Shuru
Apke Nagar Ki App…
પોતાનો બિઝનેસ શરૂ કરવા મળો RC BORTHERS જૂનાગઢ 9327193091
KR
Kanu Raval
પોતાનો બિઝનેસ શરૂ કરવા મળો RC BORTHERS જૂનાગઢ 9327193091
More news from Junagadh and nearby areas
- આલ્ફા ન્યુઝ* : જૂનાગઢ ભારે વરસાદ બાદ જૂનાગઢ માં વિવિધ વિસ્તારોમાં કાદવ, કીચડ, તૂટેલા રસ્તાઓ અને ગંદકી ફેલાઈ, કોંગ્રેસ અગ્રણી શહેનાઝ બાબી, જિલ્લા પ્રમુખ ભરત અમીપરા, પૂર્વ ધારાસભ્ય ભિખાબાપા સહિતના આગેવાનો એ જૂનાગઢના વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત, ભારે વરસાદ પછી જલભરાવ અને ગંદકી ફેલાઈ રહી હોવા છતાં તંત્ર અજાણ હોવાની કરી ફરિયાદ.રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ1
- જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પર આવેલ પ્રમુખ કોમ્પલેક્ષના વેપારીઓ ગંદકી અને સફાઈ ન થતી હોવાથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ થતું ન હોવાનું કહ્યું હતું.1
- ઘેડના ખેડૂતોના પ્રાણ પ્રશ્ને પરેશભાઈ ગૌશ્વામી આવ્યા ખેડૂતોની વહારે.... કહ્યું 29/07/2024 સવારે 10.30 વાગ્યે ઘેડના ખેડૂતો માટેની લડતમાં હૂઁ પણ આવીશ જૂનાગઢ કલેકટર ઓફીસ.... બધા ખેડૂતભાઈઓ તમે પણ આવો અને ખેડૂતની એકતાના દર્શન કરાવો....1
- જૂનાગઢ ના ભેંસાણ તાલુકાના પસવાળા ગામે આવેલ ડેમ ઓવરફ્લો1
- Junagadh GIRNAR HILL(જૂનાગઢ ગિરનાર નિ મોજ) 😁 Hill⛰️Climb Experience 😱 ( Part 1) Girnar With Gang 😁1
- જૂનાગઢ પર્વત 😇⛰️🪐1
- જૂનાગઢ મહાનગરપાલિકા ના સભાખંડમાં સ્ટેન્ડીંગ કમીટી ની બેઠક મળી હતી1
- ગિરનારી સાધના આશ્રમ (દત્ત ચૈતન્ય ધામ) દત્ત સહજ યોગ , ભવનાથ તળેટી જૂનાગઢ.1