Shuru
Apke Nagar Ki App…
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ભૌગોલિક પરિસ્થિતિ જાણવા માટે સરવે કરવા માટે નકશો તૈયાર કરી દેવાયો છે. નેશનલ હાઇવે 56ને અડીને આવેલાં 4 ગામ ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને છાયણમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ વિરોધમાં કલેક્ટરને આવેદન આપ્યું હતું. ત્યાર બાદ કલેક્ટરે ખેડૂતો પાસે ગામમાં જઈને સમાધાન આપ્યું હતું. જોકે સરવે બાદ ખેડૂતોને હજુ વિશ્વાસ નથી. ટાઢાબોળા ગામમાં રનવેનો પોઈન્ટ પણ મૂકી દેવાતાં લોકો નારાજ છે અને એને તોડી નાખ્યો છે.
સ્વદેશ દર્પણ ન્યુઝ

More news from Godhra and nearby areas
- દિવ્ય ઉત્સવ સભા smvs સ્વામિનારાયણ મંદિર ગોધરા1
- પંચમહાલ, ગોધરા શહેરમાં આવેલા રેલવે ફાટક ઉપરના અંડર બ્રિજનું કામ છ માસથી બંધ1
- પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું1
- આજનો નજારો પંચામૃત ડેરી પંચમહાલ ગોધરા Aaj no najaro pacamurt deri panchmahal Godhra !!Gujarati volg1
- Godhra માં E-KYC માટે લાંબી કતારો, વહેલી સવારથી અરજદારો લાઈનમાં1
- પંચમહાલ : ગોધરા ખાતે સંવિધાન યાત્રા યોજાઈ1
- મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરને વડોદરા શહેર SOGની ટીમએ MD ડ્રગ્સ લાખોના મુદ્દામાલ સાથે ઝડપ્યો1
- સુરત શહેર પોલીસ ઝોન 1 દ્વારા નવા કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ1