નવસારી શહેરના શિરવઈ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નો પ્રારંભ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે કર્યો. આ અવસરે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. મેળામાં મહિલાઓ દ્વારા બનાવેલી હસ્તકલા, હાથવણાટ, મિલેટ, વારલી પેઇન્ટિંગ સહિત 56 સ્ટોલ મૂકાયા છે. મંત્રીએ “વોકલ ફોર લોકલ”નો સંદેશ આપી સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરી. સાથે રૂા. 5.29 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂા. 3.89 કરોડના વિકાસકામોનું ઈ-લોકાર્પણ થયું. #SashaktNariMela #WomenEmpowerment #VocalForLocal #AtmanirbharBharat #WomenLedDevelopment #Navsari #Gujarat #SelfHelpGroups #HandmadeProducts #LocalForVocal #Swadeshi #SkillDevelopment #RuralEmpowerment #WomenEntrepreneurs #SHGIndia #CommunityDevelopment #khergamnews #sbkhergam #edublogger #khergamblogger

- ખેરગામ તાલુકા બહેજ ગામની કૃતિ ખડક પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.1
- https://youtube.com/shorts/AjAsN0FH7qk?si=shgVmynMqsWpSRmU1
- सूरत रेंज IG की मौजूदगी में पुलिस का शक्ति प्रदर्शन: दंगाइयों से निपटने और लुटेरों को दबोचने का हुआ लाइव ड्रिल! #viralrbharatexpressnews #suratgujarat1
- સુરતના સરથાણા વિસ્તારમાં લૂંટની બે ઘટના કારમાં આવેલ ચાર આરોપીએ બે ઈસમોને લૂંટી લીધા,બે અલગ અલગ બનાવમાં માર મારી લૂંટ ચલાવી,ચાર આરોપીઓ ઇકો સપોર્ટ કારમાં આવ્યા હતા ,બંને યુવકો પાસેથી રોકડા અથવા દાગીનાની લૂંટ કરી હતી,બંનેની અલગ અલગ લૂંટની ફરિયાદ નોંધવામાં આવી હતી ,લૂંટમાં સંડોવાયેલ ચારેય આરોપીઓને બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યા.4
- सूरत में लकड़ी के गोदाम में आग लग गई1
- અમદાવાદ શહેરની ઘટના.. પોલીસ અને મહિલા વચ્ચેનો ઘર્ષણ..1
- उत्तर प्रदेश न्यूज़ હજારો ગાય ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા છોડવામાં આવ્યો છે કિસાનો અને ખેતમાં1
- પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદમેળા દ્વારા શિક્ષણ સાથે આનંદ. #khergamnews #sbkhergam #khergamblogger1