પલસાણા પોલીસ મથકમાં પોલીસ જવાનોની ભક્તિભાવના : માટીની ઈકો-ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરી સાતમા દિવસે ભાવભેર વિસર્જન પલસાણા પોલીસ મથક ખાતે ફરજની સાથે ધાર્મિક આસ્થા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. 24 કલાક કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ પોતાના આરાધ્યદેવ ભગવાન શ્રી ગણેશજીની ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરી હતી. પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ ઝીલેરિયાના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી પોલીસ સ્ટાફ દ્વારા શ્રી ગણેશજીની માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. પોલીસ જવાનો પણ સામાન્ય માનવીની જેમ પોતાના આરાધ્યદેવ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય છે. જોકે ગણેશોત્સવ દરમિયાન અનંત ચતુર્દશીના દિવસે મોટા ભાગની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની જવાબદારીને કારણે પોલીસ સ્ટાફને ફરજ પર હાજર રહેવું પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પલસાણા પોલીસ મથક ખાતે ગણેશજીની પ્રતિમા સાત દિવસ માટે સ્થાપિત કરવામાં આવી હતી. સાત દિવસ દરમિયાન પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજની સાથે સમય કાઢીને ભગવાન શ્રી ગણેશજીની નિયમિત પૂજા-અર્ચના કરી હતી અને ભક્તિભાવપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરી હતી. સાતમા દિવસે શ્રીજીની પ્રતિમાના વિસર્જન પ્રસંગે પોલીસ મથક ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. પોલીસ કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે એકબીજા પર ગુલાલ છાંટ્યો હતો અને ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ મોટા તપેલામાં પાણી ભરીને પર્યાવરણને અનુકૂળ રીતે માટીની ગણેશ પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો. ફરજની જવાબદારીઓ વચ્ચે પણ પોતાના આરાધ્યદેવની ભક્તિ કરવાનો અવસર મળતા પોલીસ કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વિસર્જન બાદ રાત્રે તમામ પોલીસ કર્મચારીઓ એકત્રિત થયા હતા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ સાથે મળીને મહાપ્રસાદનો લાભ લઈ ગણેશોત્સવની ઉજવણી પૂર્ણ કરી હતી. આ સમગ્ર આયોજનમાં ફરજ, શ્રદ્ધા, પર્યાવરણ જાગૃતિ અને ભાઈચારાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

- उम्रकैद का कैदी पैरोल जंप कर हुआ फरार, क्राइम ब्रांच ने दबोचा#SuratNews #SuratCrime #CrimeBranch #SuratPolice #ParoleJumper उम्रकैद का कैदी पैरोल जंप कर हुआ फरार, क्राइम ब्रांच ने दबोचा#SuratNews #SuratCrime #CrimeBranch #SuratPolice #ParoleJumper1
- सूरतमें मोबाइल स्नैचिंग गैंग का पर्दाफाश, सिंगण पुर डभोली पुलिस ने 58 मोबाइल और स्पोर्ट्स बाइक के साथ 3 लोगों को गिरफ्तार किया1
- भव्य महा आरती के साथ 51 शक्ति पीठों का आयोजन किया गया* सूरत: शिव शक्ति ग्रुप ने सूरत में वेसू फायर स्टेशन के सामने एक भव्य महा आरती का आयोजन किया। बालिका आश्रम और ओल्ड एज होम के बच्चों और बुजुर्गों को इस प्रोग्राम में खास तौर पर बुलाया गया था, जो धार्मिक आस्था और सेवा का एक अनोखा संगम था। इस प्रोग्राम में पुलिस डिपार्टमेंट और एडमिनिस्ट्रेशन के बड़े लोग मौजूद रहे। जिसमें DCP साइबर सेल बिशाखा जैन (IPS), डिप्टी म्युनिसिपल कमिश्नर स्मित लोढ़ा (IAS), ACP Z.R. देसाई और PI J.R. राठवा शामिल हुये। महाआरती खत्म होने के बाद, मौजूद मेहमानों, आश्रम के बच्चों, बुज़ुर्गों और कर्मचारियों के लिए एक साथ खाने का इंतज़ाम किया गया। इस कोशिश के ज़रिए शिव शक्ति ग्रुप ने धार्मिक त्योहार के साथ-साथ विभिन्न प्रकार के शक्तिपीठों को स्थापित कर लोगों को दर्शन कराने का सौभाग्य प्राप्त हुआ इस पूरे प्रोग्राम को सफल बनाने के लिए शिव शक्ति ग्रुप के कर्मचारी गौरव जैन, राहुल सोनी, विवेक राठौड़, विकास, चेतन अग्रवाल, स्वप्निल, फेनिल और अरमान समेत सदस्यों ने मिलकर बहुत मेहनत की। इस तरह, आयोजित भव्य महाआरती प्रोग्राम भक्ति, सेवा और सामाजिक एकता की भावना के साथ सफलतापूर्वक पूरा हुआ। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- Breaking News 🚨 સુરતમાં મોબાઈલ સ્નેચર ગેંગ ઝડપાઈ, 58 મોબાઈલ અને સ્પોર્ટ્સ બાઈક સાથે 3 શખ્સોની ધરપકડ કોપી-પેસ્ટ માટે તૈયાર કેપ્સુલ: સુરતમાં મોબાઈલ સ્નેચર ગેંગનો પર્દાફાશ! સિંગણપોર-ડભોલી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં મોબાઈલ સ્નેચિંગ કરીને આતંક મચાવનાર ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 58 જેટલા ચોરાયેલા મોંઘા મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાતી સ્પોર્ટ્સ બાઈક કબજે કરી છે. આરોપીઓ રસ્તા પર ચાલતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જતા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની આ કામગીરીથી શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. તમારા વિસ્તારમાં પણ આવી ઘટના બની છે? કોમેન્ટ કરીને જણાવો. #SuratNews #SuratPolice #SinghanporePolice #Dabholi #MobileSnatching #SuratCrime #GujaratNews #SuratCity #GujaratiNews1
- સુરતની સલાબતપુરા પોલીસે મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કારમાંથી રોકડ ભરેલ બેગની ચોરી કરી ભાગી છુટેલા રીઢાને ઝડપી પાડ્યો હતો.1
- जोलवा की डोनियर इंडस्ट्रीज में कर्मचारी से मारपीट का आरोप, 4 के खिलाफ केस#Jolwa #DonierIndustries #Palsana #SuratNews #BreakingNews जोलवा की डोनियर इंडस्ट्रीज में कर्मचारी से मारपीट का आरोप, 4 के खिलाफ केस#Jolwa #DonierIndustries #Palsana #SuratNews #BreakingNews1
- સારોલી શ્યામ સંગીની ટેક્ષટાઈલ માર્કેટમા આગ લગાડી રૂપિયા ૨૪ કરોડ થી વધારે કિંમતના માલ સામાનનુ નુકસાન કરી નાસી જનાર ઇસમની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ1
- નોકરીમાંથી કાઢી મૂકવાનો બદલો? સુરત સારોલી માર્કેટ આગકાંડનો આરોપી વિનોદ સાવલે મહારાષ્ટ્રથી ગિરફ્તાર સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસનું સફળ ઓપરેશન CCTV ફૂટેજ અને રિવર્સ ટ્રેકિંગની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ અગાઉ જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં જ કાપડના પાર્સલો સળગાવ્યા હોવાનો ખુલાસો1
- મહારાષ્ટ્ર ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે માત્ર 10,000 રૂપિયા સેલેરી બાકી રહી જતા માર્કેટમાં આગ લગાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. સુરત બ્રેકિંગ....🚨🚨 શ્યામ સંગીની ટેક્સટાઇલ્સ માર્કેટ આગ મામલો સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસને મળી મોટી સફળતા, માર્કેટમાં આગ લગાડી ફરાર આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી આરોપી વિનોદ સાવલે ને ઝડપી પાડવામાં આવ્યો આરોપી શ્યામ સંગીની ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતો હતો, માર્કેટના છઠ્ઠા માળે કાપડ વેપારી હનુમાન પ્રસાદ ઝવરને ત્યાં, આરોપી મેં - જૂન મહિના દરમ્યાન કામ કરતો હતો,2