Shuru
Apke Nagar Ki App…
સાણંદ ની સાકાર સોસાયટીમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી અમદાવાદ સાણંદ: સમગ્ર રાજ્યમાં જ્યારે હોળી-ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલી સાકાર સોસાયટીમાં ધૂળેટીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશોએ એકઠા થઈને પરંપરાગત રીતે રંગોના આ તહેવારને યાદગાર બનાવ્યો હતો. કેસરીયો અને ગુલાબી રંગ છવાયો સવારથી જ સાકાર સોસાયટીના પ્રાંગણમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ રંગે રમવા ઉમટી પડ્યા હતા. બાળકો પોતાની નાની-નાની પિચકારીઓ લઈને એકબીજા પર પાણીની છોળો ઉડાવતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ યુવા સંગઠનોએ અબીલ-ગુલાલ અને રંગબેરંગી કલરોથી વાતાવરણને રંગીન બનાવી દીધું હતું રંગબેરંગી માહોલ: યુવાનોએ એકબીજાને વિવિધ રંગોથી રંગીને ધૂળેટીની મજા માણી હતી. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
Bharatsinh chauhan
સાણંદ ની સાકાર સોસાયટીમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી અમદાવાદ સાણંદ: સમગ્ર રાજ્યમાં જ્યારે હોળી-ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલી સાકાર સોસાયટીમાં ધૂળેટીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશોએ એકઠા થઈને પરંપરાગત રીતે રંગોના આ તહેવારને યાદગાર બનાવ્યો હતો. કેસરીયો અને ગુલાબી રંગ છવાયો સવારથી જ સાકાર સોસાયટીના પ્રાંગણમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ રંગે રમવા ઉમટી પડ્યા હતા. બાળકો પોતાની નાની-નાની પિચકારીઓ લઈને એકબીજા પર પાણીની છોળો ઉડાવતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ યુવા સંગઠનોએ અબીલ-ગુલાલ અને રંગબેરંગી કલરોથી વાતાવરણને રંગીન બનાવી દીધું હતું રંગબેરંગી માહોલ: યુવાનોએ એકબીજાને વિવિધ રંગોથી રંગીને ધૂળેટીની મજા માણી હતી. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
More news from ગુજરાત and nearby areas
- અમદાવાદમાં મોતની મુસાફરી : છત પર મજૂરો, તંત્રની આંખ આડા કાન નફાની લાલચમાં માનવજીવન જોખમે : અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સનો ખતરનાક ખેલ છત પર બેઠા મજૂરો, બસમાં ભીડ : અમદાવાદમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ વાયરલ વીડિયોએ ઉઘાડી આંખો : અમદાવાદમાં જીવલેણ બસ મુસાફરી તહેવારની મજબૂરી અને ટ્રાવેલ્સનો ખેલ : અમદાવાદમાં મોતની સફર1
- Post by Crime News M.98248716661
- रंगों की बरसात में डूब जाएँ हम सब, दिलों के रंग मिलकर बनाएँ एक नया रंग-रूप। होली की मस्ती में भूल जाएँ सारी पुरानी बातें, प्यार और मुस्कान से सज जाएँ हर एक चेहरा आज। रंग बरसे रे, मन भरे रे, होली की खुशी से दिल झूमे रे। गुलाल लगाकर मिलें हम सब, प्यार की मिठास में डूबें रे।2
- Post by संदीप नंदकिशोर सिसोदिया1
- हैप्पी होली दोस्तों1
- રાજકોટ : નકલી પોલીસ બની લૂંટ ચલાવતો આરોપી ઝડપાયો રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની પરપ્રાંતીયોને ડરાવી લૂંટ ચલાવનાર એક શખ્સને Rajkot A ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાને પોલીસ કર્મચારી તરીકે ઓળખાવી “હું પોલીસ છું, મારી સાથે ચાલો” કહી લોકોને ભયભીત બનાવતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી રોકડ રકમ પડાવી લેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખાસ કરીને પરપ્રાંતીય મજૂરો અને બહારથી આવેલા લોકોને નિશાન બનાવતો હતો. પોલીસ યુનિફોર્મ જેવી વેશભૂષા અને પોલીસ જેવી ભાષા વાપરીને વિશ્વાસમાં લઈ, તપાસના બહાને તેમને એકાંત સ્થળે લઈ જઈ લૂંટ કરતો હતો. A ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મહત્વપૂર્ણ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીની મોડસ ઓપરેન્ડી જાહેર કરી છે અને વધુ લોકો તેની ઠગાઈનો ભોગ બન્યા છે કે નહીં તે અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસ હોવાનું કહી અટકાવવામાં આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતની જાણ પોલીસને કરે.1
- અમદાવાદમાં મોતની મુસાફરી : છત પર મજૂરો, તંત્રની આંખ આડા કાન નફાની લાલચમાં માનવજીવન જોખમે : અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સનો ખતરનાક ખેલ છત પર બેઠા મજૂરો, બસમાં ભીડ : અમદાવાદમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ વાયરલ વીડિયોએ ઉઘાડી આંખો : અમદાવાદમાં જીવલેણ બસ મુસાફરી તહેવારની મજબૂરી અને ટ્રાવેલ્સનો ખેલ : અમદાવાદમાં મોતની સફર #newsforgujarat #sharifghanchi #Ahmedabad#BreakingNews #MautNiMusafari#PrivateTravels #BusOverloading#LabourSafety #PublicSafety#RTOFailure #TrafficPolice#ViralVideo #GujaratNews#HumanLife #TravelScam1
- સુરત : શહેર પોલીસ દ્વારા પ્રતીકાત્મક હોલિકા દહન, નશા અને સાયબર ક્રાઈમ સામે સંકલ્પ સુરત શહેર પોલીસ દ્વારા હોલી પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશા રૂપિ અને સાયબર ક્રાઈમ રૂપિ રાક્ષસનું પ્રતીકાત્મક હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ફેલાતી બુરાઈઓ સામે જાગૃતિ ફેલાવવાનો હતો. હોલિકા દહન દ્વારા અસત્ય પર સત્યની જીત અને બુરાઈ પર અચ્છાઈની જીતનો સંદેશ આપવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તહેવારો માત્ર ઉજવણી માટે નથી, પરંતુ સમાજને સકારાત્મક સંદેશ આપવા માટે પણ એક ઉત્તમ માધ્યમ છે. આજ રીતે હોલી પર્વના અવસરે સુરત શહેરને વધુ સુરક્ષિત, નશામુક્ત અને ગુનામુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.1
- SMCની ટીમે રાજકોટ મા નામચીન આંગડિયા પેઢીમાં દરોડો પાડી કરોડોના ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે શેરબજારમાં ગેરકાયદેસર રીતે ચાલતા 'ડબ્બા ટ્રેડિંગ'ના મોટા નેટવર્કને તોડી પાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન શેરબજારના ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા નામચીન રાકેશ પોપટ,મુકેશ વિરડિયા અને મહેશ પરમારની અટકાયત કરી અન્ય આરોપી ની તપાસ ચાલુ છે,1