महालक्ष्मी मंदिरातील बांधकामाची उच्चस्तरीय चौकशी व्हावी विश्व हिंदू परिषदे - बजरंग दलाचीमागणी कोल्हापूर -महालक्ष्मी (अंबाबाई) मंदिरातील सुरू असलेल्या जीर्णोद्धार कामाची उच्चस्तरीय चौकशी करण्याची मागणी कोल्हापूर येथील करवीर निवासिनी श्री महालक्ष्मी (अंबाबाई) मंदिरामध्ये सुरू असलेल्या जीर्णोद्धार व संवर्धनाच्या कामाबाबत अनेक भाविक, वारसा संवर्धन अभ्यासक व नागरिकांमध्ये चिंता व्यक्त होत आहे. मंदिर हे राज्याच्या सांस्कृतिक, धार्मिक व ऐतिहासिक वारशाचे प्रतीक असल्यामुळे या कामात सर्वोच्च दर्जाची गुणवत्ता, पारदर्शकता आणि पुरातत्त्वीय निकषांचे काटेकोर पालन होणे अत्यंत आवश्यक आहे. सध्या सुरू असलेल्या कामामध्ये कामाची गुणवत्ता, वापरण्यात येणारे साहित्य, पावसाळ्यात काही ठिकाणी दिसून आलेली गळती, तसेच मूळ ऐतिहासिक रचनेचे संवर्धन याबाबत विविध प्रश्न उपस्थित होत आहेत. त्यामुळे या संपूर्ण कामाची स्वतंत्र तज्ज्ञ समितीकडून उच्चस्तरीय चौकशी करण्यात यावी, कामाचा आराखडा, अंदाजपत्रक, तांत्रिक मान्यता व संबंधित माहिती सार्वजनिक करण्यात यावी, तसेच वारसा संवर्धन तज्ज्ञांच्या देखरेखीखाली पुढील काम करण्यात यावे, अशी मागणी जिल्हाधिकारी, कोल्हापूर यांच्याकडे निवेदनाद्वारे करण्यात आली आहे. श्री महालक्ष्मी मंदिर हा संपूर्ण महाराष्ट्रासह देशभरातील कोट्यवधी भाविकांच्या श्रद्धेचा विषय आहे. त्यामुळे मंदिराच्या मूळ ऐतिहासिक व स्थापत्य वैशिष्ट्यांना कोणतीही हानी पोहोचणार नाही, यासाठी प्रशासनाने तातडीने योग्य ती कार्यवाही करावी, अशी मागणी करण्यात आली आहे.या शिष्ठ मंडळात विनय बारड – जिल्हा मंत्री,शांतीभाई लिंबाणी – जिल्हा अध्यक्ष,सौ. जान्हवी पाटील – उपजिल्हा अध्यक्ष, मातृशक्ती सागर मेथे – जिल्हा सहसंयोजक, बजरंग दल सुनील शिंदे ठाकूर आदि चा समावेश होता .
महालक्ष्मी मंदिरातील बांधकामाची उच्चस्तरीय चौकशी व्हावी विश्व हिंदू परिषदे - बजरंग दलाचीमागणी कोल्हापूर -महालक्ष्मी (अंबाबाई) मंदिरातील सुरू असलेल्या जीर्णोद्धार कामाची उच्चस्तरीय चौकशी करण्याची मागणी कोल्हापूर येथील करवीर निवासिनी श्री महालक्ष्मी (अंबाबाई) मंदिरामध्ये सुरू असलेल्या जीर्णोद्धार व संवर्धनाच्या कामाबाबत अनेक भाविक, वारसा संवर्धन अभ्यासक व नागरिकांमध्ये चिंता व्यक्त होत आहे. मंदिर हे राज्याच्या
सांस्कृतिक, धार्मिक व ऐतिहासिक वारशाचे प्रतीक असल्यामुळे या कामात सर्वोच्च दर्जाची गुणवत्ता, पारदर्शकता आणि पुरातत्त्वीय निकषांचे काटेकोर पालन होणे अत्यंत आवश्यक आहे. सध्या सुरू असलेल्या कामामध्ये कामाची गुणवत्ता, वापरण्यात येणारे साहित्य, पावसाळ्यात काही ठिकाणी दिसून आलेली गळती, तसेच मूळ ऐतिहासिक रचनेचे संवर्धन याबाबत विविध प्रश्न उपस्थित होत आहेत. त्यामुळे या संपूर्ण कामाची
स्वतंत्र तज्ज्ञ समितीकडून उच्चस्तरीय चौकशी करण्यात यावी, कामाचा आराखडा, अंदाजपत्रक, तांत्रिक मान्यता व संबंधित माहिती सार्वजनिक करण्यात यावी, तसेच वारसा संवर्धन तज्ज्ञांच्या देखरेखीखाली पुढील काम करण्यात यावे, अशी मागणी जिल्हाधिकारी, कोल्हापूर यांच्याकडे निवेदनाद्वारे करण्यात आली आहे. श्री महालक्ष्मी मंदिर हा संपूर्ण महाराष्ट्रासह देशभरातील कोट्यवधी भाविकांच्या श्रद्धेचा विषय आहे. त्यामुळे मंदिराच्या मूळ ऐतिहासिक
व स्थापत्य वैशिष्ट्यांना कोणतीही हानी पोहोचणार नाही, यासाठी प्रशासनाने तातडीने योग्य ती कार्यवाही करावी, अशी मागणी करण्यात आली आहे.या शिष्ठ मंडळात विनय बारड – जिल्हा मंत्री,शांतीभाई लिंबाणी – जिल्हा अध्यक्ष,सौ. जान्हवी पाटील – उपजिल्हा अध्यक्ष, मातृशक्ती सागर मेथे – जिल्हा सहसंयोजक, बजरंग दल सुनील शिंदे ठाकूर आदि चा समावेश होता .
- 🎙️ વાવ ન્યૂઝ ગુજરાત – વલસાડવાસીઓ માટે માનવતાની અપીલ (લાઈવ ટોકિંગ પોઈન્ટ્સ) અસ્સલામુ અલૈકુમ... નમસ્કાર વલસાડવાસીઓ... આજે અમે કોઈ રાજકીય ચર્ચા કરવા નથી આવ્યા... કોઈ પર આક્ષેપ કરવા નથી આવ્યા... આજે અમે માત્ર માનવતાની વાત કરવા માટે તમારી સામે લાઈવ આવ્યા છીએ. મિત્રો... વરસાદની સીઝન દરેક માટે એકસરખી નથી હોતી. કોઈ માટે વરસાદ એટલે ઠંડી હવા... ગરમ ચા... પરિવાર સાથેની મજા... પણ કોઈ માટે એ જ વરસાદ આખી જિંદગીની કમાણી વહાવી જાય છે. તમે સ્ક્રીનની બાજુમાં જે દૃશ્યો જોઈ રહ્યા છો... એ માત્ર વીડિયો નથી... એ આપણા પોતાના વલસાડના ભાઈઓ અને બહેનોની હકીકત છે. કેટલાક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે... ઘણાના ઘરમાં અનાજ નથી... ઘણાના કપડાં, ઘરવખરી અને જીવન જરૂરી વસ્તુઓ પાણીમાં બરબાદ થઈ ગઈ છે... નાના બાળકો... વૃદ્ધો... મહિલાઓ... આજે ખૂબ જ મુશ્કેલીમાં છે. મિત્રો... કુદરતી આફત જ્યારે આવે છે ત્યારે તે માત્ર રસ્તાઓ અને મકાનોને જ નુકસાન કરતી નથી... ઘણા પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો અસહ્ય દુઃખ પણ સહન કરવું પડે છે. કોઈ માતાએ પોતાના જવાન દીકરાને ગુમાવ્યો... કોઈ બહેને પોતાના ભાઈને ગુમાવ્યો... કોઈ પત્નીએ પોતાના જીવનસાથીને ગુમાવ્યો... અને આવા પરિવારોનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરવું પણ ખૂબ મુશ્કેલ છે. મિત્રો... એક ક્ષણ માટે વિચારજો... જો આવી પરિસ્થિતિ આપણા પોતાના ઘરમાં આવી હોત... તો આપણું શું થાત? આજે કદાચ આપણે સુરક્ષિત ઘરમાં બેઠા છીએ... પણ ઘણા પરિવારો પાસે આજે સુવા માટે સુકી ચાદર પણ નથી... બે ટાઈમનું ભોજન પણ નથી... આજે ધર્મ નથી જોવાનો... જાતિ નથી જોવાની... સમાજ નથી જોવાનો... આજે માત્ર માનવતા જોવાની છે. જો અલ્લાહ તઆલાએ કે ભગવાને આપણને કંઈ આપ્યું છે... તો તેમાં જરૂરિયાતમંદનો પણ હક છે. જો તમે મદદ કરી શકો તો જરૂર કરો... એક અનાજની કિટ... થોડાં કપડાં... ગાદલું... તકિયો... ચાદર... વાસણો... બાળકો માટે ખોરાક... પીવાનું પાણી... અથવા દૈનિક ઉપયોગની કોઈ પણ વસ્તુ... તમારી નાની મદદ પણ કોઈ પરિવાર માટે બહુ મોટી રાહત બની શકે છે. જો તમે પૈસાથી મદદ ન કરી શકો... તો સમય આપો... સ્વયંસેવક બનો... આ લાઈવને વધુમાં વધુ લોકો સુધી શેર કરો... જરૂરિયાતમંદ પરિવારોની માહિતી જવાબદાર રીતે રાહત ટીમો સુધી પહોંચાડો. વેપારી મિત્રો... જો શક્ય હોય તો એક દિવસની કમાણીમાંથી થોડો ભાગ માનવતા માટે ફાળવો. હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સ ભોજનની મદદ કરી શકે... વાહન માલિકો રાહત સામગ્રી પહોંચાડવામાં સહયોગ આપી શકે... મિત્રો... વલસાડ હંમેશા ભાઈચારા માટે ઓળખાતું આવ્યું છે... ચાલો ફરી એકવાર આખા ગુજરાતને બતાવીએ કે મુશ્કેલીના સમયમાં વલસાડ એક પરિવાર બનીને ઊભું રહે છે. અંતમાં વાવ ન્યૂઝ ગુજરાત તરફથી હાથ જોડીને એક જ અપીલ... કોઈ પરિવાર ભૂખ્યો ન રહે... કોઈ બાળક રડતું ન રહે... કોઈ વૃદ્ધ ચાદર વગર ન સૂએ... અને કોઈ દુઃખી પરિવારને એવું ન લાગે કે આખું શહેર તેને ભૂલી ગયું છે. જો તમે મદદ કરવા તૈયાર હોવ... તો આજે જ આગળ આવો... આ લાઈવને વધુમાં વધુ શેર કરો... અને માનવતાની આ ચેઇનમાં તમે પણ જોડાઓ. અલ્લાહ તઆલા અને પરમાત્મા તમામ વરસાદ પીડિત પરિવારોને હિંમત આપે, સલામતી આપે અને જલ્દીથી સામાન્ય જીવન તરફ પરત ફરવાની તાકાત આપે. આમીન... ખૂબ ખૂબ આભાર.1
- સુરત બ્રેકિંગ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ સુરતનું સૂર્યપુર ગરનાળુ પાણીથી ભરાવા લાગ્યું ગરનાળામાં પાણી જતા વાહન ચાલકોને અટવા નો વારો આવ્યો તો ગરનાળાથી લઈ પોદાર આર્કેટ સુધીનો રોડ નદીમાં ફેરવાયો રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્ય પણ સામે આવ્યા સુરત બ્રેકિંગ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ સુરતનું સૂર્યપુર ગરનાળુ પાણીથી ભરાવા લાગ્યું ગરનાળામાં પાણી જતા વાહન ચાલકોને અટવા નો વારો આવ્યો તો ગરનાળાથી લઈ પોદાર આર્કેટ સુધીનો રોડ નદીમાં ફેરવાયો રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્ય પણ સામે આવ્યા1
- પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ લોખંડની પાઇપોની ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 6.43 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રમવીરસિંહ તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નોંધાયેલા ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને બારડોલી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાના નેતૃત્વમાં ટીમ કાર્યરત હતી. તા. 31 જુલાઈ, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ ઘનશ્યામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ તથા અશ્વિનભાઇ ધનાભાઇનાઓને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ચોરાયેલી લોખંડની પાઇપો GJ-19-Y-1490 નંબરના સફેદ ભારત બેન્ઝ ટેમ્પોમાં ભરી કામરેજ તાલુકાના નવાગામ સ્થિત ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી સ્ક્રેપમાં રાખવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો કુલ રૂ. 6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ભારત બેન્ઝ ટેમ્પો (GJ-19-Y-1490) – અંદાજિત કિંમત રૂ. 5 લાખ આશરે 2,785 કિલો ચોરાયેલી લોખંડની પાઇપો – રૂ. 1 લાખ ત્રણ મોબાઇલ ફોન – રૂ. 30 હજાર રોકડા રૂ. 2 હજાર એલપીજી ગેસ સિલિન્ડર ઓક્સિજન ગેસ સિલિન્ડર ગેસ કટીંગ પાઇપ અને નોઝલ સહિતના સાધનો. ઝડપાયેલા આરોપીઓ પોલીસે નીચેના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે: 1. અશોકભાઈ સંજયભાઈ ઓડ (ઉં.વ. 28) – ટેમ્પો ચાલક 2. ઈશ્વર હરદેવ ગુર્જર (ઉં.વ. 31) – ભંગાર ગોડાઉન ધારક 3. દિનેશ ગોદુજી ગુર્જર (ઉં.વ. 30) – ચોરીનો મુદ્દામાલ ગોડાઉન સુધી પહોંચાડનાર. આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયા, પી.એસ.આઈ. એન. એન. ગામીત સહિત પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.1
- સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો1
- ઔરંગા નદીના નીચાણવાળા વિસ્તારના લોકો ને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્રની અપીલ1
- વાપી મનપા કમિશ્નર અને વિરોધ પક્ષ નેતા પીરુભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી!1