logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદના લીમખેડા તાલુકામાં મોટી બાંડીબાર ગામે ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ દાહોદના લીમખેડા તાલુકામાં મોટી બાંડીબાર ગામે ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ આજે તારીખ 16/04/2026 ગુરુવારના રોજ રાત્રે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે મુન્નાભાઈ લબાના ના આશ્રમ પાસે જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં દાહોદના સાંસદ જસવંતભાઈ ભાભોર, ધારાસભ્ય શીલેષભાઈ ભાભોર તેમજ તાલુકા અને જિલ્લા સ્તરના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તાલુકા પ્રભારી મુકેશભાઈ કરણવાટ, સહ પ્રભારી વિનોદભાઈ રાજગોર, તાલુકા પ્રમુખ સામાભાઈ કટારા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સી.કે. મેડા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો, સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ જસવંતભાઈ ભાભોર દ્વારા કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિકાસના મુદ્દાઓને આગળ રાખીને પ્રચાર કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ કાર્યકરોને એકજૂટ રહીને ચૂંટણીમાં સક્રિય ભાગ લેવા અને ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી.

4 days ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
4 days ago

દાહોદના લીમખેડા તાલુકામાં મોટી બાંડીબાર ગામે ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ દાહોદના લીમખેડા તાલુકામાં મોટી બાંડીબાર ગામે ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ આજે તારીખ 16/04/2026 ગુરુવારના રોજ રાત્રે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે મુન્નાભાઈ લબાના ના આશ્રમ પાસે જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં દાહોદના સાંસદ જસવંતભાઈ ભાભોર, ધારાસભ્ય શીલેષભાઈ ભાભોર તેમજ તાલુકા અને જિલ્લા સ્તરના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તાલુકા પ્રભારી મુકેશભાઈ કરણવાટ, સહ પ્રભારી વિનોદભાઈ રાજગોર, તાલુકા પ્રમુખ સામાભાઈ કટારા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સી.કે. મેડા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો, સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ જસવંતભાઈ ભાભોર દ્વારા કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિકાસના મુદ્દાઓને આગળ રાખીને પ્રચાર કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ કાર્યકરોને એકજૂટ રહીને ચૂંટણીમાં સક્રિય ભાગ લેવા અને ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • ​📍 સંતરામપુર, મહીસાગર ​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    1
    ​📍 સંતરામપુર, મહીસાગર
​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    21 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    1
    છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    14 hrs ago
  • હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    1
    હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો..
મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    19 hrs ago
  • હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    1
    હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    21 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    23 hrs ago
  • सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।
    1
    सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • દાહોદ દાહોદના અભલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ ભોજન કર્યા બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર દર્દીઓને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા 50થી વધુ દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ 150થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ 200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર સાંજે 6 વાગ્યે શરૂ જમણવાર બાદ રાત્રે 11 વાગ્યે લક્ષણો દેખાયા દાળ-ભાત, શાકપુરી, પનીર અને કેરીના રસ ખાધા બાદ અસરની શંકા કેરીનો રસ અથવા પનીરની સબ્જી કારણે ઝેરની આશંકા લગ્ન પ્રસંગ ભરતભાઈ રાઠોડના ઘરે યોજાયો હતો આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાની માહિતી મળતા પહોંચ્યા હાલ સુધી કોઈ જાનહાનિ નહીં, કેટલાકની હાલત ગંભીર ગામમાં દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો તંત્ર દ્વારા ખોરાકના સેમ્પલ લઈને તપાસ શરૂ બાઈટ-ડો.રાજીવ ડામોર (RMO ઝાયડસ હોસ્પિટલ દાહોદ) બાઈટ- જીતેન્દ્ર પંચાલ (અભલોડ સ્થાનિક)
    1
    દાહોદ 
દાહોદના અભલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ 
ભોજન કર્યા બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર 
દર્દીઓને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા
50થી વધુ દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ
150થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ
200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર
સાંજે 6 વાગ્યે શરૂ જમણવાર બાદ રાત્રે 11 વાગ્યે લક્ષણો દેખાયા
દાળ-ભાત, શાકપુરી, પનીર અને કેરીના રસ ખાધા બાદ અસરની શંકા
કેરીનો રસ અથવા પનીરની સબ્જી કારણે ઝેરની આશંકા
લગ્ન પ્રસંગ ભરતભાઈ રાઠોડના ઘરે યોજાયો હતો
આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું
સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાની માહિતી મળતા પહોંચ્યા
હાલ સુધી કોઈ જાનહાનિ નહીં, કેટલાકની હાલત ગંભીર
ગામમાં દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો
તંત્ર દ્વારા ખોરાકના સેમ્પલ લઈને તપાસ શરૂ
બાઈટ-ડો.રાજીવ ડામોર (RMO ઝાયડસ હોસ્પિટલ દાહોદ)
બાઈટ- જીતેન્દ્ર પંચાલ (અભલોડ સ્થાનિક)
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    6 hrs ago
  • Post by ALL INDIA TIME
    1
    Post by ALL INDIA TIME
    user_ALL INDIA TIME
    ALL INDIA TIME
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • Post by THE BEALERT
    1
    Post by THE BEALERT
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.