પરિપત્ર છતાં મેઘરજમાં ધમધમતો સાયન્સ ટ્યુશન કારોબાર: કોના રહેમ પર ચાલી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિ? અરવલ્લી જિલ્લાના મેઘરજ ગામમાં સરકારી શાળાઓના શિક્ષકો દ્વારા ચાલી રહેલા સાયન્સ ટ્યુશનના કારોબાર અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખાનગી ટ્યુશન બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવા છતાં આજે પણ કેટલાક સ્થળોએ રોજ સવારે ખાનગી ટ્યુશન ધમધમતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખુલ્લેઆમ વિરોધ કરી શકતા નથી, ત્યારે કેટલાક શિક્ષકો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી શિક્ષણને કમાણીનું સાધન બનાવી રહ્યા હોવાની ચર્ચા ગામમાં જોર પકડી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા વચ્ચે વાલીઓ મૌન ધારણ કરવા મજબૂર બન્યા છે, જ્યારે બીજી તરફ ટ્યુશનના નામે લાખો રૂપિયાનો કારોબાર ચાલી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જિલ્લા શિક્ષણ અધિકારીના સ્પષ્ટ પરિપત્ર પછી પણ જો રોજ સવારે ખાનગી ટ્યુશન ચાલી રહ્યા હોય, તો જવાબદાર તંત્ર દ્વારા અત્યાર સુધી કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? શું નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે? સ્થાનિક લોકોનું માનવું છે કે જો શાળા પરિસરમાં કે અન્ય સ્થળોએ સવારે ચાલતા ટ્યુશનના સીસીટીવી ફૂટેજ અને વિડિયો પુરાવાની તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર ટ્યુશનનો પર્દાફાશ થઈ શકે છે. ફૂટેજના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરે છે કે પછી પરિપત્ર માત્ર કાગળ પૂરતો જ રહી જાય છે. મેઘરજમાં ચાલી રહેલા આ કથિત ટ્યુશન કારોબાર સામે શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે, તેના પર સૌની નજર ટકેલી છે. પરિપત્ર છતાં મેઘરજમાં ધમધમતો સાયન્સ ટ્યુશન કારોબાર: કોના રહેમ પર ચાલી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિ? અરવલ્લી જિલ્લાના મેઘરજ ગામમાં સરકારી શાળાઓના શિક્ષકો દ્વારા ચાલી રહેલા સાયન્સ ટ્યુશનના કારોબાર અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખાનગી ટ્યુશન બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવા છતાં આજે પણ કેટલાક સ્થળોએ રોજ સવારે ખાનગી ટ્યુશન ધમધમતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખુલ્લેઆમ વિરોધ કરી શકતા નથી, ત્યારે કેટલાક શિક્ષકો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી શિક્ષણને કમાણીનું સાધન બનાવી રહ્યા હોવાની ચર્ચા ગામમાં જોર પકડી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા વચ્ચે વાલીઓ મૌન ધારણ કરવા મજબૂર બન્યા છે, જ્યારે બીજી તરફ ટ્યુશનના નામે લાખો રૂપિયાનો કારોબાર ચાલી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જિલ્લા શિક્ષણ અધિકારીના સ્પષ્ટ પરિપત્ર પછી પણ જો રોજ સવારે ખાનગી ટ્યુશન ચાલી રહ્યા હોય, તો જવાબદાર તંત્ર દ્વારા અત્યાર સુધી કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? શું નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે? સ્થાનિક લોકોનું માનવું છે કે જો શાળા પરિસરમાં કે અન્ય સ્થળોએ સવારે ચાલતા ટ્યુશનના સીસીટીવી ફૂટેજ અને વિડિયો પુરાવાની તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર ટ્યુશનનો પર્દાફાશ થઈ શકે છે. ફૂટેજના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરે છે કે પછી પરિપત્ર માત્ર કાગળ પૂરતો જ રહી જાય છે. મેઘરજમાં ચાલી રહેલા આ કથિત ટ્યુશન કારોબાર સામે શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

- અરવલ્લી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌરીવ્રત પૂર્ણાહુતિ પ્રસંગે 500થી વધુ કુમારીકાઓને ફળ વિતરણ દુર્ગાવાહિની સાથે જોડાવા કર્યું આહ્વાન અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભાવસારની અધ્યક્ષતા હેઠળ જયાપાર્વતી વ્રત કરતી કુમારીકાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુગૉવહીની બહેનો દ્વારા 500 થી વધુ કુમારીકાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું છે.માતૃશક્તિ અને દુગૉવાહીની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોષીદ્વારા ઉપસ્થિત કુમારીકાઓને દુગૉવાહીની અભ્યાસ વગૅમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે..ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ અમિતા બેન માંડલિયા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા સીમાબેન સોની,જયાબેન શમૉ, કલ્પના બેન, તથા જિલ્લા દુગૉવાહીની સંયોજિકા ઝલક બેન ઉપાધ્યાય,સહ સંયોજીકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા હેતલબેન ત્રિવેદી,કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા.4
- મેઘરજમાં દિવસભરની ભારે ગરમી બાદ સમી સાંજે વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી મેઘરજ નગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી ઝાપટાને કારણે માર્ગો ભીના બન્યા હતા અને નગરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો.1
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર સવા ઈંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પડેલા સવા ઈંચ જેટલા વરસાદ બાદ શહેરના ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર એક કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના ચાર રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અહીં માત્ર સવા ઈંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે."સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.4
- અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર1
- *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની એક ટીમ તૈનાત* *વરસાદની કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા અરવલ્લીમાં NDRF તૈયાર* ********************* માહિતી કચેરી અરવલ્લી 31-07-2026 અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક સંપૂર્ણ સજ્જ ટીમને જિલ્લામાં તૈનાત કરી છે. આ ટીમ વરસાદને કારણે ઉદ્ભવી શકે તેવી પૂર, પાણી ભરાવા, મકાનોના નુકસાન કે અન્ય આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો હાથ ધરવા માટે તૈયાર છે. જિલ્લા કલેક્ટરની સૂચનાઓ અનુસાર આ ટીમને જરૂરી સાધનો, બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીમાં તરત જ પહોંચી શકાય. NDRFની ટીમના ઇન્સ્પેક્ટર વિનીતસિંગે જણાવ્યું કે, “અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લામાં તૈનાત છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રહ્યા છીએ. કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવા માટે અમારી ટીમ સજ્જ છે.” NDRFની આ ટીમનું મુખ્ય કાર્ય જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ કરવું, સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન જાળવવું તેમજ જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવાનું છે. ટીમના કર્મચારીઓને પૂર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર આપવા અને રાહત સામગ્રી વહેંચવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, ટીમ જિલ્લા કટોકટી કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહીને વાસ્તવિક સમયની માહિતી આપશે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર આદેશોનું પાલન કરે અને કોઈપણ કટોકટીમાં ૧૦૭૭ પર સંપર્ક કરે. NDRFની આ તૈનાતી જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. ***************** જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.!96385006502
- હિંમતનગર તાલુકાના અદાપુર ગામમાં વરસાદ પડી રહેલ છે કૃપા કરીને નાના છોકરાઓ ને બહાર નીકળ વા ના દેતા અદાપુર1
- આજ રોજ મહોર જુથ પંચાયત ના તમામ યુવા મિત્રો ધરોઇ કોલોની સાબરમતી જલ ભવન ખાતે રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નોકરી ધંધા રોજગાર ની રજુવાત કરવામાં આવી.. સંરપચ શ્રી પ્રવિણ સિંહ પરમાર1
- અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો....... અરવલ્લી ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની આગાહી પગલે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો..ભિલોડા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો.હવામાન વિભાગે આપી છે ભારે વરસાદની આગાહી..3