જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદ અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દાહોદ ના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના ઘટક-૨માં તેડાઘર બહેનોની રસોઈ શો તાલીમ યોજાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ દાહોદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના ઘટક-૨ માં તેડાઘર બહેનો માટે રસોઈ શો તથા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન તેડાઘર બહેનો ને આંગણવાડી કેન્દ્રોમાં અમલમાં રહેલા દૈનિક મેનુ મુજબ સવારના નાસ્તા તેમજ બપોરના ભોજનની વિવિધ વાનગીઓ તૈયાર કરી તેનું પ્રાયોગિક ડેમો આપવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ તેડાઘર બહેનો દ્વારા સ્વયં વાનગીઓ બનાવી પ્રાયોગિક તાલીમ પ્રાપ્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત તેડાઘર બહેનોને પોષણયુક્ત આહાર, સ્વચ્છતા તથા આરોગ્ય અંગે તેમજ સુપોષિત દાહોદ અંતર્ગત આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની તેડાઘર બહેનોની ફરજો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં લીમખેડા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી,મુખ્ય સેવિકા,પ્રિ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તેમજ બ્લોક કોઓર્ડિનેટર ( NNM) તેમજ તેડાઘર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।1
- ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ૮૨,૧૬૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલ તેમજ ૨૦,૪૦૯ મતદારો તેમના સરનામે મળી આવેલ ન હતાં. જ્યારે ૮૭૮ મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવા અનિચ્છા દર્શાવેલ હતી.1
- होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।1
- દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda1
- ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના એક ભક્તનું મોત થયું મોત આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે1
- કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી1
- દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.1
- होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।1