logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

जय श्री सीताराम दोस्तों जय जय महावीर अहमदाबाद पत्रिका

2 hrs ago
user_Ahmedabad patrika
Ahmedabad patrika
Association or organisation Vatva, Ahmadabad•
2 hrs ago

जय श्री सीताराम दोस्तों जय जय महावीर अहमदाबाद पत्रिका

More news from ગુજરાત and nearby areas
  • વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા વિદેશ જવાનુ પસંદ કરે છે વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે. વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.
    1
    વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા  વિદેશ જવાનુ પસંદ કરે છે
વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ
કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે.
ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે.
વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે. આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    2
    મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી
મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી.
સાંસદ  હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે  સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે.
આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • Post by Yunis Parmar CRIME ATTACK NEW
    1
    Post by Yunis Parmar  CRIME ATTACK NEW
    user_Yunis Parmar  CRIME ATTACK NEW
    Yunis Parmar CRIME ATTACK NEW
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    6 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • *ધોલેરામાં એક્સપ્રેસ હાઇવેનું ઈ- લોકાર્પણ કરાયું.* ધોલેરા ખાતે 5800 કરોડ રૂપિયાના એક્સપ્રેસ હાઇવેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર ખાતે એકસપ્રેસ હાઇવેનું આજ રોજ મંગળવારના સાંજના 8 વાગ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદથી વર્ચ્યુંઅલી આ કાર્યક્રમ જોડાયા હતા. ધોલેરાના એબીસીડી બિલ્ડીંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો કાળુભાઇ ડાભી તથા કિરીટસિંહ ડાભી સહીત પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    *ધોલેરામાં એક્સપ્રેસ હાઇવેનું ઈ- લોકાર્પણ કરાયું.*
ધોલેરા ખાતે 5800 કરોડ રૂપિયાના એક્સપ્રેસ હાઇવેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર ખાતે એકસપ્રેસ હાઇવેનું આજ રોજ મંગળવારના સાંજના 8 વાગ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદથી વર્ચ્યુંઅલી આ કાર્યક્રમ જોડાયા હતા.
ધોલેરાના એબીસીડી બિલ્ડીંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો કાળુભાઇ ડાભી તથા કિરીટસિંહ ડાભી સહીત પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • साणंद बना ग्लोबल चिप हब: PM मोदी ने किया ₹3,300 करोड़ के 'केन्स सेमीकॉन' प्लांट का उद्घाटन प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने साणंद, अहमदाबाद में केन्स सेमीकॉन की अत्याधुनिक सुविधा का उद्घाटन किया यह कदम भारत को सेमीकंडक्टर क्षेत्र में आत्मनिर्भर' बनाने की दिशा में एक बड़ी छलांग है भारी निवेश: इस प्रोजेक्ट को लगभग ₹3,300 करोड़ की लागत से तैयार किया गया है इसे सितंबर 2024 में 'इंडिया सेमीकंडक्टर मिशन' के तहत केंद्रीय कैबिनेट द्वारा मंजूरी दी गई थी विशाल उत्पादन क्षमता: इस प्लांट में प्रतिदिन लगभग 60 से 63 लाख चिप्स बनाने की क्षमता है इन चिप्स का उपयोग मोबाइल, लैपटॉप, ऑटोमोबाइल कारों और टेलीकॉम उपकरणों में किया जाएगा रोजगार के अवसर: इस हाई-टेक प्लांट के शुरू होने से हजारों कुशल युवाओं के लिए रोजगार के नए रास्ते खुलेंगे माइक्रोन के बाद साणंद में यह दूसरा बड़ा सेमीकंडक्टर प्लांट है, जो साणंद को भारत की 'सिलिकॉन वैली' बनाने की ओर ले जा रहा है। साणंद, अहमदाबाद गुजरात निवेश | ₹3,300 करोड़ दैनिक उत्पादन | 60-63 लाख चिप्स मिशन आत्मनिर्भर भारत और इंडिया सेमीकंडक्टर मिशन निष्कर्ष: भारत अब केवल चिप्स का उपभोक्ता नहीं, बल्कि निर्माता बनने की ओर अग्रसर है गुजरात इस तकनीकी क्रांतियह भारत के लिए और विशेष रूप से गुजरात के लिए गर्व का क्षण है। साणंद, जो अब तक 'ऑटोमोबाइल हब' के रूप में प्रसिद्ध था, अब वैश्विक स्तर पर 'चिप हब' के रूप में अपनी पहचान बना रहा है। यहाँ इस समाचार का हिंदी सारांश दिया गया है: साणंद बना ग्लोबल चिप हब: PM मोदी ने किया ₹3,300 करोड़ के 'केन्स सेमीकॉन' प्लांट का उद्घाटन प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने साणंद, अहमदाबाद में केन्स सेमीकॉन (Kaynes Semicon) की अत्याधुनिक सुविधा का उद्घाटन किया। यह कदम भारत को सेमीकंडक्टर क्षेत्र में 'आत्मनिर्भर' बनाने की दिशा में एक बड़ी छलांग रिपोटर : धरा पटेल, अहमदाबाद।
    4
    साणंद बना ग्लोबल चिप हब: PM मोदी ने किया ₹3,300 करोड़ के 'केन्स सेमीकॉन' प्लांट का उद्घाटन
प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने साणंद, अहमदाबाद में केन्स सेमीकॉन 
की अत्याधुनिक सुविधा का उद्घाटन किया
यह कदम भारत को सेमीकंडक्टर क्षेत्र में आत्मनिर्भर' बनाने की दिशा में एक बड़ी छलांग है
भारी निवेश: इस प्रोजेक्ट को लगभग ₹3,300 करोड़ की लागत से तैयार किया गया है
इसे सितंबर 2024 में 'इंडिया सेमीकंडक्टर मिशन' के तहत केंद्रीय कैबिनेट द्वारा मंजूरी दी गई थी
विशाल उत्पादन क्षमता: इस प्लांट में प्रतिदिन लगभग 60 से 63 लाख चिप्स बनाने की क्षमता है इन चिप्स का उपयोग मोबाइल, लैपटॉप, ऑटोमोबाइल कारों और टेलीकॉम उपकरणों में किया जाएगा
रोजगार के अवसर: इस हाई-टेक प्लांट के शुरू होने से हजारों कुशल युवाओं के लिए रोजगार के नए रास्ते खुलेंगे
माइक्रोन के बाद साणंद में यह दूसरा बड़ा सेमीकंडक्टर प्लांट है, जो साणंद को भारत की 'सिलिकॉन वैली' बनाने की ओर ले जा रहा है।
साणंद, अहमदाबाद गुजरात
निवेश | ₹3,300 करोड़ 
दैनिक उत्पादन | 60-63 लाख चिप्स 
मिशन आत्मनिर्भर भारत और इंडिया सेमीकंडक्टर मिशन 
निष्कर्ष: भारत अब केवल चिप्स का उपभोक्ता नहीं, बल्कि निर्माता बनने की ओर अग्रसर है
गुजरात इस तकनीकी क्रांतियह भारत के लिए और विशेष रूप से गुजरात के लिए गर्व का क्षण है। साणंद, जो अब तक 'ऑटोमोबाइल हब' के रूप में प्रसिद्ध था,
अब वैश्विक स्तर पर 'चिप हब' के रूप में अपनी पहचान बना रहा है।
यहाँ इस समाचार का हिंदी सारांश दिया गया है:
साणंद बना ग्लोबल चिप हब: PM मोदी ने किया ₹3,300 करोड़ के 'केन्स सेमीकॉन' प्लांट का उद्घाटन
प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने साणंद, अहमदाबाद में केन्स सेमीकॉन (Kaynes Semicon) की अत्याधुनिक सुविधा का उद्घाटन किया। यह कदम भारत को सेमीकंडक्टर क्षेत्र में 'आत्मनिर्भर' बनाने की दिशा में एक बड़ी छलांग 
रिपोटर : धरा पटेल,
अहमदाबाद।
    user_Dhara patel
    Dhara patel
    કડી, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • Post by Yunis Parmar CRIME ATTACK NEW
    1
    Post by Yunis Parmar  CRIME ATTACK NEW
    user_Yunis Parmar  CRIME ATTACK NEW
    Yunis Parmar CRIME ATTACK NEW
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.