logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નાણામંત્રીશ્રીએ વિધાનસભામાં જણાવ્યા મુજબ ગુજરાતના વ્યક્તિની માથાદીઠ આવક ૩,૦૦,૦૦૦ રૂપિયા છે. તમારી વાર્ષિક આવક કેટલી છે?

1 hr ago
user_Bkp News
Bkp News
ધોરાજી, રાજકોટ, ગુજરાત•
1 hr ago
9ebfa065-32ec-4055-9ce2-d056e89dd69a

નાણામંત્રીશ્રીએ વિધાનસભામાં જણાવ્યા મુજબ ગુજરાતના વ્યક્તિની માથાદીઠ આવક ૩,૦૦,૦૦૦ રૂપિયા છે. તમારી વાર્ષિક આવક કેટલી છે?

More news from ગુજરાત and nearby areas
  • મધુવન ગીફ્ટ કેશોદ 99244 74 853 રાજુભાઈ વિઠલાણી કેશોદ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ ૧૦૦ થી ૩૦૦ પ્રોડક્ટ રાહત દરે મેળવો જેમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ પણ ખરી તો રાહ કે નહીં જુઓ છો આજે જ અમારા whatsapp ગ્રુપમાં જોડાવો
    1
    મધુવન ગીફ્ટ કેશોદ 99244 74 853 રાજુભાઈ વિઠલાણી કેશોદ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ ૧૦૦ થી ૩૦૦ પ્રોડક્ટ રાહત દરે મેળવો જેમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ પણ ખરી તો રાહ કે નહીં જુઓ છો આજે જ અમારા whatsapp ગ્રુપમાં જોડાવો
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • Valentine's Day પર કેશોદમાં માતૃપૂજન | વિનાયક આશ્રમ ખાતે રઘુવીર સેના મહિલા પાખનો સંસ્કારી કાર્યક્રમ | Pulwama શહીદોને શ્રદ્ધાંજલિ 📝 Description (SEO Optimized) કેશોદના વિનાયક આશ્રમ ખાતે Valentine's Dayના અવસરે રઘુવીર સેના મહિલા પાખ દ્વારા માતૃ વંદના, માતૃ પૂજન અને વડીલ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન વડીલ માતાઓનું શાલ-શ્રીફળથી સન્માન કરવામાં આવ્યું તેમજ બાળકો માટે રમૂજી ગેમ્સ યોજાઈ. આ સાથે જ Pulwama attackના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દિનેશભાઈ દેવાણીની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિના “માતૃ દેવો ભવ”ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થયો. 📌 વધુ સ્થાનિક અને તાજા સમાચાર માટે ચેનલને Subscribe કરો – Pujara News Network 🔥 Hashtags #Keshod #ValentinesDay #MatruPujan #RaghuveerSena #VinayakAshram #PulwamaMartyrs #GujaratiNews #PujaraNewsNetwork #Sanskruti #BreakingNews 🔑 Keywords (Tags Section માટે) Keshod News Vinayak Ashram Keshod Valentine Day Matru Pujan Raghuveer Sena Mahila Pakh Pulwama Martyrs Tribute Gujarati Samachar Pujara News Network Keshod Latest News Sanskrutik Karyakram Gujarat
    1
    Valentine's Day પર કેશોદમાં માતૃપૂજન | વિનાયક આશ્રમ ખાતે રઘુવીર સેના મહિલા પાખનો સંસ્કારી કાર્યક્રમ | Pulwama શહીદોને શ્રદ્ધાંજલિ
📝 Description (SEO Optimized)
કેશોદના વિનાયક આશ્રમ ખાતે Valentine's Dayના અવસરે રઘુવીર સેના મહિલા પાખ દ્વારા માતૃ વંદના, માતૃ પૂજન અને વડીલ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમ દરમિયાન વડીલ માતાઓનું શાલ-શ્રીફળથી સન્માન કરવામાં આવ્યું તેમજ બાળકો માટે રમૂજી ગેમ્સ યોજાઈ.
આ સાથે જ Pulwama attackના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દિનેશભાઈ દેવાણીની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું.
ભારતીય સંસ્કૃતિના “માતૃ દેવો ભવ”ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થયો.
📌 વધુ સ્થાનિક અને તાજા સમાચાર માટે ચેનલને Subscribe કરો – Pujara News Network
🔥 Hashtags
#Keshod #ValentinesDay #MatruPujan #RaghuveerSena #VinayakAshram #PulwamaMartyrs #GujaratiNews #PujaraNewsNetwork #Sanskruti #BreakingNews
🔑 Keywords (Tags Section માટે)
Keshod News
Vinayak Ashram Keshod
Valentine Day Matru Pujan
Raghuveer Sena Mahila Pakh
Pulwama Martyrs Tribute
Gujarati Samachar
Pujara News Network
Keshod Latest News
Sanskrutik Karyakram Gujarat
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    18 hrs ago
  • Post by Digital Media Times 24/7
    1
    Post by Digital Media Times 24/7
    user_Digital Media Times 24/7
    Digital Media Times 24/7
    Local News Reporter જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    7 hrs ago
  • જામનગર તા.૧૭, ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે
    1
    જામનગર તા.૧૭, ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે
    user_Jamnagar news
    Jamnagar news
    પત્રકાર જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    20 hrs ago
  • વિશ્વ માતૃભાષા નિમિત્તે - ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના સયુંકત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ - ૨૦૨૬ *મળી માતૃભાષા મને ગુજરાતી* વિષય પર વ્યાખ્યાન તા.૧૮/૨/૨૬ ના રોજ આશ્રય ઘર , નવ નાળા પાસે બોટાદ ખાતે યોજાયુ કાર્યકમ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ દીપ પ્રગટન થી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ડો.પ્રશાંત ભાઈ કળથીયા એ કરેલ. ઉપસ્થિતિ મહાનુભાવો નુ પુસ્તક અર્પણ કરી અભિવાદન કરેલઆ મહોત્સવ ડો. ભાગ્યેશજા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના માર્ગદર્શન અને પ્રેરણા તળે યોજાયો મહોત્સવ માં વક્તા તરીકે નરેન્દ્ર ભાઈ જોશી (બાલ વાર્તાકાર અને હાસ્ય કલાકાર) અને સંજય ભાઈ મકવાણા (સાહિત્યકાર) ઉપસ્થિતિ રહી ગુજરાતી ભાષા ની સમૃદ્ધિ અને મહત્વ ઉજાગર કરવા શોર્ય,લોકગીતો,વાર્તાઓ,કવિતાઓ,છંદ અને હાસ્યનો ખજાનો પ્રસ્તુત કરી પ્રેક્ષકો ના મન હરી લીધા આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા ગ્રીન મેન સી.એલ. ભીકડીયા,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા જાયન્ટસ સભ્યો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા સમગ્ર કાર્યક્રમ નુ સુચારૂ સંચાલન સેક્રેટરી દર્શન ભાઈ પટેલે અને આભારવિધિ કમલેશ ભાઈ દવે એ કરેલ. છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહગાન કરી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિશ્વ માતૃભાષા નિમિત્તે - ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના સયુંકત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ - ૨૦૨૬  *મળી માતૃભાષા મને ગુજરાતી* વિષય પર વ્યાખ્યાન તા.૧૮/૨/૨૬ ના રોજ આશ્રય ઘર , નવ નાળા પાસે બોટાદ ખાતે યોજાયુ કાર્યકમ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ દીપ પ્રગટન થી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ડો.પ્રશાંત ભાઈ કળથીયા એ કરેલ. ઉપસ્થિતિ મહાનુભાવો નુ પુસ્તક અર્પણ કરી અભિવાદન કરેલઆ મહોત્સવ ડો. ભાગ્યેશજા  અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના માર્ગદર્શન અને પ્રેરણા તળે યોજાયો મહોત્સવ માં વક્તા તરીકે નરેન્દ્ર ભાઈ જોશી (બાલ વાર્તાકાર અને હાસ્ય કલાકાર) અને સંજય ભાઈ મકવાણા (સાહિત્યકાર) ઉપસ્થિતિ રહી ગુજરાતી ભાષા ની સમૃદ્ધિ અને મહત્વ ઉજાગર કરવા શોર્ય,લોકગીતો,વાર્તાઓ,કવિતાઓ,છંદ અને હાસ્યનો ખજાનો પ્રસ્તુત કરી પ્રેક્ષકો ના મન હરી લીધા આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા ગ્રીન મેન સી.એલ. ભીકડીયા,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા જાયન્ટસ સભ્યો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા સમગ્ર કાર્યક્રમ નુ સુચારૂ સંચાલન સેક્રેટરી દર્શન ભાઈ પટેલે અને આભારવિધિ કમલેશ ભાઈ દવે એ કરેલ. છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહગાન કરી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ 100 થી 150 પ્રોડક્ટ રાહત દરે મેળવો વધુ વિગત માટે કોલ કરો રાજુભાઈ વિઠલાણી કેશોદ
    1
    મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ 100 થી 150 પ્રોડક્ટ રાહત દરે મેળવો વધુ વિગત માટે કોલ કરો રાજુભાઈ વિઠલાણી કેશોદ
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
  • અમરેલીની AIMs હોસ્પિટલ ફરી વિવાદમાં | PMJAY કાર્ડ હોવા છતાં 1.22 લાખ કાપ્યા? | AAP કાર્યકરનો લાઈવ ખુલાસો 📝 Description (SEO Optimized) અમરેલીની AIMs હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તા. 30/1/2026 ના રોજ લીલીયાના નાના કણકોટની ઈન્દુબેન ખુમાણને હૃદયની બિમારી સબબ દાખલ કરાયા હતા. પરિવાર દ્વારા PMJAY કાર્ડ અંગે વિનંતી છતાં હોસ્પિટલ દ્વારા રોકડ રકમ ભરવા દબાણ કરાયું હોવાના આક્ષેપો. ત્યારબાદ તા. 7/2/2026 ના રોજ માચિયાળા ગામના કંચનબેન પરશોતમભાઈ વાઘેલાનું હોસ્પિટલમાં અવસાન થયું. પરિવારના આક્ષેપ મુજબ PMJAY કાર્ડ હોવા છતાં ₹1,22,000 કપાયા, તેમજ ₹20,000 એન્જિયોગ્રાફી અને અન્ય રકમ રોકડ વસૂલાઈ. બિલ ન આપવાના પણ આરોપો. આ મામલે હિરેનભાઈ વિરડીયા (AAP કાર્યકર) હોસ્પિટલ પહોંચી લાઈવ વીડિયો કર્યો અને ડો. પલવી મહાજન સાથે ચર્ચા કરી. મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકાર્યાનો દાવો. શું તંત્ર લેશે પગલા? જુઓ સંપૂર્ણ રિપોર્ટ – પુજારા ન્યુઝ નેટવર્ક સાથે. 📍 રિપોર્ટર: ફારૂક બિલખીયા, અમરેલી 📞 Head Office: 8401099284 🔥 Hashtags (High Reach) #Amreli #AIMSHospital #PMJAY #GujaratNews #BreakingNews #AAP #HospitalControversy #PujaraaNewsNetwork #ViralNews #HealthScam 🔑 Tags (YouTube Search Ranking માટે) Amreli AIMs Hospital PMJAY Card Issue Amreli Hospital News AAP Amreli Hiren Viradiya Live Gujarat Breaking News Hospital Bill Controversy Ayushman Bharat Gujarat Pujaraa News Network Farooq Bilkhiya Report
    1
    અમરેલીની AIMs હોસ્પિટલ ફરી વિવાદમાં | PMJAY કાર્ડ હોવા છતાં 1.22 લાખ કાપ્યા? | AAP કાર્યકરનો લાઈવ ખુલાસો
📝 Description (SEO Optimized)
અમરેલીની AIMs હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે.
તા. 30/1/2026 ના રોજ લીલીયાના નાના કણકોટની ઈન્દુબેન ખુમાણને હૃદયની બિમારી સબબ દાખલ કરાયા હતા. પરિવાર દ્વારા PMJAY કાર્ડ અંગે વિનંતી છતાં હોસ્પિટલ દ્વારા રોકડ રકમ ભરવા દબાણ કરાયું હોવાના આક્ષેપો.
ત્યારબાદ તા. 7/2/2026 ના રોજ માચિયાળા ગામના કંચનબેન પરશોતમભાઈ વાઘેલાનું હોસ્પિટલમાં અવસાન થયું. પરિવારના આક્ષેપ મુજબ PMJAY કાર્ડ હોવા છતાં ₹1,22,000 કપાયા, તેમજ ₹20,000 એન્જિયોગ્રાફી અને અન્ય રકમ રોકડ વસૂલાઈ. બિલ ન આપવાના પણ આરોપો.
આ મામલે હિરેનભાઈ વિરડીયા (AAP કાર્યકર) હોસ્પિટલ પહોંચી લાઈવ વીડિયો કર્યો અને ડો. પલવી મહાજન સાથે ચર્ચા કરી. મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકાર્યાનો દાવો.
શું તંત્ર લેશે પગલા?
જુઓ સંપૂર્ણ રિપોર્ટ – પુજારા ન્યુઝ નેટવર્ક સાથે.
📍 રિપોર્ટર: ફારૂક બિલખીયા, અમરેલી
📞 Head Office: 8401099284
🔥 Hashtags (High Reach)
#Amreli #AIMSHospital #PMJAY #GujaratNews #BreakingNews
#AAP #HospitalControversy #PujaraaNewsNetwork #ViralNews #HealthScam
🔑 Tags (YouTube Search Ranking માટે)
Amreli AIMs Hospital
PMJAY Card Issue
Amreli Hospital News
AAP Amreli
Hiren Viradiya Live
Gujarat Breaking News
Hospital Bill Controversy
Ayushman Bharat Gujarat
Pujaraa News Network
Farooq Bilkhiya Report
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    21 hrs ago
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.