Shuru
Apke Nagar Ki App…
કાલોલ માં વિકાસ ના કામો ની ગાડી અટકી : ખાતમુહૂર્તના 4 મહિના બાદ પણ માર્ગોના કામો 'ઠેરના ઠેર' કાલોલ: કાલોલ તાલુકામાં વિકાસના કામો માત્ર કાગળ પર હોય તેમ જણાય છે. ગત 15 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વેજલપુર-કાનોડ, કાનોડ-સણસોલી અને નેસડા-કરાડા સહિતના મુખ્ય માર્ગોના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે, 4 મહિના વીત્યા છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી. બિસ્માર રસ્તાઓને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. "સારા માર્ગો, સુરક્ષિત પ્રવાસ"ના સૂત્રો વચ્ચે જનતા સવાલ કરી રહી છે કે શું આ ખાતમુહૂર્ત માત્ર ફોટા પડાવવા પૂરતું હતું? જો ચોમાસા પહેલા કામ શરૂ નહીં થાય તો સ્થિતિ વધુ વણસવાની ભીતિ છે. વહેલી તકે રોડનું કામ પૂર્ણ થાય તેવી લોક માંગ ઉઠી છે.
Sagar Solanki

More news from Gujarat and nearby areas
- સુરતમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાના પ્રચાર દરમિયાન સોસાયટીમાં ભારે હોબાળા સાથે ઘર્ષણ અશાંતધારા મુદ્દે વિરોધ કરી રહેલી મહિલાઓ પર હર્ષ મહેતાએ હાથ ઉપાડ્યાનો આક્ષેપ1
- Post by THE BEALERT1
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- *सतना🅿️* कोठी थाना छेत्र बगिया में भीषण सड़क हादसा ट्रक की टक्कर से पति-पत्नी की मौत 5 वर्षिय बालक घायल4 #reels #reelsinstagram #vairal #वायरल #vairalvideo1
- जनरल ऑब्जर्वर श्री माता दीन मीणा और जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की मौजूदगी में रिसीविंग एंड डिस्पैचिंग प्रोसेस पूरा हुआ3
- સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મોજ માણી1
- બહુ ચર્ચિત માસ્ક મેન ની વડોદરા ખાતે જનતા ને અપીલ કે સારા એન્ડ સ્થાનિક ઉમેદવારો ને મત આપવા અપીલ કરી મતદાન કરવા કરી અપીલ1
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- सतना। शहर में आवारा कुत्ते का आतंक, शहर के गहरा नाला से लेकर अस्पताल चौक के बीच एक कुत्ते ने करीब 40 लोगों को अपना शिकार बनाया। सभी घायल पहुंचे जिला अस्पताल। उपचार जारी।1