logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દિયોદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 8 થી 9 વાગ્યા દરમિયાન 2.73 ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટરના આદેશ મુજબ દિયોદર પંથકની શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી હતી. જોકે, બપોર સુધી આકાશ ખુલ્લું હતું અને તડકો પણ હતો. બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે વધુ જોરદાર બન્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ભયાવહ બન્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વર્તમાનમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા હોવાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.

2 hrs ago
user_Merajung News
Merajung News
Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago

દિયોદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 8 થી 9 વાગ્યા દરમિયાન 2.73 ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટરના આદેશ મુજબ દિયોદર પંથકની શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી હતી. જોકે, બપોર સુધી આકાશ ખુલ્લું હતું અને તડકો પણ હતો. બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે વધુ જોરદાર બન્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ભયાવહ બન્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વર્તમાનમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા હોવાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.

More news from ગુજરાત and nearby areas
  • સાંતલપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં -પંથકમાં વરસાદી માહોલ જામ્યો: આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા જોઈ લોકો ધાબે ચડી આકાશી નજારો જોતા જોવા મળ્યા સાંતલપુર સાંતલપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં -પંથકમાં વરસાદી માહોલ જામ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા જોઈ લોકો ધાબે ચડી આકાશી નજારો જોતા જોવા મળ્યા ઠંડા પવન સાથે વાતાવરણ ખુશનુમાં બન્યું - સાંતલપુર વિસ્તારમા અચાનક વાતાવરણમા પલટો આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી. વરસાદની સંભાવનાને લઈને તાલુકાભરમાં લોકોની નજર આકાશ તરફ મંડાઈ.વારાહી, સાંતલપુર સહિત ગ્રામ્ય વિસ્તારમા જામ્યો વરસાદી માહોલ - રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    સાંતલપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં -પંથકમાં વરસાદી માહોલ જામ્યો: આકાશમાં કાળા ડિબાંગ વાદળો  છવાતા જોઈ લોકો ધાબે ચડી આકાશી નજારો જોતા જોવા મળ્યા 

સાંતલપુર
સાંતલપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં -પંથકમાં વરસાદી માહોલ જામ્યો.
આકાશમાં કાળા ડિબાંગ વાદળો  છવાતા જોઈ લોકો ધાબે ચડી આકાશી નજારો જોતા જોવા મળ્યા 
ઠંડા પવન સાથે વાતાવરણ ખુશનુમાં બન્યું - સાંતલપુર વિસ્તારમા અચાનક વાતાવરણમા પલટો આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી.
વરસાદની સંભાવનાને લઈને તાલુકાભરમાં લોકોની નજર આકાશ તરફ મંડાઈ.વારાહી, સાંતલપુર સહિત ગ્રામ્ય વિસ્તારમા જામ્યો વરસાદી માહોલ -
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • लोकेशन मुखेड महाराष्ट्र अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई। आज 1 अगस्त के अवसर पर महाराष्ट्र के नांदेड़ जिले के मुखेड तहसील अंतर्गत जांब बुद्रुक गांव में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई। कार्यक्रम की शुरुआत ग्राम पंचायत कार्यालय में ध्वजारोहण एवं महान विभूतियों के पूजन से हुई। इस अवसर पर सरपंच श्री वसंतराव गायकवाड तथा जांब बुद्रुक पुलिस चौकी के जमादार श्री अंगद कदम सहित अनेक मान्यवर उपस्थित रहे। इसके बाद जयभीम नगर स्थित नालंदा बुद्ध विहार तथा लोकशाहीर अण्णाभाऊ साठे समाज मंदिर में ध्वजारोहण किया गया और राष्ट्रगान के साथ महान विभूतियों को श्रद्धांजलि अर्पित की गई। बाद में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे सभागृह में आयोजित मुख्य कार्यक्रम में सैकड़ों समाजबंधुओं एवं नागरिकों ने भाग लिया। उपस्थित गणमान्य व्यक्तियों ने लोकशाहीर अण्णाभाऊ साठे की प्रतिमा एवं पुतले पर पुष्पांजलि अर्पित कर उन्हें भावपूर्ण श्रद्धांजलि दी। इस अवसर पर डॉ. बाबासाहेब आंबेडकर, लोकमान्य तिलक, छत्रपति शिवाजी महाराज, महात्मा बसवेश्वर तथा क्रांतिसूर्य महात्मा ज्योतिबा फुले के जयघोष से पूरा वातावरण देशभक्ति और सामाजिक समरसता के रंग में रंग गया। कार्यक्रम के अंत में मातंग समाज की ओर से गांव के सभी नागरिकों का अभिनंदन किया गया। मुखेड तहसील रीपोर्टर : मनोहर भाऊ यरपुरवाड
    1
    लोकेशन मुखेड महाराष्ट्र 
अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई।


आज 1 अगस्त के अवसर पर महाराष्ट्र के नांदेड़ जिले के मुखेड तहसील अंतर्गत जांब बुद्रुक गांव में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की जयंती तथा लोकमान्य बाल गंगाधर तिलक की पुण्यतिथि श्रद्धा और उत्साह के साथ मनाई गई।

कार्यक्रम की शुरुआत ग्राम पंचायत कार्यालय में ध्वजारोहण एवं महान विभूतियों के पूजन से हुई। इस अवसर पर सरपंच श्री वसंतराव गायकवाड तथा जांब बुद्रुक पुलिस चौकी के जमादार श्री अंगद कदम सहित अनेक मान्यवर उपस्थित रहे।

इसके बाद जयभीम नगर स्थित नालंदा बुद्ध विहार तथा लोकशाहीर अण्णाभाऊ साठे समाज मंदिर में ध्वजारोहण किया गया और राष्ट्रगान के साथ महान विभूतियों को श्रद्धांजलि अर्पित की गई।

बाद में साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे सभागृह में आयोजित मुख्य कार्यक्रम में सैकड़ों समाजबंधुओं एवं नागरिकों ने भाग लिया। उपस्थित गणमान्य व्यक्तियों ने लोकशाहीर अण्णाभाऊ साठे की प्रतिमा एवं पुतले पर पुष्पांजलि अर्पित कर उन्हें भावपूर्ण श्रद्धांजलि दी।

इस अवसर पर डॉ. बाबासाहेब आंबेडकर, लोकमान्य तिलक, छत्रपति शिवाजी महाराज, महात्मा बसवेश्वर तथा क्रांतिसूर्य महात्मा ज्योतिबा फुले के जयघोष से पूरा वातावरण देशभक्ति और सामाजिक समरसता के रंग में रंग गया।

कार्यक्रम के अंत में मातंग समाज की ओर से गांव के सभी नागरिकों का अभिनंदन किया गया।

मुखेड तहसील रीपोर्टर : मनोहर भाऊ यरपुरवाड
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • થરાદ માંથી 24 કલાકમાં દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપાયા ... ભારતમાળા રોડ પર થરાદની કાર્યવાહી... સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો ... 15,46,971 નો મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ..
    2
    થરાદ માંથી 24 કલાકમાં દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપાયા ...

ભારતમાળા રોડ પર થરાદની કાર્યવાહી...

સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો ...


15,46,971 નો મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ..
    user_Jitubhai barot
    Jitubhai barot
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • દેશ ભરમાં વિધાર્થીઓ ના હીત માટે સરકાર નો મોટો નિર્ણય. અને પેપર લીક મામલે કડક કાર્યવાહી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    દેશ ભરમાં વિધાર્થીઓ ના હીત માટે સરકાર નો મોટો નિર્ણય. અને પેપર લીક મામલે કડક કાર્યવાહી. 

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    1
    મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    user_Zala Jitendrasinh Morwada
    Zala Jitendrasinh Morwada
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • ધાનેરા માં મેઘરાજા ની જોરદાર એન્ટ્રી બે ત્રણ દિવસ બફારા અને ઉકળાટ બાદ મેઘરાજા મન મૂકી ને વરસ્યા
    1
    ધાનેરા માં મેઘરાજા ની જોરદાર એન્ટ્રી બે ત્રણ દિવસ બફારા અને ઉકળાટ બાદ મેઘરાજા મન મૂકી ને વરસ્યા
    user_ઈકબાલ મેમણ
    ઈકબાલ મેમણ
    Local News Reporter ધાનેરા, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મામલો સામે આવ્યો છે. હાંશાપુર હદ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર ખાનગી માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. મળતી માહિતી મુજબ, જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેના માલિક હરેશભાઈ પટેલે પોતાની માલિકીની જમીનની હદમાં સ્વખર્ચે લોખંડના તારની વાડ કરી દીધી છે. પરિણામે રોડનો એક ભાગ વાડથી બંધ થઈ જતાં આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે નગરપાલિકાએ રોડનું કામ શરૂ કરતા અગાઉ જમીનની માલિકી અને હદ અંગે જરૂરી ખરાઈ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ બંધ થતાં અવરજવર પર અસર પડી છે અને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. વિપક્ષ અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તથા સંબંધિત અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીને કારણે અંદાજે રૂ. 8થી 10 લાખ જેટલા જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ ગયો હોવાની આશંકા છે. હવે સમગ્ર મામલે રોડ કયા આધારે અને કઈ જમીન પર મંજૂર કરવામાં આવ્યો, કામ શરૂ કરતા પહેલાં જમીનની હદ અને માલિકીની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ જાહેર નાણાંના થયેલા ખર્ચની જવાબદારી કોની છે તે અંગે તપાસની માંગ ઉઠી છે. સ્થાનિકોમાંથી જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી જો કોઈ બેદરકારી કે નિયમભંગ થયો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંનો યોગ્ય હિસાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો

પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો
પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મામલો સામે આવ્યો છે. હાંશાપુર હદ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર ખાનગી માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે.
મળતી માહિતી મુજબ, જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેના માલિક હરેશભાઈ પટેલે પોતાની માલિકીની જમીનની હદમાં સ્વખર્ચે લોખંડના તારની વાડ કરી દીધી છે. પરિણામે રોડનો એક ભાગ વાડથી બંધ થઈ જતાં આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તો ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે નગરપાલિકાએ રોડનું કામ શરૂ કરતા અગાઉ જમીનની માલિકી અને હદ અંગે જરૂરી ખરાઈ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ બંધ થતાં અવરજવર પર અસર પડી છે અને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
વિપક્ષ અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તથા સંબંધિત અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીને કારણે અંદાજે રૂ. 8થી 10 લાખ જેટલા જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ ગયો હોવાની આશંકા છે.
હવે સમગ્ર મામલે રોડ કયા આધારે અને કઈ જમીન પર મંજૂર કરવામાં આવ્યો, કામ શરૂ કરતા પહેલાં જમીનની હદ અને માલિકીની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ જાહેર નાણાંના થયેલા ખર્ચની જવાબદારી કોની છે તે અંગે તપાસની માંગ ઉઠી છે.
સ્થાનિકોમાંથી જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી જો કોઈ બેદરકારી કે નિયમભંગ થયો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંનો યોગ્ય હિસાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    6 hrs ago
  • लोकेशन -पीलीभीत वन्दे भारत न्यूज़ टीवी विकासशील /व्यूरोचीफ पीलीभीत स्लग - निशुल्क मेडिकल कैंप का आयोजन, ग्रामीणों को मिली स्वास्थ्य सेवाएं एंकर - पीलीभीत की बरखेड़ा विधानसभा क्षेत्र के भैरों कला गांव में शुक्रवार को विधायक स्वामी प्रवक्तानंद के सहयोग से निःशक्त जन सेवा संस्थान द्वारा निशुल्क मेडिकल कैंप का आयोजन किया गया। इस कैंप में बड़ी संख्या में ग्रामीणों ने पहुंचकर अपने स्वास्थ्य की जांच कराई। कैंप में विशेषज्ञ चिकित्सकों ने मरीजों का स्वास्थ्य परीक्षण कर आवश्यक परामर्श दिया। इसके साथ ही जरूरतमंद लोगों को निशुल्क दवाइयों का वितरण किया गया। आवश्यकता के अनुसार कई लोगों को आंखों के चश्मे, कानों की सुनने की मशीन तथा अन्य सहायक उपकरण भी उपलब्ध कराए गए, जिससे ग्रामीणों को काफी राहत मिली। इस अवसर पर विधायक स्वामी प्रवक्तानंद ने कहा कि प्रत्येक व्यक्ति तक बेहतर स्वास्थ्य सुविधाएं पहुंचाना उनकी प्राथमिकता है। उन्होंने कहा कि कई लोग आर्थिक या अन्य कारणों से अस्पतालों तक नहीं पहुंच पाते हैं। ऐसे लोगों को उनके गांव में ही स्वास्थ्य सेवाओं का लाभ मिले, इसी उद्देश्य से विभिन्न स्थानों पर निशुल्क मेडिकल कैंप आयोजित किए जा रहे हैं। कैंप में मौजूद ग्रामीणों ने इस पहल की सराहना करते हुए विधायक स्वामी प्रवक्तानंद, निःशक्त जन सेवा संस्थान के अध्यक्ष अमृत लाल तथा आयोजन से जुड़े सभी लोगों का आभार व्यक्त किया।
    4
    लोकेशन -पीलीभीत

वन्दे भारत न्यूज़ टीवी 
विकासशील /व्यूरोचीफ पीलीभीत 

स्लग - निशुल्क मेडिकल कैंप का आयोजन, ग्रामीणों को मिली स्वास्थ्य सेवाएं


एंकर - पीलीभीत की बरखेड़ा विधानसभा क्षेत्र के भैरों कला गांव में शुक्रवार को विधायक स्वामी प्रवक्तानंद के सहयोग से निःशक्त जन सेवा संस्थान द्वारा निशुल्क मेडिकल कैंप का आयोजन किया गया। इस कैंप में बड़ी संख्या में ग्रामीणों ने पहुंचकर अपने स्वास्थ्य की जांच कराई। कैंप में विशेषज्ञ चिकित्सकों ने मरीजों का स्वास्थ्य परीक्षण कर आवश्यक परामर्श दिया। इसके साथ ही जरूरतमंद लोगों को निशुल्क दवाइयों का वितरण किया गया। आवश्यकता के अनुसार कई लोगों को आंखों के चश्मे, कानों की सुनने की मशीन तथा अन्य सहायक उपकरण भी उपलब्ध कराए गए, जिससे ग्रामीणों को काफी राहत मिली। इस अवसर पर विधायक स्वामी प्रवक्तानंद ने कहा कि प्रत्येक व्यक्ति तक बेहतर स्वास्थ्य सुविधाएं पहुंचाना उनकी प्राथमिकता है। उन्होंने कहा कि कई लोग आर्थिक या अन्य कारणों से अस्पतालों तक नहीं पहुंच पाते हैं। ऐसे लोगों को उनके गांव में ही स्वास्थ्य सेवाओं का लाभ मिले, इसी उद्देश्य से विभिन्न स्थानों पर निशुल्क मेडिकल कैंप आयोजित किए जा रहे हैं। कैंप में मौजूद ग्रामीणों ने इस पहल की सराहना करते हुए विधायक स्वामी प्रवक्तानंद, निःशक्त जन सेवा संस्थान के अध्यक्ष अमृत लाल तथा आयोजन से जुड़े सभी लोगों का आभार व्यक्त किया।
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    4
    🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨
સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી
માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
સાવચેતી:
બિનજરૂરી બહાર ન નીકળો.
ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો.
પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો.
સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.