Shuru
Apke Nagar Ki App…
બાઈકમાં સાપ હોવા છતાં બાઇક ચાલક પાંચથી સાત કિલોમીટર ચલાવીને ગયો ત્યારે જાણવા મળ્યું કે બાઈકમાં સાપ છે પાવાગઢ બાયપાસ પર આવેલા વડા તળાવ નજીક રાયણ વાડિયા ચોકડી પાસે બાયક ચાલકને જાણવા મળ્યું કે બાઈકમાં સાપ છે પાંચ કિલોમીટર ચલાવ્યા બાદ જાણવા મળ્યું કે બાઈકમાં સાપ છે સાપ ને જોય બાદ બાઇક ચાલક ગભરાઈ ગયો હતો ત્યારે બાઈક ઉભીરાખી ને સીટ તેમજ આગળનો ભાગ નો ટોપો ખોલીને સાપને બહાર કાઢવામાં આવ્યો બાઈકમાં સાફ હોવાનું જાણવા મળતા આજુબાજુના લોકો એકઠા થયા હતા
Kiran gohil
બાઈકમાં સાપ હોવા છતાં બાઇક ચાલક પાંચથી સાત કિલોમીટર ચલાવીને ગયો ત્યારે જાણવા મળ્યું કે બાઈકમાં સાપ છે પાવાગઢ બાયપાસ પર આવેલા વડા તળાવ નજીક રાયણ વાડિયા ચોકડી પાસે બાયક ચાલકને જાણવા મળ્યું કે બાઈકમાં સાપ છે પાંચ કિલોમીટર ચલાવ્યા બાદ જાણવા મળ્યું કે બાઈકમાં સાપ છે સાપ ને જોય બાદ બાઇક ચાલક ગભરાઈ ગયો હતો ત્યારે બાઈક ઉભીરાખી ને સીટ તેમજ આગળનો ભાગ નો ટોપો ખોલીને સાપને બહાર કાઢવામાં આવ્યો બાઈકમાં સાફ હોવાનું જાણવા મળતા આજુબાજુના લોકો એકઠા થયા હતા
- Ramanbhai ચુનીલાલ રાઠોડDabhoi, Vadodaraइस कलियुगमे देवता का साक्षात्कार है इस बात का ये जिंदा प्रमाण हैon 3 August
- User4551Godhra, Panch Mahals👏on 8 August
- User8574Godhra, Panch Mahals😡on 3 August
- વિદ્યુતBotad, Gujarat👏on 2 August
More news from Surat and nearby areas
- વાયરલ વીડિયો ની ઘટના થય CCTV.કેદ દાનિશને પિતાની વાત કેમ ખોટી લાગી રામપુરા હમ્મદ પાર્કના દાનિશે આપ ઘાત કર્યો કામ વગર ન ફરવા પિતાએ ઠપકો આપતા અં તિમ પગલું ભર્યું.1
- સુરત શાદેરના રામપુરા વિસ્તારા એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. રામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. less1
- https://youtube.com/shorts/0EfK7haO93A?feature=share1
- इतिहास और संस्कृति।1
- Post by Pradip sinh Vaghela1
- દિયોદર તાલુકાના મોજરુ થી ડુચકવાડા નવીન માર્ગના કામમાં ગેરરીતિ ની રાવ તપાસ થશે? માર્ગનું કામ ગોકુલગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો પરેશાન રાજ્ય સરકાર દ્વારા છેવાડા વિસ્તારના દરેક માર્ગો ને પાકા ડામર માર્ગો બનાવવામાં આવી રહ્યા છે જેમાં તાજેતર જિલ્લા પંચાયત હસ્તક મંજૂર થયેલ દિયોદર તાલુકાના મોજરુ થી ડુચકવાડા નવીન માર્ગ નું કામ ગોકુલગતિએ ચાલતું હોવાથી તેમજ નવીન માર્ગ ના કામમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈ તપાસ કરવા સ્થાનિક લોકો ની માંગ ઉઠી છે દિયોદર તાલુકાના મોજરુ થી ડુચકવાડા 4 કિમી સુધી નો માર્ગ નવીન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં જિલ્લા પંચાયત હસ્તક આ માર્ગ ની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે જેમાં ઘણા સમય થી આ માર્ગનું કામ ગોકુલગતિએ ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે જો કે નવીન માર્ગ ના કામમાં કોન્ટ્રાકટર અને સુપરવાઈઝર દ્વારા પૂરતું મટીરિયલ વપરાયા વિના હલકી ગુણવતા વાળું કામ કરવામાં આવતું હોવાની ફરિયાદ છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા પાકા ડામર માર્ગો ને સારી રીતે ગુણવતા વાળા બનાવવા માટે દરેક એજન્સીઓ ને સૂચના આપવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને સુપરવાઈઝરો પોતાની મનમાની અને કામમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે નવીન માર્ગ માં પૂરતું મટીરિયલ ના વાપરવા આવતા આ નવીન માર્ગ આગળ ના સમય કેટલો ટકશે ? તેને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા છે જો કે આ માર્ગ ના કામમાં જવાબદાર અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે2
- Post by Pooja patel1
- https://youtube.com/shorts/Oc9OLSmUUiQ?feature=share1
- https://youtube.com/shorts/TsHaMGXvseM?feature=share1