logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિજાપુરમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટી ત્રાસદી ટળી વિજાપુરમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટી ત્રાસદી ટળી લાડોલ રોડ પર પાંચ પીર બાવા દરગાહ નજીક ભભૂકી આગ, કોઈ જાનહાનિ નહીં વિજાપુરમાં લાડોલ રોડ પર આવેલી પાંચ પીર બાવા દરગાહની સામે વીજ વિતરણ કંપનીના એક ટ્રાન્સફોર્મરમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. ઘટના ઢલતી સાંજે બની હોવાથી આસપાસના વિસ્તારમાં થોડી દોડધામ મચી મચી જવા પામી હતી પરંતુ બિલકુલ સામે જ, આવેલા ફાયર સ્ટેશનની તાત્કાલિક કાર્યવાહીને કારણે આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, આગ લાગતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પહેલાં જ તેને ઠંડી પાડી દેવામાં આવી હતી. યુ જી વી સી એલ વિજાપુર વિભાગના વાયરમેનોએ પણ તરત જ વીજ પુરવઠાની લાઈનો બંધ કરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમ છતાં, શોર્ટ સર્કિટ અથવા ટેક્નિકલ ખામીને કારણે આવી ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ મોટા પાયે મિલકતી નુકસાન પણ ટળી ગયું છે – માત્ર ટ્રાન્સફોર્મરને અસર થઈ છે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રાન્સફોર્મરની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સમારકામની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વધુ સઘન જાળવણી અને તપાસની જરૂર છે એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.

11 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•

More news from Sabar Kantha and nearby areas
  • ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
    1
    ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    2 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Maninagar, Ahmadabad•
    54 min ago
  • ગાંધીનગર અને વડોદરા કોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદના વકીલોમાં ભારે રોષ
    1
    ગાંધીનગર અને વડોદરા કોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદના વકીલોમાં ભારે રોષ
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by BHARAT NEWS
    1
    Post by BHARAT NEWS
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    4 hrs ago
  • રોજ સવાર સવાર માં શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન નિહાળવા અમારી ચેનલ ને સબક્રાઇબ, લાઈક, અને દાદાના આશીર્વાદ મેળવવા કોમેન્ટ બોક્સ માં દાદા ની જય જરૂર લખશો.
    1
    રોજ સવાર સવાર માં શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન નિહાળવા અમારી ચેનલ ને સબક્રાઇબ, લાઈક, અને દાદાના આશીર્વાદ મેળવવા કોમેન્ટ બોક્સ માં દાદા ની જય જરૂર લખશો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Accountant વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत
    4
    अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत
    user_मोहम्मद शफी सुल्तानी अंसारी
    मोहम्मद शफी सुल्तानी अंसारी
    Tailor વટવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • ખેડબ્રહ્માના દેરોલ ગામે ઘેટાં ચરાવવા બાબતે ફરિયાદીની પત્નીને માથાના ભાગે કુહાડીથી તથા બંનેને લાકડીઓથી માર મારતા નોધાઇ ફરિયાદ
    1
    ખેડબ્રહ્માના દેરોલ ગામે ઘેટાં ચરાવવા બાબતે ફરિયાદીની પત્નીને માથાના ભાગે કુહાડીથી તથા બંનેને લાકડીઓથી માર મારતા નોધાઇ ફરિયાદ
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    4 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Maninagar, Ahmadabad•
    1 hr ago
  • Post by BHARAT NEWS
    1
    Post by BHARAT NEWS
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.