logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

https://youtu.be/LGBvpSDGqJM?si=UM0SF4bmos1oeaJY. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ રિપોર્ટ: કલ્પેશભાઇ પારેખ. ખેડા: ફાગવેલ

1 day ago
user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
Journalist Kathlal, Kheda•
1 day ago

https://youtu.be/LGBvpSDGqJM?si=UM0SF4bmos1oeaJY. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ રિપોર્ટ: કલ્પેશભાઇ પારેખ. ખેડા: ફાગવેલ

More news from ગુજરાત and nearby areas
  • પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી એક અત્યંત ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. હાલોલના ટીંબી રોડ વિસ્તારમાં આવેલ સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી એક મહિલાના પાંચ માસના બાળકનું અજાણી મહિલાએ અપહરણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
    1
    પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી એક અત્યંત ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. હાલોલના ટીંબી રોડ વિસ્તારમાં આવેલ સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી એક મહિલાના પાંચ માસના બાળકનું અજાણી મહિલાએ અપહરણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના વાઘજીપુર મુકામે વાધજીપુર ચોકડી ઉપર મુખ્ય લાઈન ની બંને બાજુથી ક્રોસ થતા મેન લાઇનની પુલના ઉપરના ભાગની લોખંડ થી એન્ગલ ભાગ આખો તૂટીને એક બાજુ નમી ગયું ગયેલ છે જેની ઉપરથી ઓપન કનેક્શન ખુલ્લું છે જો આ વાયરની ઉપરની એંગલ તૂટી જાય તો સીધા મુખ્ય રોડ ઉપર આ લાઈન પડે તેવી પૂરેપૂરી દેહશત છે તો શું મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના શહેરા તાલુકાના અધિકારીઓને આ મુખ્ય લાઈન પરથી પસાર થતી લાઈનને દેખી શકતા નથી જે પછી લાઈન તૂટે તેની રાહ જોઈ રહ્યા છે શું આ લાઈન ની મરામત કરશે કે પછી કંઈક મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર દોડતું થશે તે એક જોવાનો વિષય છે.
    1
    પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના વાઘજીપુર મુકામે વાધજીપુર ચોકડી ઉપર મુખ્ય લાઈન ની બંને બાજુથી ક્રોસ થતા મેન લાઇનની પુલના ઉપરના ભાગની લોખંડ થી એન્ગલ ભાગ આખો તૂટીને એક બાજુ નમી ગયું ગયેલ છે જેની ઉપરથી ઓપન કનેક્શન ખુલ્લું છે જો આ વાયરની ઉપરની એંગલ તૂટી જાય તો સીધા મુખ્ય રોડ ઉપર આ લાઈન પડે તેવી પૂરેપૂરી દેહશત છે તો શું મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના શહેરા તાલુકાના અધિકારીઓને આ મુખ્ય લાઈન પરથી પસાર થતી લાઈનને દેખી શકતા નથી જે પછી લાઈન તૂટે તેની રાહ જોઈ રહ્યા છે શું આ લાઈન ની મરામત કરશે કે પછી કંઈક મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર દોડતું થશે તે એક જોવાનો વિષય છે.
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • અરવલ્લી જિલ્લા ના જંગલ ના લીલા લાકડા નો સાબરકાંઠા જિલ્લા માં મોકલનાર વિરપ્પન કોણ??? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ના ફોરેસ્ટ નેં લગતા અધિકારીઓ આવ ભાઈ અરખા આપણે બેઉ સરખા ની જેમ મિલી ભગત છૅ કે કેમ? જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 9638500650
    2
    અરવલ્લી જિલ્લા ના જંગલ ના લીલા લાકડા નો સાબરકાંઠા જિલ્લા માં મોકલનાર વિરપ્પન કોણ???
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ના ફોરેસ્ટ નેં લગતા અધિકારીઓ આવ ભાઈ અરખા આપણે બેઉ સરખા ની જેમ મિલી ભગત છૅ કે કેમ?
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
mo. 9638500650
    user_Jawansingh thakor@azad✍️
    Jawansingh thakor@azad✍️
    Journalist મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    15 hrs ago
  • મહેસાણા સરકાર સામે મધ રાત્રે આગામી 12 જાન્યુઆરીનું ગાંધીનગર ખાતે કરવામાં આવનાર શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવામાં આવ્યું છે. કિસાન સંઘ નું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોની મુખ્ય બાર માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપી પોતાની પ્રતિક્રિયા. શું ગુજરાતના ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ વાતનો સંતોષ ખરા અર્થમાં થયો છે ખરો? મોટા ઉપાડે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવા પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે તે બાબતે આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ દ્વારા આવ્યું મોટું નિવેદન રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    1
    મહેસાણા 
સરકાર સામે મધ રાત્રે આગામી 12 જાન્યુઆરીનું ગાંધીનગર ખાતે કરવામાં આવનાર શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવામાં આવ્યું છે. 
કિસાન સંઘ નું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોની મુખ્ય બાર માંગણીઓ સ્વીકારવામાં આવી છે. 
આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપી પોતાની પ્રતિક્રિયા.
શું ગુજરાતના ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ વાતનો સંતોષ ખરા અર્થમાં થયો છે ખરો? 
મોટા ઉપાડે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવા પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે તે બાબતે આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ દ્વારા આવ્યું મોટું નિવેદન 
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુ સાથે આમોદ તાલુકાની પ્રખ્યાત બચ્ચોકા ઘર સંચાલિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ શાળામાં સાપ્તાહિક રમતગમત મહોત્સવ ‘સ્પોર્ટ્સ વીક’નું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ૫ જાન્યુઆરીથી શરૂ થયેલ આ રમતોત્સવનું ૧૦ જાન્યુઆરીના રોજ આનંદ અને ઉત્સાહભેર સમાપન થયું. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન શાળાના મેદાનમાં વિવિધ પરંપરાગત તેમજ આધુનિક રમતો યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની શારીરિક તાકાત, ચપળતા અને રમતગમત કૌશલ્યનો સુંદર પરિચય આપ્યો. કોથળા દોડ, અવરોધ દોડ, ગોળા ફેંક, ફૂલ રેકેટ, સિક્કા શોધ, મ્યુઝિકલ ચેર, દોરડા ખેંચ, ખો-ખો, ક્રિકેટ તેમજ સાયકલ રેસ જેવી સ્પર્ધાઓમાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રમતો દરમિયાન ખેલાડીઓની ઉર્જા અને સહપાઠીઓના ઉત્સાહભર્યા ઉત્સાહથી સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી બશીર રાણાએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વીડિયો સંદેશ દ્વારા તેમણે જણાવ્યું હતું કે ૫ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત આ સ્પોર્ટ્સ વીક બાળકોના આત્મવિશ્વાસ અને છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થયો છે. ક્રિકેટ, ખો-ખો, દોરડા ખેંચ અને ગોળા ફેંક જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા દર્શાવવાની ઉત્તમ તક મળી છે. ટ્રસ્ટી બશીર રાણાએ શાળાના આચાર્ય મુસતકીમ, ઇરફાન સાહેબ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફની મહેનતને બિરદાવતાં કહ્યું હતું કે શિક્ષણ સાથે રમતગમત જોડાય તો બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. તેમણે ઉમેર્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બાળકોમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવનાનો વિકાસ કરે છે. આ આયોજનને વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. સ્પર્ધાઓમાં વિજેતા બનેલા હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ આગામી સમયમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ શાળાનું ગૌરવ વધારી શકે.
    1
    વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુ સાથે આમોદ તાલુકાની પ્રખ્યાત બચ્ચોકા ઘર સંચાલિત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ શાળામાં સાપ્તાહિક રમતગમત મહોત્સવ ‘સ્પોર્ટ્સ વીક’નું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ૫ જાન્યુઆરીથી શરૂ થયેલ આ રમતોત્સવનું ૧૦ જાન્યુઆરીના રોજ આનંદ અને ઉત્સાહભેર સમાપન થયું.
આ સ્પોર્ટ્સ વીક દરમિયાન શાળાના મેદાનમાં વિવિધ પરંપરાગત તેમજ આધુનિક રમતો યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની શારીરિક તાકાત, ચપળતા અને રમતગમત કૌશલ્યનો સુંદર પરિચય આપ્યો. કોથળા દોડ, અવરોધ દોડ, ગોળા ફેંક, ફૂલ રેકેટ, સિક્કા શોધ, મ્યુઝિકલ ચેર, દોરડા ખેંચ, ખો-ખો, ક્રિકેટ તેમજ સાયકલ રેસ જેવી સ્પર્ધાઓમાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રમતો દરમિયાન ખેલાડીઓની ઉર્જા અને સહપાઠીઓના ઉત્સાહભર્યા ઉત્સાહથી સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી બશીર રાણાએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વીડિયો સંદેશ દ્વારા તેમણે જણાવ્યું હતું કે ૫ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત આ સ્પોર્ટ્સ વીક બાળકોના આત્મવિશ્વાસ અને છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થયો છે. ક્રિકેટ, ખો-ખો, દોરડા ખેંચ અને ગોળા ફેંક જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા દર્શાવવાની ઉત્તમ તક મળી છે.
ટ્રસ્ટી બશીર રાણાએ શાળાના આચાર્ય મુસતકીમ, ઇરફાન સાહેબ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફની મહેનતને બિરદાવતાં કહ્યું હતું કે શિક્ષણ સાથે રમતગમત જોડાય તો બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. તેમણે ઉમેર્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બાળકોમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવનાનો વિકાસ કરે છે.
આ આયોજનને વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. સ્પર્ધાઓમાં વિજેતા બનેલા હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ આગામી સમયમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ શાળાનું ગૌરવ વધારી શકે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    13 hrs ago
  • એક્સપ્રેસવેનો એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહનચાલકોમાં ભારે રોષ
    1
    એક્સપ્રેસવેનો એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહનચાલકોમાં ભારે રોષ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    6 hrs ago
  • હાલોલ-કાલોલ રોડ પર આવેલી રાજપુતાના કંપની નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો
    1
    હાલોલ-કાલોલ રોડ પર આવેલી રાજપુતાના કંપની નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
  • એક્સપ્રેસવેનો એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહનચાલકોમાં ભારે રોષ
    1
    એક્સપ્રેસવેનો એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહનચાલકોમાં ભારે રોષ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    6 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.