Shuru
Apke Nagar Ki App…
બોટાદ ના રાણપુર પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની મિટિંગ બોલાવી
Loksamnanews channel
બોટાદ ના રાણપુર પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની મિટિંગ બોલાવી
More news from ગુજરાત and nearby areas
- સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️ સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏 લી. એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ ( ગુજરાત હાઇકોર્ટ ) કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.2
- સુરત રાંદેર ના રામનગર વિસ્તાર એક હત્યાં ની ની ઘટના સામે આવી1
- જસદણ તાલુકાના આટકોટ વાડી માં આગ લાગતાં કડબ બળી ગય તેમજ ગાય ને ઈજા પહોંચી જંગવડ રોડ પર આવેલી વાડી માં વહેલી સવાર માં શોર્ટ સર્કિટ કારણે નીચે પડેલી નીરણ માં આગ લાગી હતી જેને કારણે ઓરડી માં રહેલી ગાય ને ઈજા પહોંચી હતી તાત્કાલિક ખેડુત પહોંચી જતાં ગાય બચી ગય હતી4
- जरुरी जानकारी।1
- માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.1
- બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં માંગણીઓ પર ચર્ચા દરમિયાન કરવામાં આવી માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદ જિલ્લા પંચાયત, ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકા ની મુદત પૂર્ણ.. બોટાદ નગરપાલિકાનીઆજે મુદત થશે પૂર્ણ.. જિલ્લા પંચાયતમાં કલેકટર, બોટાદ અને ગઢડામાં બોટાદ પ્રાંત અધિકારી તેમજ રાણપુર અને બરવાળામા બરવાળા પ્રાંત અધિકારીને વહિવટદાર તરીકે નિમણૂંક..1
- હિંમતનગર ના એક મહત્વપૂર્ણ સમાચાર1