કામરેજ તાલુકાના નવાગામની સીમમા દુર્ગા સર્વિસ સ્ટેશનની સામેથી વરલી મટકાના જુગારનો વલણ લખનાર આરોપીને રોકડ રકમ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ કામરેજ તાલુકાના નવાગામની સીમમા દુર્ગા સર્વિસ સ્ટેશનની સામેથી વરલી મટકાના જુગારનો વલણ લખનાર આરોપીને રોકડ રકમ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુત્તિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન જી પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ નાઓએ એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં પ્રોહી.-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દીશામાં વર્ક આઉટ કરેલ. દરમ્યાન એલ.સી.બી શાખાના એ.એન. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી, સુરત જિલ્લા વિસ્તારના કામરેજ પો.સ્ટે.માં પ્રોહી-જુગારની પ્રવુતી શોધી કાઢવા બાબતે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન એલ.સી.બી/પેરોલ ફર્લો શાખાના અ.હે.કો.વિક્રમભાઇ સગરામભાઇ તથા આ હે.કો. રાજેશભાઇ બળદેવભાઇ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, 'મૌજે નવાગામની કામરેજ ચાર રસ્તાથી ઉમા મંગલ હોલ તરફ જતા રોડ ઉપર દુર્ગા સર્વિસ સ્ટેશનની સામે જાહેરમાં મુકેશભાઇ પટેલ નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મળતીયા માણસો દ્વારા મુંબઇથી નીકળતા વરલી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર મોબાઇલમાં સોશ્યલ મિડીયા એપ્લીકેશન મારફતે આંકો લખી લઈ પૈસાનો હારજીતનો જુગાર રમી-રમાડે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે.' તેવી ચોક્કસ હકિકત મળતા બાતમી હકિકતવાળી જગ્યાએ તાત્કાલીક રેડ કરી, વરલી મટકાના જુગારના મોબાઇલ ફોનમા વોટસએપ એપ્લીકેશનમાં આંક લખનાર તથા વલણ લેનાર ઇસમને ઝડપી પાડી, સદર ઇસમ પાસેથી રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન નંગ-૦૨ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વરલી મટકાના આંકો ફરકનો જુગાર રમાડનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓના નામ સરનામા 1. વલણ લખનાર:- મુકેશભાઇ ઝવેરભાઇ પટેલ ઉ.વ૫૧ ધંધો મજુરી રહે. નવાગામ, પાછલુ ફળીયુ તા.કામરેજ જી.સુરત. 2 વોન્ટેડ:- વરલી મટકાના આંકો ફરકનો જુગાર રમાડનાર:- ગેહનાબેન ગીરીશભાઇ ગાબુ રહેલસકાણા, પટેલ ફળીયુ, સુરત શહેર તથા પોલીસ તપાસમાં નિકળે તે વિગેરે પકડાયેલ આરોપી પાસેથી કબ્જે કરેલ મદ્દામાલની વિગત પકડાયેલ આરોપીઓ પાસેથી મળી આવેલ કુલ્લ રોકડા રૂ.૩૫,૮૨૦/- મોબાઈલ નંગ-૨, જેની કુલ્લે કિ.રૂ.૫,૫૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૧,૩૨૦/- ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે - શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય > શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય > શ્રી એ. એન. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર > અ.હે.કો.વિક્રમભાઇ સગરામભાઇ - અ.હે.કો મહેશભાઇ ચંદુભાઇ - આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈ - અ.પો.કો.રમેશભાઇ માયાભાઇ
કામરેજ તાલુકાના નવાગામની સીમમા દુર્ગા સર્વિસ સ્ટેશનની સામેથી વરલી મટકાના જુગારનો વલણ લખનાર આરોપીને રોકડ રકમ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ કામરેજ તાલુકાના નવાગામની સીમમા દુર્ગા સર્વિસ સ્ટેશનની સામેથી વરલી મટકાના જુગારનો વલણ લખનાર આરોપીને રોકડ રકમ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુત્તિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન જી પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ નાઓએ એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં પ્રોહી.-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દીશામાં વર્ક આઉટ કરેલ. દરમ્યાન એલ.સી.બી શાખાના એ.એન. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી, સુરત જિલ્લા વિસ્તારના કામરેજ પો.સ્ટે.માં પ્રોહી-જુગારની પ્રવુતી શોધી કાઢવા બાબતે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન એલ.સી.બી/પેરોલ ફર્લો શાખાના અ.હે.કો.વિક્રમભાઇ સગરામભાઇ તથા આ હે.કો. રાજેશભાઇ બળદેવભાઇ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, 'મૌજે નવાગામની કામરેજ ચાર રસ્તાથી ઉમા મંગલ હોલ તરફ જતા રોડ ઉપર
દુર્ગા સર્વિસ સ્ટેશનની સામે જાહેરમાં મુકેશભાઇ પટેલ નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મળતીયા માણસો દ્વારા મુંબઇથી નીકળતા વરલી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર મોબાઇલમાં સોશ્યલ મિડીયા એપ્લીકેશન મારફતે આંકો લખી લઈ પૈસાનો હારજીતનો જુગાર રમી-રમાડે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે.' તેવી ચોક્કસ હકિકત મળતા બાતમી હકિકતવાળી જગ્યાએ તાત્કાલીક રેડ કરી, વરલી મટકાના જુગારના મોબાઇલ ફોનમા વોટસએપ એપ્લીકેશનમાં આંક લખનાર તથા વલણ લેનાર ઇસમને ઝડપી પાડી, સદર ઇસમ પાસેથી રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન નંગ-૦૨ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વરલી મટકાના આંકો ફરકનો જુગાર રમાડનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓના નામ સરનામા 1. વલણ લખનાર:- મુકેશભાઇ ઝવેરભાઇ પટેલ ઉ.વ૫૧ ધંધો મજુરી રહે. નવાગામ, પાછલુ ફળીયુ તા.કામરેજ જી.સુરત. 2 વોન્ટેડ:- વરલી મટકાના આંકો ફરકનો જુગાર રમાડનાર:- ગેહનાબેન ગીરીશભાઇ ગાબુ રહેલસકાણા, પટેલ ફળીયુ, સુરત શહેર તથા પોલીસ તપાસમાં નિકળે તે વિગેરે પકડાયેલ આરોપી પાસેથી કબ્જે કરેલ મદ્દામાલની વિગત પકડાયેલ આરોપીઓ પાસેથી મળી આવેલ કુલ્લ રોકડા રૂ.૩૫,૮૨૦/- મોબાઈલ નંગ-૨, જેની કુલ્લે કિ.રૂ.૫,૫૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૧,૩૨૦/- ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે - શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય > શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય > શ્રી એ. એન. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર > અ.હે.કો.વિક્રમભાઇ સગરામભાઇ - અ.હે.કો મહેશભાઇ ચંદુભાઇ - આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈ - અ.પો.કો.રમેશભાઇ માયાભાઇ
- सावधान..!! ऑनलाइन ट्रेडिंग खोज रहे हैं?? सूरत के शख्स ने गंवाए 25 लाख, जानें जालसाजों के नए 'मोडस ऑपरेंडी'1
- સુરત ઉધના સ્ટેશન પર માનવમહેરામણ: રજાઓ અને ગેસ અછતને કારણે યુપી-બિહાર જવા માટે ઉધના રેલ્વે સ્ટેશન પર હજારો મુસાફરો ઉમટી પડ્યા. કાળઝાળ તડકામાં પાર્કિંગ એરિયા સુધી મુસાફરોની લાંબી કતારો લાગી, ટ્રેનની રાહ જોતા હજારો લોકો મજબૂર બન્યા. ઉદ્યોગોમાં ગેસની અછત અને વેકેશનના માહોલને પગલે પરપ્રાંતિયોનો વતન તરફ ભારે ધસારો જોવા મળ્યો. ઉધના સ્ટેશન અને બહારના ભાગે હજારોની સંખ્યામાં ઉમટેલી મેદનીને પગલે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની.1
- बारडोली टाउन पुलिस ने तीन साथिया चोरों को वाहनों के साथ गिरफ्तार का सफलता हासिल की।1
- सूरत से कामगारों का पलायन जारी क्या है कारण रसोई गैस या कुछ और1
- Post by Prasar sandesh news1
- भारत टीवी 24 न्यूज़ पफुल भाई पंसेरिया सूरत की धरती से गूंजा जीत का नाद! सूरत नगर निगम चुनाव-2027 चुनाव प्रचार के दौरान वार्ड नंबर 17 (पुणे पूर्व) में मिले अभूतपूर्व जनसमर्थन और आशीर्वाद ने एक बार फिर भारी बहुमत से कमल खिलाने का फैसला कर दिया है। रिपोर्टिंग महेंद्रसिंह परमार1
- प्रधानमंत्री मोदी ने 'नारी शक्ति' से मांगी माफी, कहा— "अन्याय के लिए क्षमा याचना"1
- लिंबायत पुलिसने तोड़फोड़ करने वालो को गिरफ्तार किया लिंबायत पुलिस ने ऑटो रिक्शा और क्रेटा कारों में तोड़फोड़ करने वाले धर्मेंद्र चौधरी और झगड़े में शामिल बालकिशोर को गिरफ्तार किया और सोसायटीमें जुलूस निकालकर आरोपियो को कायदाका भान कराया1
- Post by Prasar sandesh news2