૧૮ મંદીરોમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના છ ઇસમોને રોકડ રકમ તથા વાહન સહિતકુલકિં.રૂ.૨,૨૫,૬૯૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, મંદીર ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.ડી.ચાવડા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમ દ્રારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ છ શકમદ ઇસમોને પકડી પાડી, તેની સઘન પુછ પરછ કરતા અમરેલી જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલ ૧૮ મંદીરોમાં ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરીના ઉપયોગમાં લીધેલ વાહન તથા રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની વિગતઃ (૧) કમલેશભાઇ ઉર્ફે કમીશ ચંદરસીંગ બામનીયા, ઉ.વ.૨૨, રહે. બહેડીયા, પુજારીયા ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.ડોડીયાળા ગામની સીમ, તા.જસદણ, જિ.રાજકોટ. (૨) ગોપાલ ઉર્ફે ગુડીયો સરદાસભાઇ બામનીયા, ઉ.વ.૨૧, રહે. બહેડીયા, માલ ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.સાંણથલી ગામની સીમ, તા.જસદણ, જિ.રાજકોટ. (૩) નરપતસિંહ સુભાન ઉર્ફે સોબાનભાઇ ગાવડ, ઉ.વ.૩૨, રહે. છોટી જામલી ગામ, સોલીયા ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.માલવીયા પીપરીયા ગામની સીમ, તા.લાઠી, જિ.અમરેલી. (૪) બાયસીંગ પારૂભાઇ અજનાર, ઉ.વ.૨૮, રહે.અરડીં ફળીયા ગામ, તડવી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.બાંભણીયા ગામની સીમ, તા.વડીયા,જિ.અમરેલી. (૫) સીરદાર ઉર્ફે સરદાર કેલસીંગ મહેડા, ઉ.વ.૩૦, રહે.કિલ્લા જોબટ, બીચ ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે. બાંભણીયા ગામની સીમ, તા.વડીયા, જિ.અમરેલી. (૬) સુરેશભાઇ કાળીયાભાઇ ઉર્ફે કાળુભાઇ બામનીયા, ઉ.વ.૨૦,રહે. ગામ છોટી ઉતી, લક્ષ્મણ ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.માલવીયા પીપરીયા ગામની સીમ, તા.લાઠી, જિ.અમરેલી. કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ- (૧) રોકડા રૂ.૭૦,૬૯૫/- (૨) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૬ કિં.રૂ.૪૫,૦૦૦/- (૩) એક યામાહા કંપનીનું R 15 મોડલનું મોટર સાયકલ જેના રજી. નં.MP 09 XD 8634 કિં.રૂ.૬૦,૦૦૦/- તથા એક બજાજ કંપનીનું ડીસ્કવર મોડલનું મોટર સાયલ જેના રજી.નં.GJ 14 Q 4322 જેની કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૨૫,૬૯૫/- નો મુદ્દામાલ. પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી નીચે મુજબના ગુનાઓની કબુલાત આપેલ છે. (૧) આજથી વીસેક દિવસ પહેલા લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામે આવેલ ગેલ માતાજીના મંદીરમાંથી એક મોટુ ચાંદીનુ છત્તર તથા અન્ય નાના છત્તર નંગ-૪ તથા સોનાનો ચેઇન તથા ચાંદીના ઝાંઝર તથા ગ્લાસ વિગેરેની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ જે અંગે ખરાઇ કરતા લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૬૦૦૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા (BNS) કલમ ૩૦૫(એ), ૩૦૫(ડી), ૩૩૧(૪) મુજબનો ગુન્હો રજી. થયેલ છે. (૨) આજથી ચારેક મહિના પહેલા લીલીયા તાલુકાના અંટાળીયા ગામે આવેલ અંટાળેશ્વર મહાદેવ મંદીરમાં તથા પ્રેમસાહેબ આશ્રમના મંદીરમા તથા ડોબરીયા પરીવારના ખોડીયાર માતાના મઢમા તથા લાઠીયા પરીવારના ખોડીયાર માતાના મઢમા તથા જાત્રુડા ગામે દોમડીયા પરીવારના નાગબાઇ માતાના મઢમાંથી દાનપેટીઓ તોડી ચોરીઓ કરેલ હોવાની હકિકત જણાવેલ જે બાબતે ખરાઇ કરતા લીલીયા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૫૦૩૬૪/ ૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા (BNS) કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ ગુન્હો રજી.થયેલ હોવાનુ જણાયેલ છે. (૩) આજથી ચારેક મહિના પહેલા વડીયા તાલુકાના બાંભણીયા ગામે ખોડીયાર માતાજીના મંદીરમાંથી દાનપેટી તોડવાની ઘણી કોશીક કરતા નહી તુટતા દાનપેટી લાખાપાદર ગામ જવાના રસ્તે લઇ જઇ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ જે અંગે ખરાઇ કરતા વડીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૫ ૦૨૯૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા (BNS) કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબનો ગુન્હો રજી.થયેલ છે. (૪) આજથી ચારેક મહિના પહેલા લાઠી તાલુકાના અડતાળા ગામે હનુમાનજીના મંદિરનો દરવાજાનો નકુચો તોડી હનુમાનજીની મુર્તી ઉપર ચાંદીનો મુંગટ તથા ચાંદીનો હાર તથા નાના મોટા છત્તર ૧૨ જેટલાની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ જે અંગે ખરાઇ કરતા લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૫૦૨૬૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા (BNS) કલમ ૩૦૫(એ), ૩૦૫(ડી), ૩૩૧(૪) મુજબ ગુન્હો રજી.થયેલ હોવાનુ જણાયેલ છે. (૫) આજથી દશેક મહિના પહેલા ઢસા ગામે નારાયણનગર વિસ્તારમા આવેલ રામાપીરના મંદિરમાંથી દાનપેટી તોડી જેમાંથી રોકડા રૂપિયા આશરે બારેક હજાર જેટલી રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ જે અંગે ખરાઇ કરતા દામનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૫૦૦૭૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા (BNS) કલમ ૩૩૧(૩), ૩૩૧(૪) , ૩૦૫ મુજબ ગુન્હો રજી.થયેલ છે. (૬) આજથી એક મહિના પહેલા ગોંડલ તાલુકાના સતાપર ગામે આવેલ માનવ આશ્રમ મંદીરમાં રાત્રીના ચોરી કરવા ગયેલ અને આ મંદીરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે. (૭) આજથી ચારેક મહિના પહેલા વડીયા તાલુકાના લુણીધાર ગામે આવેલ સરધારા પરીવારના માતાજીના મંદિરે રાત્રીના સમયે ચોરી કરવા ગયેલ અને ત્યાંથી ચાંદીના નાના - મોટા આશરે ૧૭ થી ૧૯ છત્તરની ચોરી કરેલ અને તે જ રાત્રીના લુણીધાર ગામે આવેલ સ્વામીનારાયણ મંદીરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે. (૮) આજથી ચારેક મહિના પહેલા જસદણ તાલુકાના સાણથલી ગામે આવેલ મંદિરના દરવાજાના નકુચા તોડી નાના- મોટા છત્તરની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે. (૯) આજથી ચારેક મહિના પહેલા અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદીરે રાત્રીના સમયે ચોરી કરવા ગયેલ અને આ મંદીરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે. (૧૦) આજથી આશરે એકાદ મહીના પહેલા ગોંડલ તાલુકાના કુંભાજીની દેરડી ગામે મંદિરે ચોરી કરવા ગયેલ અને મંદીરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરેલ અને ત્યાંથી નીકળી બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે આવેલ અને ત્યાં એક મંદિર ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે. (૧૧) આજથી આશરે ચારેક મહિના પહેલા અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે આવેલ બાવીશી પરીવારના ખોડીયાર માતાજીના મંદીરમાંથી ચાંદીના છત્તર તથા દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે. (૧૨) આજથી આશરે પાંચેક મહિના પહેલા બાબરા તાલુકાના થોરખાણ ગામે આવેલ મંદીરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે. 🢣 *ગુન્હો કરવાની રીતઃ*- પકડાયેલ ઇસમો ગુગલ મેપમાં ગામ બહાર આવેલ અલગ અલગ મંદીરોના લોકેશનો સર્ચ કરતા અને તેના લોકેશનો મેળવ્યા બાદમાં ગુગલ મેપમાં સર્ચ કરેલ મંદીરોની રૈકી કરતા, ગુગલ મેપના લોકેશન સાગરીતોને મોકલતા. બાદમાં મોટર સાયકલો લઇને જે જગ્યાએ મંદીર ચોરી કરવાનું નકિક થયેલ હોય તે જગ્યાએ લોકેશન આધારે ભેગા થતા અને બાદમાં રેકી કરેલ મંદીરોમાં ઘરફોડ ચોરીના ગુનાઓ અંજામ આપી મોટર સાયકલો લઇ જતા રહેતા હતા. *આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.ડી.ચાવડા તથા પો.સ.ઇ. કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. જે.ડી.વાઘેલા તથા પો.સ.ઇ.એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ, રાહુલભાઇ ચાવડા તથા હેડ કોન્સ.રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, ગીરીરાજસિંહ જાડેજા, અશોકભાઇ કલસરીયા, મહેશભાઇ મુંધવા, ગોકુળભાઇ કળોતરા, હરેશભાઇ કુંવારદાસ, કેતનભાઇ ગરણીયા તથા પો.કોન્સ. રમેશભાઇ સીસારા, ભાવિનગીરી ગૌસ્વામી, રવિરાજભાઇ વરૂ, અશોકભાઇ સોલંકી, પરાક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે

- અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં આ સુધારણા કાર્યક્રમ 28.10.2025 થી 17.02.2026 સુધી ચાલ્યો હતો. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ1
- Post by Vaghela1
- અમરેલી ખંભા ના ઉમરીયા ગામે બે બાળદસાથે બાળદગાડું ખાપક્યું કુવામાં એક બળદ નું મોત1
- बिहार के एक उधोग साहसीक की दुख़द आप बीती।1
- Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar1
- જય અખંડ ધણી1
- ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા રોડ ને લાઈન નાખવાની કામગીરીને લઈને તોડવામાં આવ્યો હતો, જે બાદ વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહિ આવતા એકસેલ કંપનીમાં માલ ઠાલવવા જઈ રહેલો ટ્રક ફસાઈ ગયો હતો, તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે કામગીરી નહિ કરવામાં આવતી હોવાને લઈને અનેક વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે સ્મારકામની કામગીરી યોગ્ય રીતે થાય એ ખુબ જરૂરી છે...1
- જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (જૂથ–૨૧)ના બાંધકામ કામને લઈને ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને ગામ પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરતાં કામમાં ગંભીર ગડબડ અને હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, પ્લાન અને એસ્ટીમેટ પ્રમાણે કામ થતું નથી. કોલમના પુટીંગમાં યોગ્ય મટીરીયલની જગ્યાએ જીએસબીનો ઉપયોગ, બાઉન્ડ્રીવોલના આર.સી.સી. કામમાં શરૂઆતથી જ ક્રેક, નબળી રેતી અને ખારાશવાળું પાણી—આ બધું જોઈ લોકોમાં સવાલ ઊભા થયા છે કે ૩૫ કરોડના કામમાં આટલી બેદરકારી કેમ? આ કામ મહેસાણા સ્થિત બહુસ્મરણા કન્સ્ટ્રક્શન કંપની ને સોંપાયું હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કામમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે અને જો સમયસર તપાસ ન થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના પણ બની શકે.1