logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પલસાણા પોલીસે ચોરીનો ગુનો ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા પલસાણા: પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા અને બારડોલી વિભાગના ડિવાયએસપી શ્રી એચ. એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી. ડી. ઝીલરિયાના નેતૃત્વમાં પોલીસ ટીમે અસરકારક કામગીરી હાથ ધરી હતી. તા. 31 જુલાઈ, 2026ના રોજ ખાનગી બાતમીના આધારે પોલીસને જાણ મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ચોરાયેલી લોખંડની પાઇપો ભારત બેન્ઝ ટેમ્પો નં. GJ-19-Y-1490 મારફતે કામરેજ તાલુકાના નવાગામ સ્થિત એક સ્ક્રેપ ગોડાઉનમાં સંતાડવામાં આવી છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ આશરે 2,785 કિલો લોખંડની પાઇપો, ભારત બેન્ઝ ટેમ્પો, ત્રણ મોબાઇલ ફોન, રોકડ રૂપિયા, એલપીજી ગેસ સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર તથા ગેસ કટિંગ માટેના સાધનો સહિત કુલ રૂ. 6,43,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં અશોકભાઈ સંજયભાઈ ઓડ (ટેમ્પો ચાલક), ઈશ્વર હરદેવ ગુર્જર (સ્ક્રેપ ગોડાઉન ધારક) અને દિનેશ ગોદુજી ગુર્જર (ચોરીનો મુદ્દામાલ ગોડાઉન સુધી પહોંચાડનાર)નો સમાવેશ થાય છે. આ ગુનાની તપાસ દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી. ડી. ઝીલરિયા, પીએસઆઈ શ્રી એન. એન. ગામીત તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પલસાણા પોલીસની આ ઝડપી અને સફળ કામગીરીથી ચોરીના ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે.

1 hr ago
user_Hetalkumar manharbhai mis
Hetalkumar manharbhai mis
પલસાણા, સુરત, ગુજરાત•
1 hr ago
e7cf0210-7c2a-492b-8a83-fe31459b3a6a

More news from ગુજરાત and nearby areas
  • कडोदरा जीआईडीसी पुलिस स्टेशन में पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को भावभीनी विदाई दी गई।#liveindiasuratnews24 #trending #trendingreels #viralvideo
    1
    कडोदरा जीआईडीसी पुलिस स्टेशन में पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को भावभीनी विदाई दी गई।#liveindiasuratnews24 #trending #trendingreels #viralvideo
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો
    1
    સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • पुणा खाड़ी पर बढ़ा खतरा, जलस्तर बढ़ने की आशंका के बीच NDRF की टीम तैनात#Surat #PunaKhadi #NDRF #FloodAlert #HeavyRain #SuratRain #RainUpdate पुणा खाड़ी पर बढ़ा खतरा, जलस्तर बढ़ने की आशंका के बीच NDRF की टीम तैनात#Surat #PunaKhadi #NDRF #FloodAlert #HeavyRain #SuratRain #RainUpdate
    1
    पुणा खाड़ी पर बढ़ा खतरा, जलस्तर बढ़ने की आशंका के बीच NDRF की टीम तैनात#Surat #PunaKhadi #NDRF #FloodAlert #HeavyRain #SuratRain #RainUpdate
पुणा खाड़ी पर बढ़ा खतरा, जलस्तर बढ़ने की आशंका के बीच NDRF की टीम तैनात#Surat #PunaKhadi #NDRF #FloodAlert #HeavyRain #SuratRain #RainUpdate
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • सूरत ग्रामीण के किम-कोसंबा रोड पर लगातार हो रही भारी बारिश के कारण कई निचले इलाकों में जलभराव की गंभीर स्थिति पैदा हो गई है। करौद क्षेत्र सबसे अधिक प्रभावित इलाकों में शामिल है, जहां चारों ओर पानी भर जाने से करीब 2 हजार से ज्यादा लोग अपने घरों में फंस गए हैं। लगातार बारिश के चलते सड़कों का संपर्क टूट गया है और लोगों का बाहर निकलना मुश्किल हो गया है। कई परिवारों को सुरक्षित स्थानों तक पहुंचाने के लिए प्रशासन ने बड़े स्तर पर राहत एवं बचाव अभियान शुरू किया है। हालात की गंभीरता को देखते हुए NDRF और SDRF की टीमें मौके पर पहुंची हैं और नावों तथा अन्य आवश्यक संसाधनों की मदद से लोगों को सुरक्षित बाहर निकालने का अभियान लगातार जारी है। सूरत ग्रामीण के किम-कोसंबा रोड पर लगातार हो रही भारी बारिश के कारण कई निचले इलाकों में जलभराव की गंभीर स्थिति पैदा हो गई है। करौद क्षेत्र सबसे अधिक प्रभावित इलाकों में शामिल है, जहां चारों ओर पानी भर जाने से करीब 2 हजार से ज्यादा लोग अपने घरों में फंस गए हैं। लगातार बारिश के चलते सड़कों का संपर्क टूट गया है और लोगों का बाहर निकलना मुश्किल हो गया है। कई परिवारों को सुरक्षित स्थानों तक पहुंचाने के लिए प्रशासन ने बड़े स्तर पर राहत एवं बचाव अभियान शुरू किया है। हालात की गंभीरता को देखते हुए NDRF और SDRF की टीमें मौके पर पहुंची हैं और नावों तथा अन्य आवश्यक संसाधनों की मदद से लोगों को सुरक्षित बाहर निकालने का अभियान लगातार जारी है।
    1
    सूरत ग्रामीण के किम-कोसंबा रोड पर लगातार हो रही भारी बारिश के कारण कई निचले इलाकों में जलभराव की गंभीर स्थिति पैदा हो गई है। करौद क्षेत्र सबसे अधिक प्रभावित इलाकों में शामिल है, जहां चारों ओर पानी भर जाने से करीब 2 हजार से ज्यादा लोग अपने घरों में फंस गए हैं। लगातार बारिश के चलते सड़कों का संपर्क टूट गया है और लोगों का बाहर निकलना मुश्किल हो गया है। कई परिवारों को सुरक्षित स्थानों तक पहुंचाने के लिए प्रशासन ने बड़े स्तर पर राहत एवं बचाव अभियान शुरू किया है। हालात की गंभीरता को देखते हुए NDRF और SDRF की टीमें मौके पर पहुंची हैं और नावों तथा अन्य आवश्यक संसाधनों की मदद से लोगों को सुरक्षित बाहर निकालने का अभियान लगातार जारी है।

    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.