logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જામનગરમાં સેવાનો મહારથ 'કેર ફોર હ્યુમેનિટી' દ્વારા 1500 થી વધુ બહેનોને પેડ અને પાણીપુરીનું ફ્રી વિતરણ

4 hrs ago
user_Yunis Parmar
Yunis Parmar
વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
4 hrs ago

જામનગરમાં સેવાનો મહારથ 'કેર ફોર હ્યુમેનિટી' દ્વારા 1500 થી વધુ બહેનોને પેડ અને પાણીપુરીનું ફ્રી વિતરણ

More news from ગુજરાત and nearby areas
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે પાંચ વાગે મહાકાલી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. નવરાત્રીની પહેલી આરતી કરવામા આવી હતી. ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાતની સાથે સાથે અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. હિન્દુ ધર્મમા ચૈત્રી નવરાત્રીનુ ખુબ જ મહત્વ હોય છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠ માંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ ભાવિકોનું ઘોડ઼ાપુર ઉમટી પડ્યુ હતુ.મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. વહેલી સવારે પાંચ વાગે નીજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.પાવાગઢ નીજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે. રોપ-વે પણ પાંચ વાગ્યાથી શરુ કરી દેવામા આવ્યો હતો. પાવાગઢ તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મુકવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો છે.
    1
    સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું
પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે  હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે  પાંચ વાગે મહાકાલી મંદિરના  દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. નવરાત્રીની પહેલી આરતી કરવામા આવી હતી. ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાતની સાથે સાથે અન્ય  રાજયોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.  હિન્દુ ધર્મમા ચૈત્રી નવરાત્રીનુ ખુબ જ મહત્વ હોય છે.  પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠ માંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ ભાવિકોનું ઘોડ઼ાપુર ઉમટી પડ્યુ હતુ.મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. વહેલી સવારે પાંચ વાગે નીજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ  હતું.પાવાગઢ નીજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે. રોપ-વે પણ પાંચ વાગ્યાથી શરુ કરી દેવામા આવ્યો હતો. પાવાગઢ  તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મુકવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં કુદરતનો મિજાજ બદલાયો: બોડેલી-જબુગામમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું!
    1
    છોટાઉદેપુર જિલ્લામાં કુદરતનો મિજાજ બદલાયો: બોડેલી-જબુગામમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું!
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    19 min ago
  • પીપળાતા ગામ પંચાયત ની પાછળ કજ રો ગણા ટાઇમ છે તેનો નિકાલ નથી થતો
    1
    પીપળાતા ગામ પંચાયત ની પાછળ કજ રો ગણા ટાઇમ છે તેનો નિકાલ નથી થતો
    user_Patel Krrish
    Patel Krrish
    નડિયાદ, ખેડા, ગુજરાત•
    4 hrs ago
  • તેગવા થી પાવાગઢ પગપાળા સંધ તેગવા ગામ ના વસાવા સમાજ ના પગપાળા યાત્રામા માં કાલી માતા ના દર્શન કરવા પાવાગઢ ધામ જોડયા.
    1
    તેગવા  થી પાવાગઢ પગપાળા 
સંધ તેગવા ગામ ના વસાવા સમાજ ના પગપાળા યાત્રામા માં કાલી માતા ના દર્શન કરવા પાવાગઢ ધામ જોડયા.
    user_Tulsidas Vasava
    Tulsidas Vasava
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • જયારે કરજણ નગર પાલિકા ગોર નિદ્રા માં હતી ત્યારે વારંવાર કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુ ભાઈ પટેલ કરજણ નગર ની જનતા માટે અવાજ ઉઠાવતા હતા ત્યારે કરજણ નગર પાલિકા તેમજ ચૂંટાયેલા સભ્યો ગોર નિદ્રા માં હતા અચાનક કરજણ નગર માં ગુજરાત ના સી એમ આવવા ના હતા ત્યારે ગોર નિદ્રા માંથી જાગી કરજણ નગર પાલિકા 24 કલાક માં સાફ સફાઈ તેમજ કલર કામ તેમજ તત્કાલિક હેલિડપેડ બનાવ્યું તે બદલ કરજણ કોગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા અભિવાદન પાઠ્યું તમે વારંવાર કરજણ માં આવતા રહો જેથી કરજણ નગર સાફ સફાઈ તેમજ. અન્ય સુવિધા થી વંચિત ના રહે તેવા શબ્દો સાથે અભિવાદન પાઠવ્યા કરજણ તાલુકા કોગ્રેસ પ્રમુખ દ્વારા
    1
    જયારે કરજણ નગર પાલિકા ગોર નિદ્રા માં હતી ત્યારે વારંવાર કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુ ભાઈ પટેલ કરજણ નગર ની જનતા માટે અવાજ ઉઠાવતા હતા ત્યારે કરજણ  નગર પાલિકા તેમજ ચૂંટાયેલા સભ્યો ગોર નિદ્રા માં હતા 
અચાનક  કરજણ નગર માં ગુજરાત ના સી એમ આવવા ના હતા ત્યારે ગોર નિદ્રા માંથી જાગી કરજણ નગર પાલિકા 24 કલાક માં સાફ સફાઈ તેમજ કલર કામ તેમજ  તત્કાલિક હેલિડપેડ બનાવ્યું    તે બદલ કરજણ કોગ્રેસ  તાલુકા પ્રમુખ દ્વારા અભિવાદન પાઠ્યું 
તમે વારંવાર કરજણ માં આવતા રહો જેથી કરજણ નગર  સાફ સફાઈ તેમજ. અન્ય સુવિધા થી વંચિત ના રહે   તેવા શબ્દો સાથે અભિવાદન   પાઠવ્યા   કરજણ તાલુકા  કોગ્રેસ પ્રમુખ દ્વારા
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent Bharuch, Gujarat•
    5 hrs ago
  • મોડાસર-રંગલી રોડ મુદ્દે અનોખો વિરોધ: રામધૂન સાથે ચક્કાજામ
    1
    મોડાસર-રંગલી રોડ મુદ્દે 
અનોખો વિરોધ: 
રામધૂન સાથે ચક્કાજામ
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    4 hrs ago
  • ગત રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન યુનિયન દ્વારા બાયડ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો તેમ જ તેડાગર બહેનોના સમર્થનમાં એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ તેમજ મનોજસિંહ ઝાલા આવ્યા બાયડ તાલુકા પંચાયત ખાતે આજરોજ તારીખ 18 3 2026 ના રોજ આંગણવાડી બહેનોએ પોતાના હક માટે ધરણા કર્યા આગળના દિવસોમાં જો આ માગણી ઓ નહીં સંતોષાય તો આંદોલન ચાલુ રાખીશું ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    3
    ગત રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન યુનિયન દ્વારા બાયડ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો તેમ જ તેડાગર બહેનોના સમર્થનમાં એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ તેમજ મનોજસિંહ ઝાલા આવ્યા
બાયડ તાલુકા પંચાયત ખાતે આજરોજ તારીખ 18 3 2026 ના રોજ આંગણવાડી બહેનોએ પોતાના હક માટે  ધરણા કર્યા
આગળના દિવસોમાં જો આ માગણી ઓ નહીં સંતોષાય તો આંદોલન ચાલુ રાખીશું
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    7 hrs ago
  • પૌરાણિક અંબાજી મંદિર ખાતે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
    1
    પૌરાણિક અંબાજી મંદિર ખાતે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.