Shuru
Apke Nagar Ki App…
અશ્વની કુમાર રોડ પર લાકડાઓના ફટકા વડે મારામારીની ઘટના બની! અશ્વની કુમાર રોડ પર લાકડાઓના ફટકા વડે મારામારીની ઘટના બની! સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં બે પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને યુવકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લાકડાઓના ફટકા મારીને મારામારી કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Surat Braking news
અશ્વની કુમાર રોડ પર લાકડાઓના ફટકા વડે મારામારીની ઘટના બની! અશ્વની કુમાર રોડ પર લાકડાઓના ફટકા વડે મારામારીની ઘટના બની! સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં બે પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને યુવકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લાકડાઓના ફટકા મારીને મારામારી કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- સુરત બિગ બ્રેકિંગ...🚨🚨🚨 ચાલુ કોર્ટમાં એસિડ એટેકની ઘટના પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેકાયું જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જિલ્લા સેવા સદન ખાતે પાંચમા માટે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા કોર્ટ કાર્યવાહી દરમિયાન આયુર્વેદિક ડોક્ટર અને પતિ વિનોદ ભાનુશાળી એ એસિડ એટેક કર્યો અગાઉ પણ પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનો નોંધાઈ ચૂક્યો છે જ્યાં ફરી એક વખત પત્ની ઉપર એસિડ એટેકનો મુકેશ બંધાણીય (અરજદાર ના વકીલ).3
- अश्वनी कुमार रोड पर लकड़ी की लाठियों से मारपीट की घटना घटी! सूरत के अश्वनी कुमार रोड इलाके में पानीपुरी लॉरी चला रहे दो युवकों के बीच झड़प के बाद मामला हिंसक हो गया। दोनों युवक आमने-सामने आ गए और लकड़ी के डंडों से एक-दूसरे को पीटने लगे, जिससे इलाके में अफरा-तफरी मच गई। घटना के दौरान, आसपास के लोग इकट्ठा हुए और स्थिति को शांत करने के लिए हस्तक्षेप किया। घटना का वीडियो फिलहाल सोशल मीडिया पर वायरल हो रहा है।1
- सूरत जिला के पलसाना विस्तार में जोलवा गांव के जोलवा जीआईडीसी में दुर्गा मिल के पीछे रखे हुए प्लास्टिक और भंगार अचानक आग लग गई जिसके चलते लोगों में अफ़रा-तफ़री माहौल पैदा होगी इसके तुरंत बाद 112 नंबर पर फोन करके 112 की गाड़ी बुलाई गई उसके बाद फायर सेफ्टी की गाड़ी आई और आग पर काबू पा लिया गया किसी जान माल का खतरा नहीं हुआ है कुछ रखे हुए मटेरियल सामान जलकर खाक हो गए हैं समय रहते आग पर काबू पाया है सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Dileep Kumar yadav4
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news1
- કોસાડ આવાસમાં મર્ડરની ઘટનાનો ચોકાવનાર ખુલાસો. પુત્ર અને પુત્રવધુ વેવાઈ નીકળ્યા ખુની1
- हालांकि इसका मुख्य कारण अभी पता नहीं चला है। स्थानिकों की मिली जानकारी के अनुसार शक है कि मृतक को बांधकर मारा गया। चर्चा है कि घटना देर रात हुई। आजू-बाजू में रहने वाले स्थानिक लोगों ने सुबह दरवाजा खोला तो मृतक का शव देख दंग रह गए। इसके बाद डिंडोली पुलिस स्टेशन को सूचना दी गई। घटना की सूचना मिलने के बाद PI और बड़े अधिकारी मौके पर पहुंचे। डिंडोली पुलिस स्टेशन में हत्या का मामला दर्ज कर आगे की जांच शुरू की गई। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Dileep Kumar yadav2
- अठवां लाइन्स पुलिस स्टेशन का सराहनीय कार्य* 11/03/2026 की सुबह 10:30 बजे सूरत शहर के अठवां लाइन्स पुलिस स्टेशन में 12/03/2026 को एक शिकायत दर्ज की गई कि नानपुरा मटन मार्केट से एक अज्ञात महिला और शिकायतकर्ता के कानूनी अभिभावकत्व में मौजूद एक पुरुष द्वारा चार महीने की बच्ची का अपहरण कर लिया गया। अपराध की गंभीरता को देखते हुए, अठवां लाइन्स पुलिस स्टेशन के पुलिस इंस्पेक्टर आई.एम. हुद्द, पुलिस इंस्पेक्टर आर.आर. मकवाना, पुलिस सब इंस्पेक्टर ए.आर. महिदा, ए.एच.सी. राजेशभाई मोगजीभाई, ए.एच.सी. भरतभाई रघुभाई और निगरानी एवं तकनीकी दल ने बच्ची को खोजने के लिए जांच शुरू की। जांच के दौरान, पुलिस सब इंस्पेक्टर ए.आर. महिदा, ए.एच.सी. राजेशभाई मोगजीभाई, ए.एच.सी. भरतभाई रघुभाई और ए.पी.सी. भवभाई गिरधरभाई नौ ने प्राप्त सूचना के आधार पर बारडोली जाकर जांच की। अपरहण बच्चे और आरोपी को सूरत रेलवे पुलिस स्टेशन के बारडोली आउटपुट क्षेत्र से 12/03/2026 को शाम 7:30 बजे गिरफ्तार किया गया। आरोपियों को आगे की जांच के लिए आठवां लाइन्स पुलिस स्टेशन लाया गया और बच्चे की हिरासत उसकी मां को सौंप दी गई। इस अवसर पर पुलिस स्टेशन क्षेत्र के समाजसेवक जुबैर सोडावाला ने फूलों से उनका स्वागत किया और पुलिस के कार्यों की सराहना की।1