logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સ્ટાફના માણસો દ્વારા મોજે ઝરપણગામની સીમમાં માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષની નજીકમાં બાતમી હકિકતવાળા આઇસર ટેમ્પોની વોચ તપાસમા હતા દરમ્યાન ટેમ્પોનો ચાલક તથા સ્ટાફના માણસો દ્વારા મોજે ઝરપણગામની સીમમાં માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષની નજીકમાં બાતમી હકિકતવાળા આઇસર ટેમ્પોની વોચ તપાસમા હતા દરમ્યાન ટેમ્પોનો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાનો ટેમ્પો લઇ આવતા તેઓ બન્નેને તેઓના કબ્જાનો આઇસર ટેમ્પોને ઉભો રખાવી સદરહું ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોના પાછળના ભાગેથી ચોખાના ભુસાની બોરીઓની આડમાંથી માતબર વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી આઇસર ટેમ્પો ચાલક તથા ક્લીનરના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી, સદર ટેમ્પોમાં વિદેશીદારૂનો જથ્થો ભરી આપનાર, તથા ટેમ્પોમા ડ્રાઇવીંગ કરવા મોકલનાર, લોકેશન પુછનાર, તથા વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી. પકડાયેલ ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આરોપીઓના નામ સરનામા 1. આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ચાલક :- ધર્મેન્દ્રકુમાર S/O શ્રીપ્રકાશ રાજનારાયણ વર્મા ઉ.વ.૨૨ ધંધો ડ્રાઇવીંગ રહેગાજીપાકરગામ, પોસ્ટ,રૂદ્રવાર થાના સિકંદરપુર તા.સિકંદરપુર જી.બલીયા (યુ.પી.) 2. આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ક્લીનર :- બ્રિજેશકુમાર 5/0 રામઆશરે ફાગુ વર્મા ઉ.વ.૨૪ ધંધો.ક્લીનર રહે સરેયાગુલાબરા ઇગામ પોસ્ટ એકઇલ થાના નગરા તા.બેલથરારુડ જી.બલીયા (યુ.પી.) ૩. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો આઇસર ટેમ્પોમાં ભરી આપનાર- કરણભાઇ જેના પુરા નામ સરનામાની ખબર નથી. 4. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઉપર ડ્રાઇવીંગ કરવા મોકલનાર- ચંદન ચૌધરી રહે.ગોંડા (યુ.પી.) જેના પુરા નામ સરનામાની ખબર નથી તે 5. વોન્ટેડ:- પકડાયેલ આરોપીઓને કેટલે પહોચ્યા તેવુ લોકેશન પુછનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે. 6. વોન્ટેડ:- આણંદ ખાતે વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે તથા પોલીસ તપાસમા નિકળે તે વિગેરે કબ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. ભારતીય બનાવટની વિદેશીદારૂની વ્હીસ્કીની બાટલીઓ તથા બિયર ટીન નંગ-૧૨,૦૯૬ જેની કુલ કિ.રૂ.૨૪,૪૫,૬૦૦/- 2. આઇસર ટેમ્પો રજી.નંબર- GJ-15-AT-7590 જેની કિ.રૂ.૧૦,૦૦,000/- 3. ચોખાના ભુસાની કુલ ૨૧૦ મિણીયાની બોરીઓ જેની કિં.રૂ.૧૨,૨૫૮/- 4. મોબાઈલ નંગ-૧, કિ.રૂ.૧૦,૦૦૦/- 5. આરોપીઓની અંગ ઝડતીમાથી મળેલ રોકડા રૂ.૧,૫૦૦/- 6. આઇસર ટેમ્પોમાંથી મળી આવેલ અલગ અલગ નંબર પ્લેટો, વાહન વેચાણ કરાર, તથા ચોખાના ભુસાની બિલ્ટી કિ.રૂ.00/00 કુલ કિં.રૂ.૩૪,૬૯,૩૫૮/- ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે - શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય, - શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય - શ્રી જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી - એ.એસ.આઇ.મુકેશભાઇ જયદેવભાઇ - અ.હે.કો.કાર્તિકગીરી ચેતનગીરી - અ.હે.કો.અનિલભાઇ રામજીભાઇ > અ.હે.કો.દિનેશભાઇ કાનજીભાઇ - અપો.કો. અક્ષયભાઇ શંકરભાઇ કબ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. ભારતીય બનાવટની વિદેશીદારૂની વ્હીસ્કીની બાટલીઓ તથા બિયર ટીન નંગ-૧૨,૦૯૬ જેની કુલ કિ.રૂ.૨૪,૪૫,૬૦૦/- 2. આઇસર ટેમ્પો રજી.નંબર- GJ-15-AT-7590 જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- 3. ચોખાના ભુસાની કુલ ૨૧૦ મિણીયાની બોરીઓ જેની કિં.રૂ.૧૨,૨૫૮/- 4. મોબાઈલ નંગ-૧, કિ.રૂ.૧૦,૦૦૦/- 5. આરોપીઓની અંગ ઝડતીમાથી મળેલ રોકડા રૂ.૧,૫૦૦/- 6. આઇસર ટેમ્પોમાંથી મળી આવેલ અલગ અલગ નંબર પ્લેટો, વાહન વેચાણ કરાર, તથા ચોખાના ભુસાની બિલ્ટી કિ.રૂ.00/00 કુલ કિં.રૂ.૩૪,૬૯,૩૫૮/- ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય, શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય શ્રી જે.એલ.પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી એ.એસ.આઇ. મુકેશભાઇ જયદેવભાઇ અ.હે.કો.કાર્તિકગીરી ચેતનગીરી અ.હે.કો.અનિલભાઇ રામજીભાઇ અ.હે.કો.દિનેશભાઇ કાનજીભાઇ અ.પો.કો.અક્ષયભાઇ શંકરભાઇ

6 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
6 hrs ago

સ્ટાફના માણસો દ્વારા મોજે ઝરપણગામની સીમમાં માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષની નજીકમાં બાતમી હકિકતવાળા આઇસર ટેમ્પોની વોચ તપાસમા હતા દરમ્યાન ટેમ્પોનો ચાલક તથા સ્ટાફના માણસો દ્વારા મોજે ઝરપણગામની સીમમાં માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષની નજીકમાં બાતમી હકિકતવાળા આઇસર ટેમ્પોની વોચ તપાસમા હતા દરમ્યાન ટેમ્પોનો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાનો ટેમ્પો લઇ આવતા તેઓ બન્નેને તેઓના કબ્જાનો આઇસર ટેમ્પોને ઉભો રખાવી સદરહું ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોના પાછળના ભાગેથી ચોખાના ભુસાની બોરીઓની આડમાંથી માતબર વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી આઇસર ટેમ્પો ચાલક તથા ક્લીનરના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી, સદર ટેમ્પોમાં વિદેશીદારૂનો જથ્થો ભરી આપનાર, તથા ટેમ્પોમા ડ્રાઇવીંગ કરવા મોકલનાર, લોકેશન પુછનાર, તથા વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી. પકડાયેલ ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આરોપીઓના નામ સરનામા 1. આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ચાલક :- ધર્મેન્દ્રકુમાર S/O શ્રીપ્રકાશ રાજનારાયણ વર્મા ઉ.વ.૨૨ ધંધો ડ્રાઇવીંગ રહેગાજીપાકરગામ, પોસ્ટ,રૂદ્રવાર થાના સિકંદરપુર તા.સિકંદરપુર જી.બલીયા (યુ.પી.) 2.

આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ક્લીનર :- બ્રિજેશકુમાર 5/0 રામઆશરે ફાગુ વર્મા ઉ.વ.૨૪ ધંધો.ક્લીનર રહે સરેયાગુલાબરા ઇગામ પોસ્ટ એકઇલ થાના નગરા તા.બેલથરારુડ જી.બલીયા (યુ.પી.) ૩. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો આઇસર ટેમ્પોમાં ભરી આપનાર- કરણભાઇ જેના પુરા નામ સરનામાની ખબર નથી. 4. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઉપર ડ્રાઇવીંગ કરવા મોકલનાર- ચંદન ચૌધરી રહે.ગોંડા (યુ.પી.) જેના પુરા નામ સરનામાની ખબર નથી તે 5. વોન્ટેડ:- પકડાયેલ આરોપીઓને કેટલે પહોચ્યા તેવુ લોકેશન પુછનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે. 6. વોન્ટેડ:- આણંદ ખાતે વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે તથા પોલીસ તપાસમા નિકળે તે વિગેરે કબ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. ભારતીય બનાવટની વિદેશીદારૂની વ્હીસ્કીની બાટલીઓ તથા બિયર ટીન નંગ-૧૨,૦૯૬ જેની કુલ કિ.રૂ.૨૪,૪૫,૬૦૦/- 2. આઇસર ટેમ્પો રજી.નંબર- GJ-15-AT-7590 જેની કિ.રૂ.૧૦,૦૦,000/- 3. ચોખાના ભુસાની કુલ ૨૧૦ મિણીયાની બોરીઓ જેની કિં.રૂ.૧૨,૨૫૮/- 4. મોબાઈલ નંગ-૧, કિ.રૂ.૧૦,૦૦૦/- 5. આરોપીઓની અંગ ઝડતીમાથી મળેલ રોકડા રૂ.૧,૫૦૦/- 6. આઇસર ટેમ્પોમાંથી મળી આવેલ અલગ અલગ નંબર પ્લેટો, વાહન વેચાણ કરાર, તથા ચોખાના ભુસાની બિલ્ટી કિ.રૂ.00/00 કુલ

ddb35ace-ed40-4e37-b2e2-82e8ec8f4471

કિં.રૂ.૩૪,૬૯,૩૫૮/- ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે - શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય, - શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય - શ્રી જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી - એ.એસ.આઇ.મુકેશભાઇ જયદેવભાઇ - અ.હે.કો.કાર્તિકગીરી ચેતનગીરી - અ.હે.કો.અનિલભાઇ રામજીભાઇ > અ.હે.કો.દિનેશભાઇ કાનજીભાઇ - અપો.કો. અક્ષયભાઇ શંકરભાઇ કબ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. ભારતીય બનાવટની વિદેશીદારૂની વ્હીસ્કીની બાટલીઓ તથા બિયર ટીન નંગ-૧૨,૦૯૬ જેની કુલ કિ.રૂ.૨૪,૪૫,૬૦૦/- 2. આઇસર ટેમ્પો રજી.નંબર- GJ-15-AT-7590 જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- 3. ચોખાના ભુસાની કુલ ૨૧૦ મિણીયાની બોરીઓ જેની કિં.રૂ.૧૨,૨૫૮/- 4. મોબાઈલ નંગ-૧, કિ.રૂ.૧૦,૦૦૦/- 5. આરોપીઓની અંગ ઝડતીમાથી મળેલ રોકડા રૂ.૧,૫૦૦/- 6. આઇસર ટેમ્પોમાંથી મળી આવેલ અલગ અલગ નંબર પ્લેટો, વાહન વેચાણ કરાર, તથા ચોખાના ભુસાની બિલ્ટી કિ.રૂ.00/00 કુલ કિં.રૂ.૩૪,૬૯,૩૫૮/- ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય, શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય શ્રી જે.એલ.પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી એ.એસ.આઇ. મુકેશભાઇ જયદેવભાઇ અ.હે.કો.કાર્તિકગીરી ચેતનગીરી અ.હે.કો.અનિલભાઇ રામજીભાઇ અ.હે.કો.દિનેશભાઇ કાનજીભાઇ અ.પો.કો.અક્ષયભાઇ શંકરભાઇ

More news from ગુજરાત and nearby areas
  • सूरत सिटी SOG ने स्पर्म व्हेल की उल्टी की तस्करी के एक और रैकेट का भंडाफोड़ किया और 1.07 करोड़ रुपये से ज़्यादा के सामान के साथ 03 लोगों को गिरफ्तार किया। पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलोत सूरत सिटी के दिए गए निर्देशों के अनुसार, सूरत शहर में एम्बरग्रीस (व्हेल की उल्टी) लाने और सूरत के बाज़ार में बेचने वालों पर नज़र रखने के लिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नकुम SOG, के मार्गदर्शन में पुलिस इंस्पेक्टर ए.एस. सोनारा के निर्देशों के अनुसार यह काम किया है।
    1
    सूरत सिटी SOG ने स्पर्म व्हेल की उल्टी की तस्करी के एक और रैकेट का भंडाफोड़ किया और 1.07 करोड़ रुपये से ज़्यादा के सामान के साथ 03 लोगों को गिरफ्तार किया।
पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलोत सूरत सिटी के दिए गए निर्देशों के अनुसार, सूरत शहर में एम्बरग्रीस (व्हेल की उल्टी) लाने और सूरत के बाज़ार में बेचने वालों पर नज़र रखने के लिए, डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नकुम SOG, के मार्गदर्शन में पुलिस इंस्पेक्टर ए.एस. सोनारा के निर्देशों के अनुसार यह काम किया है।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    5 min ago
  • सूरत शहर SOG ने "एम्बरग्रीस" (स्पर्म व्हेल की उल्टी) की तस्करी करने वाले एक और रैकेट का भंडाफोड़ किया और 1.07 करोड़ रुपये से अधिक के माल के साथ 03 लोगों को गिरफ्तार किया। पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलोत, सूरत शहर द्वारा दिए गए निर्देशों के अनुसार—कि उन लोगों पर नज़र रखी जाए जो एम्बरग्रीस (व्हेल की उल्टी) को सूरत शहर में लाते हैं और इसे सूरत के बाज़ार में बेचते हैं—डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम (SOG) के मार्गदर्शन में, और SOG के पुलिस इंस्पेक्टर ए.एस. सोनारा के निर्देशों के तहत, SOG द्वारा निम्नलिखित कार्रवाई की गई है: PI जे.एम. परमार द्वारा प्राप्त उपरोक्त जानकारी के आधार पर, PSEMD सरवैया की टीम ने RJD बिज़नेस प्लाज़ा के पास, चार रास्तों वाले चौराहे पर स्थित श्रीनाथ सोसाइटी, कराडवा रोड, डिंडोली में निगरानी (वॉच) लगाई। आरोपी (1) अंबरीश पुत्र जयप्रकाश मिश्रा, उम्र 34, पेशा: नौकरी, निवास: मकान नंबर-08, वाघरीवाड़, भेस्तान, तीन रास्ते, भेस्तान, सूरत शहर; मूल निवास: गांव मुस्तफाबाद, पुलिस थाना मछलीशहर, जिला जौनपुर (उत्तर प्रदेश); ​​और (2) सोनू उर्फ ​​बबलू पुत्र देवीप्रसाद उपाध्याय, उम्र 40, पेशा: व्यापार, निवास: मकान नंबर-59, बजरंगनगर, मिलेनियम पार्क गेट नंबर-05 के सामने, कराडवा रोड, डिंडोली, सूरत; मूल निवास: गांव भद्रऊ, पुलिस थाना बरछठी, जिला जौनपुर (उत्तर प्रदेश); ​​और (3) संदीप पुत्र कृपाशंकर उपाध्याय, उम्र 35, पेशा: व्यापार, निवास
    1
    सूरत शहर SOG ने "एम्बरग्रीस" (स्पर्म व्हेल की उल्टी) की तस्करी करने वाले एक और रैकेट का भंडाफोड़ किया और 1.07 करोड़ रुपये से अधिक के माल के साथ 03 लोगों को गिरफ्तार किया।
पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलोत, सूरत शहर द्वारा दिए गए निर्देशों के अनुसार—कि उन लोगों पर नज़र रखी जाए जो एम्बरग्रीस (व्हेल की उल्टी) को सूरत शहर में लाते हैं और इसे सूरत के बाज़ार में बेचते हैं—डिप्टी पुलिस कमिश्नर श्री राजदीपसिंह नाकुम (SOG) के मार्गदर्शन में, और SOG के पुलिस इंस्पेक्टर ए.एस. सोनारा के निर्देशों के तहत, SOG द्वारा निम्नलिखित कार्रवाई की गई है:
PI जे.एम. परमार द्वारा प्राप्त उपरोक्त जानकारी के आधार पर, PSEMD सरवैया की टीम ने RJD बिज़नेस प्लाज़ा के पास, चार रास्तों वाले चौराहे पर स्थित श्रीनाथ सोसाइटी, कराडवा रोड, डिंडोली में निगरानी (वॉच) लगाई। आरोपी (1) अंबरीश पुत्र जयप्रकाश मिश्रा, उम्र 34, पेशा: नौकरी, निवास: मकान नंबर-08, वाघरीवाड़, भेस्तान, तीन रास्ते, भेस्तान, सूरत शहर; मूल निवास: गांव मुस्तफाबाद, पुलिस थाना मछलीशहर, जिला जौनपुर (उत्तर प्रदेश); ​​और (2)  सोनू उर्फ ​​बबलू पुत्र देवीप्रसाद उपाध्याय, उम्र 40, पेशा: व्यापार, निवास: मकान नंबर-59, बजरंगनगर, मिलेनियम पार्क गेट नंबर-05 के सामने, कराडवा रोड, डिंडोली, सूरत; मूल निवास: गांव भद्रऊ, पुलिस थाना बरछठी, जिला जौनपुर (उत्तर प्रदेश); ​​और (3) संदीप पुत्र कृपाशंकर उपाध्याय, उम्र 35, पेशा: व्यापार, निवास
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सुरक्षा के कड़े इंतजाम: पुलिस अधीक्षक ने खाका किया तैयार, चप्पे-चप्पे पर होगी नजर
    1
    सुरक्षा के कड़े इंतजाम: पुलिस अधीक्षक ने खाका किया तैयार, चप्पे-चप्पे पर होगी नजर
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Super fast news channel
    1
    Post by Super fast news channel
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Prasar sandesh news
    2
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत के उधना स्टेशन में आज अधिकारियों की भीड़ सभी में एक डर सा लगा है
    1
    सूरत के उधना स्टेशन में आज अधिकारियों की भीड़ सभी में एक डर सा लगा है
    user_LIVE 24 BHARAT NEWS
    LIVE 24 BHARAT NEWS
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • सूरत सिटी SOG ने रिक्शा में नकद पैसे चोरी करने वालोंको पकड़ा सूरत सिटी SOG ने रिक्शा में पैसेंजर बनकर बैठकर कैश चोरी करने वाले 02 आरोपियों को गिरफ्तार किया
    1
    सूरत सिटी SOG ने रिक्शा में नकद पैसे चोरी करने वालोंको पकड़ा 
सूरत सिटी SOG ने रिक्शा में पैसेंजर बनकर बैठकर कैश चोरी करने वाले 02 आरोपियों को गिरफ्तार किया
    user_गुजरात 24 न्यूज़
    गुजरात 24 न्यूज़
    પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • सूरत जिले के गोपिन गांव के पास बदमाशों का आतंक दिन-ब-दिन बढ़ता जा रहा है। स्थानीय लोगों में डर का माहौल फैल गया है, क्योंकि कुछ लोग बिना किसी वजह के लोगों को रोककर पीट रहे हैं। मिली जानकारी के मुताबिक, सड़क पर चल रहे आम लोगों को टारगेट करके उन्हें गुंडागर्दी दिखाई जा रही है। गांववालों का आरोप है कि ये लोग खुलेआम गुंडागर्दी कर रहे हैं और कानून का कोई डर नहीं है। 👉 मुख्य मुद्दे: * बिना वजह लोगों को पीटना * गांव में डर का माहौल * बदमाश बेरहम हैं * पुलिस पेट्रोलिंग पर सवाल स्थानीय लोग अब बस एक ही सवाल पूछ रहे हैं — “क्या सूरत पुलिस इस मामले में सख्त एक्शन लेगी या गुंडागर्दी ऐसे ही चलती रहेगी?” फिलहाल, गांववालों ने पुलिस से तुरंत एक्शन और सख्त पेट्रोलिंग की मांग की है। अगर समय रहते एक्शन नहीं लिया गया तो हालात और गंभीर हो सकते हैं।
    1
    सूरत जिले के गोपिन गांव के पास बदमाशों का आतंक दिन-ब-दिन बढ़ता जा रहा है। स्थानीय लोगों में डर का माहौल फैल गया है, क्योंकि कुछ लोग बिना किसी वजह के लोगों को रोककर पीट रहे हैं।
मिली जानकारी के मुताबिक, सड़क पर चल रहे आम लोगों को टारगेट करके उन्हें गुंडागर्दी दिखाई जा रही है। गांववालों का आरोप है कि ये लोग खुलेआम गुंडागर्दी कर रहे हैं और कानून का कोई डर नहीं है।
👉 मुख्य मुद्दे:
* बिना वजह लोगों को पीटना
* गांव में डर का माहौल
* बदमाश बेरहम हैं
* पुलिस पेट्रोलिंग पर सवाल
स्थानीय लोग अब बस एक ही सवाल पूछ रहे हैं —
“क्या सूरत पुलिस इस मामले में सख्त एक्शन लेगी या गुंडागर्दी ऐसे ही चलती रहेगी?”
फिलहाल, गांववालों ने पुलिस से तुरंत एक्शन और सख्त पेट्रोलिंग की मांग की है। अगर समय रहते एक्शन नहीं लिया गया तो हालात और गंभीर हो सकते हैं।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    30 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.