો વીજપોલ સામે આવેલ મકાન પર અડી જતા મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક જાણ MGVCL ને કરી હતી.જાણ થતાં MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કરી જતી રહી હતી. વીજ કર્મચારીઓ દ્વારા બપોર સુધી વધુ નુકસાન અટકાવવા અને વીજ પુરવઠો સલામત રીતે પુનઃસ્થાપિત કરવા કોઈજ નક્કર કામગીરી ન કરતા સ્થાનિક રહીશો માં ભારે રોષ જોવા ફેલાયો છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Mill Owner સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    13 hrs ago
  • Post by Yunis Parmar CRIME ATTACK NEW
    1
    Post by Yunis Parmar  CRIME ATTACK NEW
    user_Yunis Parmar  CRIME ATTACK NEW
    Yunis Parmar CRIME ATTACK NEW
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    2 hrs ago
  • ऑस्ट्रेलिया का 'फ्री' धमाका: क्या दुनिया की सरकारें लेंगी सबक?"
    1
    ऑस्ट्रेलिया का 'फ्री' धमाका: क्या दुनिया की सरकारें लेंगी सबक?"
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • SBMG યોજના હેઠળ દાહોદ તાલુકાના નાની ખરજ ગામમાં નવી ડમ્પિંગ સાઈટ માટે કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ બપોરે 2 કલાકે આપેલ માહિતી અનુસાર ગામમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે નવા ડમ્પિંગ સ્થળે ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડામાં તાડપત્રી પાથરીને જૂની ડમ્પિંગ સાઈટ પરનો તમામ કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચરાને યોગ્ય રીતે સંભાળવા માટે ઉપરથી પણ તાડપત્રી પાથરવામાં આવી છે, જેથી પર્યાવરણ પર તેની અસર ઓછી થાય અને ગંદકી ફેલાતી અટકે. આ કામગીરીથી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
    1
    SBMG યોજના હેઠળ દાહોદ તાલુકાના નાની ખરજ ગામમાં નવી ડમ્પિંગ સાઈટ માટે કામગીરી હાથ ધરાઈ 
આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ બપોરે 2 કલાકે આપેલ માહિતી અનુસાર ગામમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે નવા ડમ્પિંગ સ્થળે ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડામાં તાડપત્રી પાથરીને જૂની ડમ્પિંગ સાઈટ પરનો તમામ કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કચરાને યોગ્ય રીતે સંભાળવા માટે ઉપરથી પણ તાડપત્રી પાથરવામાં આવી છે, જેથી પર્યાવરણ પર તેની અસર ઓછી થાય અને ગંદકી ફેલાતી અટકે. આ કામગીરીથી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Mill Owner સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.