Shuru
Apke Nagar Ki App…
હાલોલ ટોલ નાકા નજીક ટેન્કર ચાલક ઉપર હુમલો
RC
Rakesh Chauhan
હાલોલ ટોલ નાકા નજીક ટેન્કર ચાલક ઉપર હુમલો
More news from Chhotaudepur and nearby areas
- Post by MAYUDIN KHATRI1
- શક્તિપીઠ નું શુદ્ધિકરણ; મહાકાળી મંદિર ધોવામાં આવ્યું, ગર્ભગૃહ માં પૂજા કરાઈ. સવારે મંદિર દર્શનર્થીઓ માટે ખોલાશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર આવેલા શક્તિપીઠ મહાકાળી મંદિર ને આજે સાંજે દર્શનર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. મંદિર ના ગર્ભગૃહ માં ચોર પ્રવેશ્યો હતો અને માતાજી ના શૃંગાર ના આભૂષણો ની ચોરી કરી ફરાર થઇ ગયો હતો, જે અંગે ફરિયાદ બાદ પંચમહાલ જિલ્લા પોલીસે ચોર ને ઝડપી પાડી ગઈ કાલે ચોર ને મંદિર માં લઇ જઇ રિકન્ટ્રક્શન ની કામગીરી પૂર્ણ કરતા શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર અને ગર્ભગૃહ ને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધ કરવાની કામગીરી કરવામાં આવી હતી. શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 24 ની મોડી રાત્રે ઘરફોડિયા દ્વારા કડી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને મહાકાળી માતાજીના આભૂષણોની કરવામાં આવેલી ચોરીની ઘટનામાં શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા પાવાગઢ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ઊંડી તાપસ ના અંતે લાભ પાંચમ ના દિવસે મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખ જેટલી રકમના સોનાના 6 હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ સાથે એક ની ધરપકડ કરી હતી. જે બાદ આરોપી ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી ને મંદિર માં લઈ જઈ રિકન્ટ્રક્શન ની કામગીરી કરી દેવામાં આવતા આજે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ને શુદ્ધ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સાંજે 4 વાગ્યે મંદિર દર્શનર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસર અને મંદિર ને પાણી છાંટી ધોવામાં આવ્યા હતા. તો મંદિર ના ગર્ભગૃહ ને પણ ગંગાજળ થી ધોવામાં આવ્યા હતા, શાસ્ત્રોક્ત વિધિ થી મંત્રોચ્ચાર સાથે શરૂ કરવામાં આવેલી પૂજા મોડી સાંજ સુધી ચાલી હતી. મહાકાળી માતાજી મંદિર ની સાથે ગર્ભગૃહ માં રાખવામાં આવેલી તમામ ચીજ વસ્તુઓ ને ગંગાજળ વાળા પાણી થી શુદ્ધ કરવામાં આવી હતી.2
- Post by ભુપેન્દ્રસિંહખેર1
- Yaar aisa kyu karte ho???🥹😅 Kya bolti dimplesingh__05 _rajput._.nishi_ 🥹🤣 Har saal ka observation hai🥹1
- YouTube Channel Pragneshjani KTMNIZAMPURA2222 #ktm #ktmindia #ktmofficial #duke #duke390 #duke200 #duke250 #duke125 #rc #rcb #mi #csk #vadodara #baroda #amd #adventure #adventure #adv #anad #surat #vapi #dahod #halol #godhra #vapi #rajkot #jamnagar #bharuch 9998222551 99982225501
- ઓ જીવણજી 🤍🌃1
- #ᴀᴅɪᴠᴀsɪ #shrotsvideo #viralvideos #panchmahals #gujrati timli1
- #220lovers❤️😎1
- વડોદરા માં બાવાની ગેંગ આવી છેજે રુદ્રાક્ષ નો પારો આપી ને વશીકરણ કરી ને લૂંટ કરે છે બધાજ લોકે ને સચેત1