Shuru
Apke Nagar Ki App…
गुजरात उधोग धंधा बंदर डायमन्ड हब कापड उधोग सब कुछ होते हुए भी रियालुटी क्या है?
રજની ભાઈ પરીખ
गुजरात उधोग धंधा बंदर डायमन्ड हब कापड उधोग सब कुछ होते हुए भी रियालुटी क्या है?
More news from ગુજરાત and nearby areas
- વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ... વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ1
- रक्षा बंधन के अनोखे और अपनेपन भरे त्योहार का एक शानदार उदाहरण— रक्षा बंधन के अनोखे और अपनेपन भरे त्योहार का एक शानदार उदाहरण—ज़ोन-7 DCP श्री शेफाली बरवाल साहब के मार्गदर्शन में,1
- દોઢ મહિનામાં ખાંડ અને ગોળના ભાવ આસમાને દોઢ મહિનામાં ખાંડ અને ગોળના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળતા વેપારીઓ તેમજ મધ્યમવર્ગના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રોજિંદા વપરાશની આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધતા સામાન્ય પરિવારોના ઘરખર્ચનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ભાવવધારાને કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને પર આર્થિક બોજ વધી રહ્યો છે. રિપોર્ટર: ચેતન તરી સ્થળ: સુરત દોઢ મહિનામાં ખાંડ અને ગોળના ભાવ આસમાને દોઢ મહિનામાં ખાંડ અને ગોળના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળતા વેપારીઓ તેમજ મધ્યમવર્ગના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રોજિંદા વપરાશની આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધતા સામાન્ય પરિવારોના ઘરખર્ચનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ભાવવધારાને કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને પર આર્થિક બોજ વધી રહ્યો છે. રિપોર્ટર: ચેતન તરી સ્થળ: સુરત1
- સુરત બ્રેકિંગ સુરતમાં પ્રેમીની નિર્દયતા મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ સુરત બ્રેકિંગ સુરતમાં પ્રેમીની નિર્દયતા મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ1
- सूरत क्षत्रिय युवा संगठन के ओर से युवाओं को जीरो से हीरो बनने के लिए Business सेमिनार 1.0 कि नई पहल, 30 अगस्त को ढाई बजे SVNIT में आयोजित1
- अमेरिका की बेंको का पतन शुरु । जानकारी सीलीकोन वेली बेंक की ।1
- બોટાદ.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના.. ચોરીની ધટના સીસીટીવી મા થઈ કેદ, સીસીટીવી સામે આવ્યા.. અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો.. મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો મંદિરના સ્વામી દ્વારા આક્ષેપ કરાયો.. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ.. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું.. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી.. પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. બાઈટ - કેવલ્ય સ્વરૂપ સ્વામી સંચાલક સ્વામિનારાયણ મંદિર,શંકરપરા બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- પહેલા E20 નો માર, હવે ખાંડના ભાવે કર્યા બેહાલ દેશમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે, લોકોના જીવનમાંથી મીઠાશ છીનવાઈ ગઈ છે ત્યારે ખાંડ ના વધેલા ભાવ ના વિરોધમાં સુરત ખાતે AAP નેતાઓ અને હોદ્દેદારોએ બજારમાં લોકોને પ્રસાદ રૂપે ખાંડ આપી સરકારની નિષ્ફળતા વિશે અવગત કર્યા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત પહેલા E20 નો માર, હવે ખાંડના ભાવે કર્યા બેહાલ દેશમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે, લોકોના જીવનમાંથી મીઠાશ છીનવાઈ ગઈ છે ત્યારે ખાંડ ના વધેલા ભાવ ના વિરોધમાં સુરત ખાતે AAP નેતાઓ અને હોદ્દેદારોએ બજારમાં લોકોને પ્રસાદ રૂપે ખાંડ આપી સરકારની નિષ્ફળતા વિશે અવગત કર્યા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- બોટાદ બ્રેકિંગ કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે રાણપુર-ધંધુકા હાઈવે પર રાત્રિના સમયે કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્મતમાં કારમાં સવાર ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આઈસર ટ્રકના ચાલકને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્મતાની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4