ભિલોડાના દહેગામડા દૂધ મંડળીમાં લાખોનો ભ્રષ્ટાચાર છતાંય સાબર ડેરી અને રજીસ્ટાર ચુપ કેમ???. દેહેગામડા દૂધ મંડળીના ચેરમેન મળતીયાઓ છેલ્લા દસ વ ર્ષથી લાખો રૂપિયા નું દૂધ કૌભાંડ ગ્રાહકોના આઠ થી દસ પગાર અધ્ધર તાલે ચેરમેનનું દૂધ નથી ત્યારે ચેરમેન પદ, અને એથી વધુ સાબર ડેરીમાંથી ત્રીસ લાખ ની પર્સનલ લોન સાબરડેરી આપેલ છે. ડેરીના પગાર રસ્તામાંથી ડુપ્લીકેટ ચોર ઉભા કરી પગાર હાડપી જવો, દાણના પૈસા બારોબાર ખાઈ જવા, ભાવ ફેર નફો આ બધું બારોબાર ચાઉં કરી જવું, અને ગ્રાહકોની આપવી ધાક ધમકી, વ્હાલા નીતિથી બબ્બે ફેટ કાઢવા દૂધમાં પાણી રેડીને બોગસ પગાર લેવા , ડેરી બનાવવા માટે 1.5 કરોડ આસપાસ માતબર રકમની લોનોબારોબાર, ડેરીનું મકાન આજ દિન સુધી બનાવ્યું નથી. ચેરમેન તમામ પૈસા પર્સનલ કામમાં વાપર્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ છે સાથે આ ચેરમેન ની વિરુદ્ધમાં સાબર ડેરી મિલ્ક વિભાગ,અને રજીસ્ટર કચેરીમાં લેખિતમાં ફરિયાદોમાં ગ્રામજનો આક્ષેપ છે કે ડેરીના ઓડિટર અને કર્મચારીઓ મિલી ભગત છે કે કેમ??? આ ચેરમેન લોક મુખે બણગા મારે છે કે મારી સાથે મોટા ગજાના નામચીન મંત્રી નો સાથ છે.તમારાથી જે થાય તે કરી લો. તો આ ગામના લોકો જાય તો કહા જાયે તેવી સ્થિતિ પેદા થઈ છે. ગ્રામજનોની માંગ છે કે સાત મહિના થી મહિલા ડેરી ની માંગણી કરેલ છે આજ દિન સુધી મહિલાદૂધ મંડળી ની મંજૂરી મળી નથી. ડેરી માં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે, મહિલા દૂધ મંડળીની માંગ પૂરી કરવામાં આવે તેવી માગણી છે. જવાનસિંહ ઠાકોર ખબરદાર ન્યૂઝ રવલ્લી મો. 9638500650.
ભિલોડાના દહેગામડા દૂધ મંડળીમાં લાખોનો ભ્રષ્ટાચાર છતાંય સાબર ડેરી અને રજીસ્ટાર ચુપ કેમ???. દેહેગામડા દૂધ મંડળીના ચેરમેન મળતીયાઓ છેલ્લા દસ વ ર્ષથી લાખો રૂપિયા નું દૂધ કૌભાંડ ગ્રાહકોના આઠ થી દસ પગાર અધ્ધર તાલે ચેરમેનનું દૂધ નથી ત્યારે ચેરમેન પદ, અને એથી વધુ સાબર ડેરીમાંથી ત્રીસ લાખ ની પર્સનલ લોન સાબરડેરી આપેલ છે. ડેરીના પગાર રસ્તામાંથી ડુપ્લીકેટ ચોર ઉભા કરી પગાર હાડપી જવો, દાણના પૈસા બારોબાર ખાઈ
જવા, ભાવ ફેર નફો આ બધું બારોબાર ચાઉં કરી જવું, અને ગ્રાહકોની આપવી ધાક ધમકી, વ્હાલા નીતિથી બબ્બે ફેટ કાઢવા દૂધમાં પાણી રેડીને બોગસ પગાર લેવા , ડેરી બનાવવા માટે 1.5 કરોડ આસપાસ માતબર રકમની લોનોબારોબાર, ડેરીનું મકાન આજ દિન સુધી બનાવ્યું નથી. ચેરમેન તમામ પૈસા પર્સનલ કામમાં વાપર્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ છે સાથે આ ચેરમેન ની વિરુદ્ધમાં સાબર ડેરી મિલ્ક વિભાગ,અને
રજીસ્ટર કચેરીમાં લેખિતમાં ફરિયાદોમાં ગ્રામજનો આક્ષેપ છે કે ડેરીના ઓડિટર અને કર્મચારીઓ મિલી ભગત છે કે કેમ??? આ ચેરમેન લોક મુખે બણગા મારે છે કે મારી સાથે મોટા ગજાના નામચીન મંત્રી નો સાથ છે.તમારાથી જે થાય તે કરી લો. તો આ ગામના લોકો જાય તો કહા જાયે તેવી સ્થિતિ પેદા થઈ છે. ગ્રામજનોની માંગ છે કે સાત મહિના થી મહિલા ડેરી ની માંગણી કરેલ છે
આજ દિન સુધી મહિલાદૂધ મંડળી ની મંજૂરી મળી નથી. ડેરી માં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે, મહિલા દૂધ મંડળીની માંગ પૂરી કરવામાં આવે તેવી માગણી છે. જવાનસિંહ ઠાકોર ખબરદાર ન્યૂઝ રવલ્લી મો. 9638500650.
- HKHitendra KumarValsad, Gujarat😡9 hrs ago
- ARVALLI : ધનસુરાના શિકા ગામે 6 મકાનોમાં ચોરી || ARV NEWS ||1
- Arvalli - ચાર માસ અગાઉ થયેલા વિદ્યાર્થીના મોત મામલે શિક્ષક સામે નોંધાયો ગુનો1
- EVENING BULLETIN: આજના તાજા સમાચાર || ARVALLI SAMACHAR || 08-01-20251
- Arvalli : બાળકીને ઘરમાં રાખી મદદ કરનાર કિશોરની માતા સહિત 5 લોકોની ધરપકડ | MantavyaNews1
- ARVALLI: સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ ધ્વારા દારૂ પકડાયો1
- અરવલ્લી જિલ્લાની મરડિયા જીતપુર હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી1
- Arvalli | અરવલ્લીના ધનસુરામાં દુષ્કર્મના આરોપીઓ ઝડપાયા | Dhansura | Police | Shorts | Gujarat1
- અરવલ્લી બાયડના નવી વાસણી ખાતે 11 કુંડી ગાયત્રી યજ્ઞ સંપન્ન1