logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.

9 hrs ago
user_Gaurang sodha
Gaurang sodha
Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
9 hrs ago

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.

More news from ગુજરાત and nearby areas
  • भगवती संवतसरी।
    1
    भगवती संवतसरी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ. ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
    1
    ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ.



ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    Farmer ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    1 hr ago
  • મહુવામાં ગજાનંદ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાના દર્શન સાથે જગન્નાથજીની અલૌકિક ઝાંખી ભક્તો માટે ખુલ્લી મુકાઈ
    1
    મહુવામાં ગજાનંદ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાના દર્શન સાથે જગન્નાથજીની અલૌકિક ઝાંખી ભક્તો માટે ખુલ્લી મુકાઈ
    user_Vijay bariya
    Vijay bariya
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • રાજકોટ ના સ્વામિનારાયણ ચોક ખાતે બિરાજેલ ગણપતિ બાપા ના દર્શન..
    1
    રાજકોટ ના સ્વામિનારાયણ ચોક ખાતે બિરાજેલ ગણપતિ બાપા ના દર્શન..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    5 hrs ago
  • જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ઉપરથી વરસાદ લાઈવ મેઘરાજાની જોરદાર બેટિંગ જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી ઉપલા દાતાર ની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા. રીપોર્ટ મેહુલ સિંગલ
    1
    જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ઉપરથી વરસાદ લાઈવ મેઘરાજાની જોરદાર બેટિંગ

જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી ઉપલા દાતાર ની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા
સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા.

રીપોર્ટ મેહુલ સિંગલ
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    7 hrs ago
  • મા બાપ નું કીધું કરજો બીજા નું કીધું નય કરતા કારણ કે બીજા એ તમને જન્મ નથી આપીયો જય અખંડ ધણી
    1
    મા બાપ નું કીધું કરજો બીજા નું કીધું નય કરતા કારણ કે બીજા એ તમને જન્મ નથી આપીયો 
જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    23 hrs ago
  • जैन समुदाय ।
    1
    जैन समुदाय ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    11 hrs ago
  • મહુવામાં જય ખાખી બાપુ ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત, ઢોલ-નગારાના તાલે યોજાઈ ભવ્ય શોભાયાત્રા
    1
    મહુવામાં જય ખાખી બાપુ ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત, ઢોલ-નગારાના તાલે યોજાઈ ભવ્ય શોભાયાત્રા
    user_Vijay bariya
    Vijay bariya
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની સરાહનીય કામગીરી.. ઉના શહેરમાં આવેલી આનંદ બજારમાં વરસાદી પાણી ભરાતાં પાણીનો નિકાલ કરાયો. ઉના શહેરમાં સોમવાર નાં રોજ દીવસભર અનરાધાર વરસાદ વરસતા ગતરાત્રીના સુમારે શહેરના નિચાણવાળા આનંદબજાર માં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નેં જાણ થતાં ધારાસભ્ય દ્વારા તાત્કાલિક અસરથી નગરપાલિકાની ડ્રેનેજ ટીમને પાણીનો નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકા ની ટીમ દ્વારા નગરપાલિકાના સદસ્ય વિનોદભાઈ બાંભણિયા સાથે રાખીને વરસાદી પાણીનો નિકાલ ત્વરિત કરાયો હતો. પાણીનો નિકાલ થતાં આનંદ બજારના વેપારીઓ અને રહીશો એ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને નગરપાલિકા નાં સદસ્ય વિનોદભાઈ બાંભણિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની સરાહનીય કામગીરી..

ઉના શહેરમાં આવેલી આનંદ બજારમાં વરસાદી પાણી ભરાતાં પાણીનો નિકાલ કરાયો.


ઉના શહેરમાં સોમવાર નાં રોજ દીવસભર અનરાધાર વરસાદ વરસતા ગતરાત્રીના સુમારે શહેરના નિચાણવાળા આનંદબજાર માં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નેં જાણ થતાં ધારાસભ્ય દ્વારા તાત્કાલિક અસરથી નગરપાલિકાની ડ્રેનેજ ટીમને   પાણીનો નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકા ની ટીમ દ્વારા  નગરપાલિકાના સદસ્ય વિનોદભાઈ બાંભણિયા સાથે રાખીને વરસાદી પાણીનો નિકાલ ત્વરિત કરાયો હતો.
પાણીનો નિકાલ થતાં આનંદ બજારના વેપારીઓ અને રહીશો એ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને નગરપાલિકા નાં સદસ્ય વિનોદભાઈ બાંભણિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    Farmer ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.