Shuru
Apke Nagar Ki App…
ગજેરા કેમ્પસમાં અનોખી રીતે શિક્ષક દિવસની ઉજવણી... ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એક દિવસ માટે સંભાળી શિક્ષકની જવાબદારી... ગજેરા કેમ્પસમાં અનોખી રીતે શિક્ષક દિવસની ઉજવણી... ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એક દિવસ માટે સંભાળી શિક્ષકની જવાબદારી...
Pratik savaliya
ગજેરા કેમ્પસમાં અનોખી રીતે શિક્ષક દિવસની ઉજવણી... ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એક દિવસ માટે સંભાળી શિક્ષકની જવાબદારી... ગજેરા કેમ્પસમાં અનોખી રીતે શિક્ષક દિવસની ઉજવણી... ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એક દિવસ માટે સંભાળી શિક્ષકની જવાબદારી...
More news from ગુજરાત and nearby areas
- ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું... ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું...1
- વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા1
- ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા1
- સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.4
- देश विदेश की ताजा रीपोटे।1
- બોટાદ બ્રેકીંગ બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ. 14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348884
- ‘નભજળ પગરણ’ ગ્રુપની સાહિત્યિક બેઠક પ્રકૃતિના ખોળે રંગાઈ.. રાજકોટ: ‘નભજળ પગરણ’ ગ્રુપની આ વખતની સાહિત્યિક બેઠક 13 ઓક્ટોબર, 2026ના રોજ અનોખા અને યાદગાર વાતાવરણમાં રાજકોટ ખાતે યોજાઈ હતી. સામાન્ય બેઠકો કરતાં આ બેઠક કંઈક વિશેષ રહી હતી. પ્રકૃતિના ખોળે વસેલા સ્વયંભૂ ઈશ્વરિયા મહાદેવના પવિત્ર સાંનિધ્યમાં શ્રી નિતીનભાઈ મોલિયાની હરિયાળી વાડીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- ધારી CHCને 80 બેડની મંજૂરી, ₹4.50 કરોડ ફાળવાયા... ધારી વિધાનસભા મતવિસ્તારના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસને મંજૂરી... ધારી CHCને 80 બેડની મંજૂરી, ₹4.50 કરોડ ફાળવાયા... ધારી વિધાનસભા મતવિસ્તારના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસને મંજૂરી...1