logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરેન્દ્રનગર પોલીસની માનવતા વિકલાંગ દંપતિને મળ્યો તાત્કાલિક ન્યાય સુરેન્દ્રનગરમાંથી એક પ્રેરણાદાયક અને માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે જ્યોતિનગર વિસ્તારમાં રહેતા વિકલાંગ દંપતિ લોન મામલે મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબે સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી.પોલીસ દ્વારા બંને પક્ષોને બોલાવી સમજાવટ અને મધ્યસ્થતા કરવામાં આવી, જેના પરિણામે દંપતિએ મૂળ રકમ પરત આપી અને સામે પક્ષે મકાનના દસ્તાવેજો તથા કોરા ચેકો પરત આપ્યા.પોલીસની આ ઝડપી અને માનવતાભરી કામગીરીને કારણે દંપતિને મળ્યો તાત્કાલિક ન્યાય.

6 hrs ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
6 hrs ago

સુરેન્દ્રનગર પોલીસની માનવતા વિકલાંગ દંપતિને મળ્યો તાત્કાલિક ન્યાય સુરેન્દ્રનગરમાંથી એક પ્રેરણાદાયક અને માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે જ્યોતિનગર વિસ્તારમાં રહેતા વિકલાંગ દંપતિ લોન મામલે મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબે સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી.પોલીસ દ્વારા બંને પક્ષોને બોલાવી સમજાવટ અને મધ્યસ્થતા કરવામાં આવી, જેના પરિણામે દંપતિએ મૂળ રકમ પરત આપી અને સામે પક્ષે મકાનના દસ્તાવેજો તથા કોરા ચેકો પરત આપ્યા.પોલીસની આ ઝડપી અને માનવતાભરી કામગીરીને કારણે દંપતિને મળ્યો તાત્કાલિક ન્યાય.

More news from ગુજરાત and nearby areas
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.* અમદાવાદ ગ્રામ્ય એસપી એ આપી પ્રતિક્રિયા લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ. અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં પડઘો. પોલીસ, sog, crime વગેરેની ટિમ ખડે પગે.
    1
    *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.*
અમદાવાદ ગ્રામ્ય એસપી એ આપી પ્રતિક્રિયા 
લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ.
અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં પડઘો.
પોલીસ, sog, crime વગેરેની ટિમ ખડે પગે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અનુભવીએ છીએ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અનુભવીએ છીએ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • આણંદ ના એક હૃદય ધ્રુજાવી નાખતો કિસ્સો કે જ્યાં cm સાહેબ ને ફરિયાદ કરનાર એક ખેડૂત ને રસ્તાની વચ્ચે જીવતો સળગવામાં આવ્યો
    1
    આણંદ ના એક હૃદય ધ્રુજાવી નાખતો કિસ્સો કે જ્યાં cm સાહેબ ને ફરિયાદ કરનાર એક ખેડૂત ને રસ્તાની  વચ્ચે જીવતો સળગવામાં આવ્યો
    user_Panchasara Ravi
    Panchasara Ravi
    બાવળા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
  • एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।
    1
    एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए
उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा
नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    5 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    17 hrs ago
  • સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું શાહી વાઘા સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું.  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી  ૨ ટન કેરીનો શણગાર  હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું   શાહી વાઘા  સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો શાસ્ત્રી સ્વામી  હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • કિશન ભરવાડ ને ન્યાય મળ્યો પણ નથી ને એજ ધંધુકા માં વધુ એક ભરવાડ નું મર્ડર કરવામાં આવ્યું જનતા નું કેવું છે કે અપરાધી ના મકાન,ધંધા અને ડિમોસન કરાવી વરખોડા કાઢવામાં નઈ આવે ત્યાં સુધી ધર્મેશ ભરવાડ ના મૃત દેહ સ્વીકારવામાં નઈ આવે.
    1
    કિશન ભરવાડ ને ન્યાય મળ્યો પણ નથી ને એજ ધંધુકા માં વધુ એક ભરવાડ નું મર્ડર કરવામાં આવ્યું જનતા નું કેવું છે કે અપરાધી ના મકાન,ધંધા અને ડિમોસન કરાવી વરખોડા કાઢવામાં નઈ આવે ત્યાં સુધી ધર્મેશ ભરવાડ ના મૃત દેહ સ્વીકારવામાં નઈ આવે.
    user_Panchasara Ravi
    Panchasara Ravi
    બાવળા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.